સુરેન્દ્રનગર એલસીબી અને એસઓજી પોલીસે થાનગઢમાં વરીયા ટાઇલ્સ સામે આવેલી સર્વોદય સોસાયટીમાં દરોડો પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે અશોકસિંહ ભગુભા ઝાલાના ભાડાના મકાનમાં દરોડો…
View More થાનગઢમાં જુગારનો દરોડો, 20 શખ્સો 6.69 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયાcrime
જૂનાગઢના માસ્ટર માઇન્ડ પિતા-પુત્ર વિરૂદ્ધ વધુ એક ફરિયાદ, હિટાચી મશીન અપાવવાના બહાને 20.20 લાખ પડાવ્યા
જૂનાગઢમાં છેતરપિંડીના એક વધુ કિસ્સામાં, શહેરના મુન્ના મીર અને તેના પુત્રો વિરુદ્ધ 20.20 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. આ પિતા-પુત્રોએ અગાઉ પણ આવા જ ગુના…
View More જૂનાગઢના માસ્ટર માઇન્ડ પિતા-પુત્ર વિરૂદ્ધ વધુ એક ફરિયાદ, હિટાચી મશીન અપાવવાના બહાને 20.20 લાખ પડાવ્યા2.65 કરોડની છેતરપિંડીમાં પોલીસ આરોપીને પકડતી ન હોવાથી એસ્ટેટ બ્રોકરનો આપઘાતનો પ્રયાસ
શહેરની ભાગોળે કોઠારીયા સોલવન્ટમાં રહેતા એસ્ટેટ બ્રોકર સાથે 2.65 કરોડની છેતરપિંડી થઇ હોય જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવા છતા પોલીસ આરોપીઓને પકડતી ન હોવાના આક્ષેપ…
View More 2.65 કરોડની છેતરપિંડીમાં પોલીસ આરોપીને પકડતી ન હોવાથી એસ્ટેટ બ્રોકરનો આપઘાતનો પ્રયાસનાગેશ્ર્વર પાસે ધંધાકીય હરીફાઈમાં ઈકો ચાલક ઉપર ત્રણ શખ્સોનો ધોકા વડે હુમલો
શહેરમાં જામનગર રોડ પર આવેલા નાગેશ્વર બસ સ્ટેશન પાસે ધંધાકીય હરિફાઈનો ખાર રાખી ઈકો ચાલક ઉપર ત્રણ શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો.હુમલામાં ઘવાયેલા યુવકને…
View More નાગેશ્ર્વર પાસે ધંધાકીય હરીફાઈમાં ઈકો ચાલક ઉપર ત્રણ શખ્સોનો ધોકા વડે હુમલોધો.10ની છાત્રાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરવાના કેસમાં રિક્ષાચાલકને નિર્દોષ મુક્ત
શહેરમા સ્કુલ રિક્ષામા ગર્લ્સ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં લપેટી લગ્ન માટે લલચાવી ન્યુ રેસકોર્ષ ખાતે શરીર સંબંધી બાંધી તરછોડી દેવાના પોક્સો અને…
View More ધો.10ની છાત્રાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરવાના કેસમાં રિક્ષાચાલકને નિર્દોષ મુક્તછોટુનગરમાં મકાન ખાલી કરવાનું કહેતા શાકભાજીના ધંધાર્થી ઉપર ભાડુઆતનો હુમલો
અટલ સરોવર પાસે બાઈકચાલકને આંતરી અજાણ્યા શખ્સોએ માર માર્યો શહેરમાં રૈયા રોડ ઉપર આવેલા છોટુનગરમાં મકાન ખાલી કરવાનું કહેતા શાકભાજીના ધંધાર્થી ઉપર ભાડુઆતે છરી વડે…
View More છોટુનગરમાં મકાન ખાલી કરવાનું કહેતા શાકભાજીના ધંધાર્થી ઉપર ભાડુઆતનો હુમલોવિધિના બહાને મહિલા સાથે માસીયાઇ ભાણેજ દ્વારા 23 લાખની ઠગાઇ
આરોપી યુવતીએ દાગીના ફાયનાન્સમાં ગીરવે મૂકી દીધા, આરોપીને સકંજામાં લેવા તજવીજ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલા બેટી ગામમાં રહેતા ભારતીબેન જયેશભાઈ બાંભણીયા (ઉ.વ.42) સાથે તેના…
View More વિધિના બહાને મહિલા સાથે માસીયાઇ ભાણેજ દ્વારા 23 લાખની ઠગાઇરાખડીના ધંધાર્થી સાથે સુરતના વેપારી દ્વારા 65 લાખની ઠગાઇ
યુનિવર્સિટી રોડ ઉપર સનરાઈઝ એપાર્ટમેન્ટમાં રહેતાં અને પેડક રોડ ઉપર જી.બી. ડાયમંડ નામનાં કોમ્પલેક્ષમાં અજંતા રાખડી નામે દુકાન ધરાવતાં મુળ જોડીયાનાં બાદનપર ગામનાં પ્રવિણભાઈ કાનજીભાઈ…
View More રાખડીના ધંધાર્થી સાથે સુરતના વેપારી દ્વારા 65 લાખની ઠગાઇત્રંબામાં મકાન ખાલી કરવાનું કહી સામાન બહાર ફેંકી દેતા આફ્રિકન વિદ્યાર્થીઓની જાહેરમાં ધમાલ
મોડીરાત્રે પોલીસે દોડી મામલો થાળે પાડ્યો, બે છાત્રને આરકે યુનિ.માંથી છૂટા કરી દીધાન : પીઆઇ જાડેજા રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી આફીકન વિદ્યાર્થીઓ અને ગ્રામજનો વચ્ચેના…
View More ત્રંબામાં મકાન ખાલી કરવાનું કહી સામાન બહાર ફેંકી દેતા આફ્રિકન વિદ્યાર્થીઓની જાહેરમાં ધમાલભુજમાં ગ્રીષ્માકાંડ જેવી ઘટના, કોલેજ સામે જ વિદ્યાર્થીનીની ગળુ કાપી હત્યા
એકતરફી પ્રેમમાં પાગલ શખ્સે કહ્યું, તે મને સોશિયલ મીડિયામાં કેમ બ્લોક કર્યો છે ? યુવતીએ સબંધ રાખવાની ના પાડી ને શખ્સ છરી લઇ તૂટી પડ્યો…
View More ભુજમાં ગ્રીષ્માકાંડ જેવી ઘટના, કોલેજ સામે જ વિદ્યાર્થીનીની ગળુ કાપી હત્યા