કોઠારિયા સોલવન્ટની ઘટના; મિત્ર યુવતીને સાથે ફરવા મુદ્દે માતાએ ઠપકો આપતાં થયેલી બોલાચાલીમાં ખૂની ખેલ ખેલનાર યુવતી સહિતના હત્યારા ઝડપાયા : રિમાન્ડની તજવીજ રાજકોટમાં ખાખીનો…
View More ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈનું ભાણેજ સહિત ચારે ઢીમ ઢાળી દીધુંcrime
મીરા ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીઝમાં યુવાનની હત્યા મામલે ત્રણ શંકમંદોને ઉઠાવી લેતી પોલીસ, સાથે દારૂ પીવા બેઠા’તા
રાજકોટ શહેરનાં થોરાળા વિસ્તારમા આવેલા મીરા ઉધોગ વિસ્તાર નજીક ખુલ્લા પ્લોટમા એક લાશ મળી આવતા શહેરની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ત્યા જઇ જોતા…
View More મીરા ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીઝમાં યુવાનની હત્યા મામલે ત્રણ શંકમંદોને ઉઠાવી લેતી પોલીસ, સાથે દારૂ પીવા બેઠા’તાલક્ષ્મીછાયા સોસાયટીમાં હોર્ન મારવા મામલે યુવાનને માર મારતા હાથમાં ફ્રેકચર
રૈયા ચોકડી પાસે લક્ષ્મી છાયા સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ ખોડાભાઈ ઝાપડિયા(ઉં.વ.37)ને બાઈકનું હોર્ન મારી મહિલાને સાઈડમાં જવાનું કહેતા મહિલાને તેમના પતિને જાણ કરતા આરોપીઓએ આ મામલે…
View More લક્ષ્મીછાયા સોસાયટીમાં હોર્ન મારવા મામલે યુવાનને માર મારતા હાથમાં ફ્રેકચરમહાત્મા ગાંધી પ્લોટમાં મનપાના પ્યુને ગાળો બોલવાની ના પાડતા પાડોશીની ધમકી
કેસરી હિંદ પૂલ પાસે પારેવડી ચોક પાસે મહાત્મા ગાંધી પ્લોટ શેરી નં 04માં રહેતા સુધાબહેન વા/ઓ ગાગજીભાઈ મકવાણા(ઉ.વ-59)તેમના ઘરે કપડાં ધોતા હતા ત્યારે ત્યાં નજીકમાં…
View More મહાત્મા ગાંધી પ્લોટમાં મનપાના પ્યુને ગાળો બોલવાની ના પાડતા પાડોશીની ધમકીસુરેન્દ્રનગરના યુવાન પાસેથી પૈસાની પઠાણી ઉઘરાણી કરનાર રાજકોટના બે વ્યાજખોર સામે ફરિયાદ
સુરેન્દ્રનગર જોરાવરનગર પોલીસ મથકે વ્યાજ વટાવમાં લીધેલા નાણાની સામે મારી નાંખવાની ધમકી આપી કોરા ચેક લખાવી લીધાની ફરિયાદ નોંધાઇ હતી. સુરેન્દ્રનગર જોરાવરનગર પોલીસ મથકે રતનપર…
View More સુરેન્દ્રનગરના યુવાન પાસેથી પૈસાની પઠાણી ઉઘરાણી કરનાર રાજકોટના બે વ્યાજખોર સામે ફરિયાદપોરબંદરમાં બે મહિના પહેલા બીમારીથી મોતને ભેટેલા યુવાનની હત્યા થયાનો ઘટસ્ફોટ, ગુનો નોંધાયો
પીએમ નોટમાં માર મારવાથી મોત થયાનો રિપોર્ટ, છાયાના શખ્સે બારીના ટૂકડા મારતા મોત થયું હતું પોરબંદરના ભારતીય વિદ્યાલય નજીક બે મહિના પહેલા યુવાનનું શંકાસ્પદ મોત…
View More પોરબંદરમાં બે મહિના પહેલા બીમારીથી મોતને ભેટેલા યુવાનની હત્યા થયાનો ઘટસ્ફોટ, ગુનો નોંધાયોધ્રાંગધ્રામાં પુત્રી સાથે વાત કરવાની ના પાડતા પિતાની હત્યા
બે ભાઇઓ, દંપતી અને તેની દીકરી પર છરી વડે તૂટી પડ્યા, માતા-પુત્રી ઘવાયા ધ્રાંગધ્રાના રામમેહલ મંદિર પાસે બે દિવસ પહેલા છોકરી સાથે વાત કરવા બાબતે…
View More ધ્રાંગધ્રામાં પુત્રી સાથે વાત કરવાની ના પાડતા પિતાની હત્યાખાંભાના નાની ધારી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ
ખાંભાના નાનીધારીમાં ગ્રામ પંચાયતને રજૂઆત કરવા બાબતે બે જુથ વચ્ચે મારામારી થઈ હતી. તલવાર, ભાલા અને પાઈપ વડે મારામારી કરવામાં આવી હતી. અંતે ખાંભા પોલીસમાં…
View More ખાંભાના નાની ધારી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા મામલે બે જૂથ વચ્ચે અથડામણગોંડલના શેમળાથી અપહૃુત સગીરાને બિહારના ચંપારણથી મુક્ત કરાવતી પોલીસ
ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીર બાળાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરી લઈ જનાર પર પ્રાંતીય શખ્સને તથા ભોગ બનનાર સગીરાને બીહાર રાજ્યના પશ્ચિમ…
View More ગોંડલના શેમળાથી અપહૃુત સગીરાને બિહારના ચંપારણથી મુક્ત કરાવતી પોલીસજામનગરમાં રિક્ષામાં બેસાડી પરપ્રાંતીય યુવકને લૂંટી લેનાર બે શખ્સો ઝડપાયા
જામનગર શહેરમાં લૂંટને અંજામ આપનાર બે શખ્સોને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂૂપિયા, મોબાઇલ ફોન તથા રીક્ષા મળી કુલ રૂૂ.58,800નો મુદ્દામાલ…
View More જામનગરમાં રિક્ષામાં બેસાડી પરપ્રાંતીય યુવકને લૂંટી લેનાર બે શખ્સો ઝડપાયા