જસદણના સોમલપર ગામના એક ખેડૂત વ્યાજખોરીના દુષણનો ભોગ બન્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઇલેક્ટ્રિક બાઇકની એજન્સી શરૂૂ કરવા માટે 2 લાખ રૂૂપિયા વ્યાજે લેનાર ખેડૂતે…
View More જસદણમાં 2 લાખના 6 લાખ ચૂકવ્યા છતા વ્યાજખોરનો ત્રાસcrime
સુરેન્દ્રનગરમાં રિક્ષામાં છરીના ઘા ઝીંકી પત્નીને વેંતરી નાખતો પતિ
સુરેન્દ્રનગરના વઢવાણમાં મૂળચંદ રોડ સ્થિત માનવ મંદિર પાસે ઘરકંકાસમાં પતિએ પત્નીને રીક્ષામાં જ છરીના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી છે. ગંભીર ઈજાઓ પહોંચતા પત્નીનું…
View More સુરેન્દ્રનગરમાં રિક્ષામાં છરીના ઘા ઝીંકી પત્નીને વેંતરી નાખતો પતિલીંબડીના કટારિયા ટોલનાકા પાસેથી ટ્રકના ચોરખાનામાં સંતાડેલો 30 લાખનો દારૂ ઝડપાયો
દારૂની 2880 બોટલ મળી કુલ 49.88 લાખનો મુદ્દામાલ જપ્ત સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના કટારીયા ટોલનાકા નજીક પાણશીણા પોલીસે પ્રોહિબિશન હેઠળ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે…
View More લીંબડીના કટારિયા ટોલનાકા પાસેથી ટ્રકના ચોરખાનામાં સંતાડેલો 30 લાખનો દારૂ ઝડપાયોભાવનગરમાં લઠ્ઠાકાંડ??? નકલી દારૂ પીવાથી 3ના મોત, તપાસ SMCને સોંપાઈ
ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂ પીવાથી વધુ બે લોકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે ડુપ્લીકેટ દારૂ પીવાથી અત્યાર સુધીમાં કુલ 3 લોકોના મોત…
View More ભાવનગરમાં લઠ્ઠાકાંડ??? નકલી દારૂ પીવાથી 3ના મોત, તપાસ SMCને સોંપાઈ25 વર્ષના યુવાને ચાઇલ્ડ પોર્નોગ્રાફીના નામે 1071 કરોડનું ફ્રોડ કર્યું!
ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે ₹1071 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. ગુજરાતના અમદાવાદના સિનિયર સિટીઝન સહિત દેશભરના અલગ-અલગ રાજ્યોમાં ડિજિટલ એરેસ્ટ, સાયબર ફ્રોડ અને…
View More 25 વર્ષના યુવાને ચાઇલ્ડ પોર્નોગ્રાફીના નામે 1071 કરોડનું ફ્રોડ કર્યું!માલિયાસણ પાસેથી કુખ્યાત શખ્સ ચાર પિસ્તોલ સાથે ઝડપાયો
શહેરમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને વેચાણ કરતા તત્વો સામે ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલા વિશેષ ચેકિંગ અભિયાન દરમિયાન તબક્કાવાર કાર્યવાહી કરીને હથિયાર સપ્લાયનું નેટવર્ક ચલાવતા અને…
View More માલિયાસણ પાસેથી કુખ્યાત શખ્સ ચાર પિસ્તોલ સાથે ઝડપાયોઓરિસ્સાથી સ્ટિલના પાઇપની આડમાં ઘુસાડેલ 1 કરોડનો ગાંજો ઝડપાયો
શહેરમાં SAY NO TO DRUGS મિશન અંતર્ગત નશાના સોદાગરો સામે એસઓજીની ટીમે આકરી કાર્યવાહી કરી બામણબોર ચેકપોસ્ટ પાસેથી 1 કરોડ રૂૂપિયાની કિંમતનો 204.9 કિલો ગાંજો…
View More ઓરિસ્સાથી સ્ટિલના પાઇપની આડમાં ઘુસાડેલ 1 કરોડનો ગાંજો ઝડપાયોગોંડલમાં ડિસ્કોતેલ બનાવવાનું કારખાનું ઝડપાયું
રાજકોટ જીલ્લામાં લોકોના જનઆરોગ્ય સાથે ચેડાં કરતા અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમ એક્શન મોડમાં આવી છે. એસઓજીએ ગોંડલ તાલુકાના…
View More ગોંડલમાં ડિસ્કોતેલ બનાવવાનું કારખાનું ઝડપાયુંAK-47થી 4 રાઉન્ડ ફાયરિંગ: સુપ્રીમમાં બિહાર સરકારની કબૂલાત
બિહારમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહી અંગેનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટમાં દાખલ કરાયેલા સોગંદનામામાં, રાજ્ય સરકારે વિરોધીઓ સામે બળપ્રયોગના આરોપોને નકારી…
View More AK-47થી 4 રાઉન્ડ ફાયરિંગ: સુપ્રીમમાં બિહાર સરકારની કબૂલાતપમ્પ એન્ડ ડમ્પ કૌભાંડ, ભાવનગરમાં સેબીના દરોડા
ભાવનગરમાં આર્થિક અપરાધનું કેન્દ્ર બન્યું હોય તેમ સેબીની મુંબઈ ટીમે ઈવા-1 કોમ્પ્લેક્સમાં ઇકોનો બ્રોકિંગ સ્ટોક બ્રોકર ફર્મ પર દરોડા પાડ્યા. સવારે 10 વાગ્યે શરૂૂ થયેલી…
View More પમ્પ એન્ડ ડમ્પ કૌભાંડ, ભાવનગરમાં સેબીના દરોડા