સાયલાના મોટી મરસલ ગામમાં સરકારી અનાજનો દુકાનદાર કાળાબજારી કરતા ઝડપાયો

સાયલા તાલુકાના મોટી મોરસલ ગામનો સસ્તા અનાજનો દુકાનદાર સરકારી અનાજની કાળાબજારી કરતા ઝડપાયો છે. દુકાનદાર ચોટીલા યાર્ડમાં અનાજનો જથ્થો વેચવા આવ્યો ત્યારે ચોટીલના ડે. કલેક્ટરે…

View More સાયલાના મોટી મરસલ ગામમાં સરકારી અનાજનો દુકાનદાર કાળાબજારી કરતા ઝડપાયો

મોરબીના યુવક સાથે કુર્તી ખરીદીના બહાને ઓનલાઈન છેતરપિંડી

  મોરબીના સામાકાંઠે રહેતા યુવકે ઓનલાઇન પ્લેટફોર્મમાથી કુર્તી ઓનલાઇન ખરીદવા સર્ચ કરતા આરોપીએ યુવકને વોટ્સએપ મેસેજ કરી અગ TEXTILE કંપનીના નામે યુવક સાથે કુર્તી ખરીદી…

View More મોરબીના યુવક સાથે કુર્તી ખરીદીના બહાને ઓનલાઈન છેતરપિંડી

જૂનાગઢમાં દારૂના હાટડાઓ ઉપર પોલીસની તવાઈ

શહેરના પંચેશ્વર વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર દેશી દારૂૂની ભઠ્ઠીઓ તોડી સ્થળ પરથી કુલ-3 આરોપીઓને પકડી પાડી દેશી દારૂૂ લીટર-166,જેની કિ.રૂૂ.33,200.તથા દેશી દારૂૂ બનાવવાનો આથો લીટર-6050 કિ.રૂૂ.1,51,250…

View More જૂનાગઢમાં દારૂના હાટડાઓ ઉપર પોલીસની તવાઈ

મુસ્લિમ મહિલાએ હિંદુ નામ ધારણ કરી યુવાનને ફસાવ્યો: લૂંટ પછી હત્યા

લવ જેહાદની ઘટનાઓથી સૌ કોઈ વાકેફ છે, પરંતુ હવે જે ઘટના પ્રકાશમાં આવી છે તે અતિશય ચિંતાજનક છે. મીડિયાના અહેવાલ અનુસાર ઉત્તરપ્રદેશની એક મુસ્લિમ મહિલાએ…

View More મુસ્લિમ મહિલાએ હિંદુ નામ ધારણ કરી યુવાનને ફસાવ્યો: લૂંટ પછી હત્યા

અકસ્માત અટક્યા છતાં એક્ટિવાચાલકો ઉપર હુમલા કરવાના કેસમાં 4 શખ્સોનો છૂટકારો

રાજકોટમાં બોલબાલા માર્ગ પટેલ વાડી પાસે એકટીવા અને કાર વચ્ચે અકસ્માત થતો સહેજમાં જ અટકી ગયા બાદ કારમાં બેઠેલા શખસોનો બે એકટીવાસવાર ઉપર બેઝબોલ ધોકાથી…

View More અકસ્માત અટક્યા છતાં એક્ટિવાચાલકો ઉપર હુમલા કરવાના કેસમાં 4 શખ્સોનો છૂટકારો

મહિકાના પાટિયા પાસે પત્ની ઉપર પતિ અને દિયરનો છરીથી હુમલો

શહેરની ભાગોળે ભાવનગર હાઈવે પર આવેલા મહિકાના પાટીયા નજીક રહેતી મહિલા ઉપર પતિ અને દીયરે ઝઘડો કરી છરીથી હુમલો કરતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં…

View More મહિકાના પાટિયા પાસે પત્ની ઉપર પતિ અને દિયરનો છરીથી હુમલો

દાણાપીઠમાં આઠ દુકાનો તોડનાર ટોળકી રેલવે જંક્શને દેખાઈ

શનિવારે રાત્રે તસ્કર બેલડીએ આઠ દુકાનમાં ચોરીનો પ્રયાસ કરી બે દુકાનોમાંથી મોબાઈલ અને રોકડની ચોરી કરી હતી રાજકોટની દાણાપીઠમાં શનિવારે રાત્રે આઠેક દુકાનોમાં ચોર ત્રાટકતા…

View More દાણાપીઠમાં આઠ દુકાનો તોડનાર ટોળકી રેલવે જંક્શને દેખાઈ

પોલીસ સ્ટેશનના મુદ્દામાલમાંથી સોનાનો ઢાળિયો ગુમ કરનાર ASI સામે ગુનો નોંધાયો

શહેરના પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલમાંથી રૂા.65 હજારનો સોનાનો ઢાળીયો ગુમ કરનાર તત્કાલીન એએસઆઈ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વર્ષ 1998માં ચોરીના ગુનામાં કબજે કરેલો સોનાનો…

View More પોલીસ સ્ટેશનના મુદ્દામાલમાંથી સોનાનો ઢાળિયો ગુમ કરનાર ASI સામે ગુનો નોંધાયો

ગોંડલ તાલુકાના ઘોઘાવદરમાં સરપંચ અને તાલુકા પંચાયતના સદસ્ય સહિત 9 જુગાર રમતા ઝડપાયા

ગોંડલનાં ઘોઘાવદર ગામની સીમમાં આવેલ વાડીનાં મકાનમાં એલસીબીએ દરોડો પાડી જુગાર રમી રહેલા ગામનાં સરપંચ તથા તાલુકા પંચાયત નાં સદસ્ય સહિત નવ શખ્સોને રોકડ રુ.1,06,300…

View More ગોંડલ તાલુકાના ઘોઘાવદરમાં સરપંચ અને તાલુકા પંચાયતના સદસ્ય સહિત 9 જુગાર રમતા ઝડપાયા

ઉદયનગરમાં ગોડાઉનમાં ચાલતા જુગાર પર દરોડો: છ ખેલૈયા ઝડપાયા

મવડી પ્લોટ ઉદયનગર એક શેરી નંબર 20 પટેલ બેગ નામના ગોડાઉનમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડા પાડી જુગાર રમતા છ શખ્સોને ઝડપી લઇ રૂૂ.18…

View More ઉદયનગરમાં ગોડાઉનમાં ચાલતા જુગાર પર દરોડો: છ ખેલૈયા ઝડપાયા