તળાજાના પાદરી ગામે ખેડૂતના મકાનમાંથી 10.57 લાખની ચોરી

ભાવનગર જિલ્લાના તળાજાના પાદરી (ભમ્મર) ગામની સીમમાં આવેલ વાડી વિસ્તારમાં ખેડુતના મકાનમાં અજાણ્યા તસ્કરોએ ઘુસી જઇ રૂૂમ, કબાટ, તિજોરી સહિતના તાળાં તોડી મકાનમાંથી સોના, ચાંદીના…

View More તળાજાના પાદરી ગામે ખેડૂતના મકાનમાંથી 10.57 લાખની ચોરી

ખંભાળિયામાં વીજ અધિકારીને ફડાકા મારનાર પરોડિયાના શખ્સ સામે ગુનો

ખંભાળિયા તાલુકાના પરોડીયા વિસ્તારમાં અહીંના પીજીવીસીએલના ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટ કુલદીપભાઈ રાજશીભાઈ કરમુર (ઉ.વ. 24, રહે. મોડપર, તા. લાલપુર) તથા અન્ય વીજ કર્મચારીઓ કુબલી વાડી શાળા પાસે…

View More ખંભાળિયામાં વીજ અધિકારીને ફડાકા મારનાર પરોડિયાના શખ્સ સામે ગુનો

ઉનામાં મહિલા પર ત્રણ શખ્સોનું સામૂહિક દુષ્કર્મ

ગીર સોમનાથના ઉના પંથકના દરિયાકાંઠાના એક નાનકડા ગામમાં માનવતાને શર્મસાર કરતી હૃદયદ્રાવક ઘટના ઘટી હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર પ્રસરી છે. આ ઘટનામાં એકલવાયુ…

View More ઉનામાં મહિલા પર ત્રણ શખ્સોનું સામૂહિક દુષ્કર્મ

ગોંડલ બાયપાસ પાસેથી 86 હજારના એમ.ડી. ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડ

એસઓજીના પીએસઆઈ વી.કે.ઝાલાની ટીમનો દરોડો, જંગલેશ્વરના શખ્સનું નામ ખુલ્યું શહેરના ગોંડલ બાયપાસ નેશનલ હાઇ-વે રોડ ઉપર એસઓજીની ટીમે દરોડો પાડી રૂૂ.86300 ની કીમતના 8.63 ગ્રામ…

View More ગોંડલ બાયપાસ પાસેથી 86 હજારના એમ.ડી. ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડ

ઉનાના નવા બંદર ગામે વિધવા ઉપર ત્રણ શખ્સોનો ગેંગરેપ

ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચાડતા મહિલાની હાલત ગંભીર ઉના નજીક આવેલા નવાબંદર ગામમાં એક આધેડ વિધવા પર ત્રણ શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચરી નરાધમોએ મહિલાના ગુપ્ત ભાગે…

View More ઉનાના નવા બંદર ગામે વિધવા ઉપર ત્રણ શખ્સોનો ગેંગરેપ

ભાભી સાથે માથાકૂટ કરતાં શખ્સોને ટપારવા ગયેલા યુવાન અને તેમના નાનીને માર માર્યો

પરસાણાનગરમાં રહેતા મીલનભાઇ રાજેશભાઇ જેઠવા(ઉ.વ.28)એ તેમના ભાભી કાજલબેન સાથે માથાકૂટ નહીં કારવાનું સમજાવતા અકન ઘાવરી અને સાવન ઉર્ફે લાલી વાઘેલાએ ગાળો આપી નાની ડાયબેન ગોહેલ(ઉ.68)…

View More ભાભી સાથે માથાકૂટ કરતાં શખ્સોને ટપારવા ગયેલા યુવાન અને તેમના નાનીને માર માર્યો

કોઠારિયા સોલવન્ટમાં ધો. 8 ના છાત્રને છરી બતાવી 28 હજારના ચગદાની લૂંટ

કોઠારિયા સોલવન્ટમાં શિતળાધાર 25 વારિયામાં રહેતા પિન્ટુભાઈ વિશ્વેશ્વર શાહ (ઉ.વ.39)નો પુત્ર રવિ સાયકલ લઈને જઈ રહ્યો હતો ત્યારે સોમવારી બજાર ભરાય છે તેની નજીક ખુલ્લા…

View More કોઠારિયા સોલવન્ટમાં ધો. 8 ના છાત્રને છરી બતાવી 28 હજારના ચગદાની લૂંટ

યુનિવર્સિટી રોડ પર વકીલ ઉપર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ખૂનની ધમકી

3 મહિના પૂર્વે મિત્રને આરોપી સાથે ઝઘડો થયા હોય સમાધાનમાં વચ્ચે પડ્યાનો ખાર રાખી માર માર્યો શહેરના યુનિવર્સિટી રોડ પર રહેતા વકીલ ઉપર શખ્સે તીક્ષ્ણ…

View More યુનિવર્સિટી રોડ પર વકીલ ઉપર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ખૂનની ધમકી

આજી ડેમ વિસ્તારમાંથી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, 288 બોટલ જપ્ત

રૂા. 6 લાખનો મુદ્દામાલ જપ્ત, પોલીસે પીછો કરતા એક શખ્સ ફરાર આજીડેમ વિસ્તારમા એચ. પી. પેટ્રોલ પંપથી આગળ ડાયમંડ પાર્ટી પ્લોટ વાળા રોડ પર એક…

View More આજી ડેમ વિસ્તારમાંથી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, 288 બોટલ જપ્ત

HDFC બેન્કની લેણી રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયેલા 20 લોનધારકોને સજા ફટકારતી અદાલત

એચ.ડી.એફ.સી. બેન્ક લી.ના ક્રેડિટ કાર્ડ તથા જુદી જુદી અન્ય લોનની લેણી રકમ ચુકવવામાં નિષ્ફળ ગયેલા ડિફોલ્ટરો સામેના 20 ફોજદારી કેસોમાં 6 માસથી લઈને 1 વર્ષ…

View More HDFC બેન્કની લેણી રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયેલા 20 લોનધારકોને સજા ફટકારતી અદાલત