રૈયારોડ પર પરશુરામ ચોકડી પાસે લાઈટ હાઉસ નજીક અટલ સરોવર તરફ જવાના રોડ પર રાત્રિના જાહેરમાં એક યુગલ બીભત્સ ચેનચાળા કરતું હોય જેથી અહીંથી વોકિંગમાં…
View More લાઇટ હાઉસ પાસે પ્રેમાંધ યુગલ ભાન ભૂલ્યા, જાહેરમાં ચેનચાળા કરતા ફરિયાદcrime
પોરબંદર GPCBનો નાયબ ઈજનેર 1.25 લાખની લાંચ લેતા ઝડપાયો
ડેરી પ્લાન્ટમાં કોઈ ખામી ન કાઢવા માંગી લાંચ, એસીબીએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપી લીધો પોરબંદર જીપીસીબીની ઓફિસમાં એસીબીએ દરોડો પાડી નાયબ ઈજનેરને રૂપિયા 1.25…
View More પોરબંદર GPCBનો નાયબ ઈજનેર 1.25 લાખની લાંચ લેતા ઝડપાયોગોપાલનગરના વૃધ્ધના સોનાના ચેઈનના 94 હજાર નહીં આપી બેંકના વેલ્યુઅરની ઠગાઈ
ઢેબર રોડ પર ગોપાલનગરમાં આમંત્રણ ફલેટમાં રહેતા પ્રતાપસિંહ રામસિંહ ચૌહાણ (ઉ.વ.60)એ સોનાના ચેઈન પર બેંકમાંથી ગોલ્ડ લોન લીધા બાદ હપ્તા નહી ભરી શકતા ચેઈન બેંકના…
View More ગોપાલનગરના વૃધ્ધના સોનાના ચેઈનના 94 હજાર નહીં આપી બેંકના વેલ્યુઅરની ઠગાઈગણેશનગર, રાધેશ્યામ સોસાયટી અને રાજગઢ ગામે જુગારના દરોડા, 20 ઝડપાયા
જુના મોરબી રોડ પર ગણેશનગર શેરી નં.1માં રહેતાં જીતેન્દ્ર ઉર્ફે જીતો પુંજાભાઈ થારૂૂ (ઉ.વ.35)ના મકાનમાં દરોડો પાડી બી-ડીવીઝન પોલીસે જુગાર રમતા જીતેન્દ્ર ઉપરાંત મહેશ દેવજીભાઈ…
View More ગણેશનગર, રાધેશ્યામ સોસાયટી અને રાજગઢ ગામે જુગારના દરોડા, 20 ઝડપાયાજીવરાજપાર્ક પાસે સિદ્ધિ કોપર એપાર્ટમેન્ટના નેપાળી પરિવારના રૂમમાંથી 95 હજારની મતાની ચોરી
મૂળ નેપાળના વતની અને હાલ જીવરાજ પાર્ક મોદી સ્કૂલ નજીક સિદ્ધિ કોપર એપાર્ટમેન્ટ સી વિંગમાં આવેલ ગ્રાઉન્ડ ફ્લોર પર રુમમાં રહેતા લોકબહાદુર યમલાલ ખાડકા(ઉ.વ. 38)જ્યારે…
View More જીવરાજપાર્ક પાસે સિદ્ધિ કોપર એપાર્ટમેન્ટના નેપાળી પરિવારના રૂમમાંથી 95 હજારની મતાની ચોરીભગવતીપરાની સગીરા ગુમ થઇ, ઇન્સ્ટા.માં રીલ્સ વાયરલ થતા યુવક ભગાડી ગયાની શંકા
શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતી 17 વર્ષની તરૂૂણી લાપતા બની જતા પરિવારજનોએ શોધખોળ કરી હતી. પરંતુ ક્યાંય પત્તો લાગ્યો ન હતો. તરૂૂણીનું ઈન્સ્ટાગ્રામ જોતા તેમાં એક…
View More ભગવતીપરાની સગીરા ગુમ થઇ, ઇન્સ્ટા.માં રીલ્સ વાયરલ થતા યુવક ભગાડી ગયાની શંકાલાખાજીરાજ રોડ પર દુકાન સામે વાહન પાર્ક કરવાની ના પાડતા વેપારી પર ત્રણ શખ્સનો હૂમલો
પેલેસ રોડ વર્ધમાન એપાર્ટમેન્ટમાં રહેતા યશભાઇ અજયભાઇ દોષી(ઉ.વ.28)એ પોતાની ફરિયાદમાં નવલ પરમાર,જય અને સાગરનું નામ આપતા તેમની સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.યશભાઈએ ફરિયાદમાં…
View More લાખાજીરાજ રોડ પર દુકાન સામે વાહન પાર્ક કરવાની ના પાડતા વેપારી પર ત્રણ શખ્સનો હૂમલોવિવેકાનંદ સોસાયટીના રિક્ષાચાલક પાસેથી વ્યાજખોરે એકના 4 લાખ બળજબરીથી પડાવી લીધા
શહેરના કોઠારીયા રોડ પર આવેલી વિવેકાનંદ સોસાયટીમાં રહેતાં રીક્ષા ચાલક આધેડને વ્યાજખોરે ઘરમાં ઘુસી માર મારી વ્યાજે લીધેલા રૂપિયા એક લાખના બદલામાં ચાર લાખ બળજબરીથી…
View More વિવેકાનંદ સોસાયટીના રિક્ષાચાલક પાસેથી વ્યાજખોરે એકના 4 લાખ બળજબરીથી પડાવી લીધાન્યારી ડેમે જન્મદિવસની ઉજવણી કરી પરત ફરતી યુવતીની મધરાત્રે છેડતી, ટપારવા જતાં ડિસમિસના ઘા ઝીંકતા બેભાન થઈ ગઈ !
સ્કુટર લઈને નીકળેલી યુવતીને લફંગાએ સિટી મારી, વિરોધ કરતાં કપડા ખેંચી નિર્લજજ હુમલો કરી દીધો, યુવતીના મિત્રોએ પોલીસને બોલાવતા નાસી છૂટ્યો, પોલીસ માટે પડકારજનક ઘટના…
View More ન્યારી ડેમે જન્મદિવસની ઉજવણી કરી પરત ફરતી યુવતીની મધરાત્રે છેડતી, ટપારવા જતાં ડિસમિસના ઘા ઝીંકતા બેભાન થઈ ગઈ !જસદણમાં જૂની અદાવતમાં મહિલા ઉપર પાડોશી પરિવારે કર્યો હુમલો
માર મારી ધમકી આપનાર દંપતી અને તેના પુત્ર વિરૂધ્ધ નોંધાતો ગુનો જસદણમાં સમાત રોડ ઉપર આવેલ ગંગાભુવન પાસે રહેતાં મહિલા સાથે પાડોશી પરિવારે જુની અદાવતનો…
View More જસદણમાં જૂની અદાવતમાં મહિલા ઉપર પાડોશી પરિવારે કર્યો હુમલો