બોટાદની સેસન્સ કોર્ટે ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં થયેલી હરિભક્તની હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપી મહેન્દ્રભાઈ માનસિંહભાઈ રાઠવાને કોર્ટે દોષિત ઠેરવ્યો છે. આ…
View More ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજાcrime
ભાવનગરના વેપારી સાથે આર્મીમાં હોવાની ઓળખ આપી ગઠિયાએ 1.15 લાખ પડાવ્યા
વેપારીને એકના ડબલ કરવાની લાલચ આપી હતી ભુંભલી ગામના પાટીયા પાસે કોળિયાક રોડ પર મીઠાઈની દુકાન ધરાવતા અને ઉત્તરપ્રદેશના વતની યુવકને આર્મીમાં હોવાની ઓળખ આપી…
View More ભાવનગરના વેપારી સાથે આર્મીમાં હોવાની ઓળખ આપી ગઠિયાએ 1.15 લાખ પડાવ્યાગોંડલ જેલમાં તમાકુ-સિગારેટ અને ફાકી ભરેલું ઝબલું ઘા કરનાર શખ્સ સામે નોંધાતો ગુનો
અવારનવાર ચર્ચાના ચકડોળે રહેતી ગોંડલ જેલ વધુ એક વાર ટોક ઓધ ધ ટાઉન બની છે. ગોંડલ સબ જેલ બહારથી કોઇ અજાણ્યા શખસે ઝભલાનો ઘા કર્યો…
View More ગોંડલ જેલમાં તમાકુ-સિગારેટ અને ફાકી ભરેલું ઝબલું ઘા કરનાર શખ્સ સામે નોંધાતો ગુનોનક્લી ચાની ભૂકીનું કારસ્તાન પકડાયું, 417 કિલો જથ્થો ઝડપાયો
જૂનાગઢમાં નકલી ચાની ભૂકીનો જથ્થો ઝડપાયો હોવાની વાત સામે આવી છે, બ્રાન્ડેડ ચાની ભૂકીના નામે નકલી ચાની ભૂકીનું વેચાણ કરતા હોવાની વાત સામે આવી છે,…
View More નક્લી ચાની ભૂકીનું કારસ્તાન પકડાયું, 417 કિલો જથ્થો ઝડપાયોસુરેન્દ્રનગરમાં આર્થિક તકલીફ દૂર કરવાના બહાને BSNLના નિવૃત્ત કર્મચારી સાથે 5.11 લાખની ઠગાઇ
સુરેન્દ્રનગરમાં રહેતા અને બીએસએનએલના નિવૃત્ત કર્મચારીને તાંત્રિક વિધિના બહાને રૂૂ. 5,11,111નો ચૂનો લાગી ગયાની ઘટના બહાર આવી હતી. આ બનાવમાં ભોગ બનનારે વઢવાણના 1 શખસ…
View More સુરેન્દ્રનગરમાં આર્થિક તકલીફ દૂર કરવાના બહાને BSNLના નિવૃત્ત કર્મચારી સાથે 5.11 લાખની ઠગાઇસામખીયાળી ટોલનાકા નજીક ટેન્કરમાંથી 56.85 લાખનો બિયરનો જથ્થો ઝડપાયો
રાજસ્થાનથી મોરબીમાં ઘૂસાડે તે પહેલા ઝડપી લેવાયો: એકની ધરપકડ, ત્રણનાં નામુ ખુલ્યા મોરબી જિલ્લાની ભાગોળે સામખીયાળી ટોલનાકે સ્ટેટ મોનીટરિંગ ટીમે ગેસના ટેન્કરમાં છુપાવીને લઈ જવાતો…
View More સામખીયાળી ટોલનાકા નજીક ટેન્કરમાંથી 56.85 લાખનો બિયરનો જથ્થો ઝડપાયોકલ્યાણપુરના લાંબા ગામમાં ઘોડા બાબતે બે જૂથ વચ્ચે ખેલાયું ધિંગાણું
માર માર્યાની બન્ને પક્ષના ચાર-ચાર સામે પોલીસમાં ફરિયાદ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા પરબતભાઈ લાખાભાઈ ગોજીયા નામના 40 વર્ષના આહિર યુવાનનું ઘોડું આ જ વિસ્તારમાં…
View More કલ્યાણપુરના લાંબા ગામમાં ઘોડા બાબતે બે જૂથ વચ્ચે ખેલાયું ધિંગાણુંમાધવપુર પંથકના ત્રણ શખ્સોને પોરબંદર જિલ્લામાંથી તડીપાર કરાયા
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરીના ક્રમાંક નંબરG-1/Cr.T-1/205/2025 તા. 15/03/2025 ના પત્ર અન્વયે અસામાજીક ગુંડા તત્વો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા…
View More માધવપુર પંથકના ત્રણ શખ્સોને પોરબંદર જિલ્લામાંથી તડીપાર કરાયાઅંજારના મેઘપર બોરીચીના ગોડાઉનમાં પોલીસનો દરોડો, 46 લાખની સિગારેટ મળી
અંજાર તાલુકાનાં મેઘપર બોરીચીની સીમમાં આવેલાં એક ગોદામમાં પોલીસે છાપો મારી ચોરી કે છળકપટથી મેળવાયેલી રૂૂા. 46,18,700ની ભારતીય સિગારેટનો જથ્થો ઝડપી પાડયો છે. મેઘપર બોરીચીમાં…
View More અંજારના મેઘપર બોરીચીના ગોડાઉનમાં પોલીસનો દરોડો, 46 લાખની સિગારેટ મળીભાણવડના બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂૂ, જુગાર સામે કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષીને અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતાના વડપણ હેઠળ…
View More ભાણવડના બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકી