તારા ઉપર કેસ થયો છે, તારા ટાંટિયા ભાંગી જશે, તું પૂરો થઇ જઇશ કહી ધમકી આપી મિહીર કુંગશીયા સામે અગાઉ પણ પોલીસની ઓળખ આપી પૈસા…
View More રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી નામચીન શખ્સે ટ્રાન્સપોર્ટર પાસેથી રૂપિયા 20 હજાર પડાવ્યાcrime
સામખિયાળીના શાંતિનગર પ્લોટમાં કેબીનમાંથી 5.63 લાખનો દારૂ મળી આવ્યો
સામખિયાળીના શાંતિનગર પ્લોટ વિસ્તારમાં પતરાની કેબીનમાં વીદેશી શરાબનો જથ્થો રાખી વેપલો કરાતો હોવાની બાતમીના પગલે ત્યાં દરોડો પાડતાં રૂૂ.5.63 લાખના મુલ્યનો દારૂૂનો જથ્થો ઝડપાયો પણ…
View More સામખિયાળીના શાંતિનગર પ્લોટમાં કેબીનમાંથી 5.63 લાખનો દારૂ મળી આવ્યોભાણવડમાં સરકારી જમીન પર દબાણ કરતા શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો
ભાણવડ વિસ્તારમાં આવેલી સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી રાખવા દબાણ હનુમાનગઢ ગામના શખ્સ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણ…
View More ભાણવડમાં સરકારી જમીન પર દબાણ કરતા શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનોઅબડાસાનો ચોંકાવનારો કિસ્સો : પ્રેમી સગીર પ્રેમિકાની સાથે તેના ભાઇને પણ ઉઠાવી ગયો !
લખપત તાલુકામાં પ્રેમ પ્રકરણનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં અબડાસા તાલુકાના તેરા ગામમાં રહેતો પ્રેમી યુવક પોતાની સગીર વયની પ્રેમિકાનું લગ્નની લાલચે અપહરણ…
View More અબડાસાનો ચોંકાવનારો કિસ્સો : પ્રેમી સગીર પ્રેમિકાની સાથે તેના ભાઇને પણ ઉઠાવી ગયો !જામનગરમાં જાહેરમાં બાયોવેસ્ટ ફેંકતી દવા એજન્સી રંગેહાથ પકડાઈ
જામનગર શહેરના રણજીતસાગર રોડ ઉપર આવેલી નંદનવન પાર્કના રહેણાંક વિસ્તારમાં કચરામાં મેડીકલ વેસ્ટનો કોઈ વ્યક્તિ દ્વારા જાહેરમાં નિકાલ કરાતાં સ્થાનિક લોકોમાં રોષની લાગણી…
View More જામનગરમાં જાહેરમાં બાયોવેસ્ટ ફેંકતી દવા એજન્સી રંગેહાથ પકડાઈસમગ્ર દેશમાં ધમકી ભર્યા ઇ-મેઇલ કરનાર યુવતીએ તમામ ફરિયાદ ભેગી કરવા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી પીટીશન
અમદાવાદ પ્લેન ક્રેશની જવાબદારી સ્વીકારવા સાથે સ્કૂલો, કોર્ટ સંકુલ સહિતના જાહેર સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપતાં ઈ-મેલ કરવાના ચકચારભર્યા કેસમાં ઝડપાયેલી મૂળ ચેન્નાઈની ટેકનીશિયન…
View More સમગ્ર દેશમાં ધમકી ભર્યા ઇ-મેઇલ કરનાર યુવતીએ તમામ ફરિયાદ ભેગી કરવા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી પીટીશનમારામારીમાં સંડોવાયેલા અવધ ઢાળ ક્વાર્ટરનાં બે શખ્સો પાસામાં ધકેલાયા
રાજકોટ શહેરમા ગુનાખોરીનો ગ્રાફ વધવા પામ્યો છે ત્યારે ગુનાખોરી આચરતાં શખ્સોને પાસા તળે ધકેલવાની પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની ઝુંબેશ અંતર્ગત વધુ બે શખ્સને પાસામાં ધકેલી…
View More મારામારીમાં સંડોવાયેલા અવધ ઢાળ ક્વાર્ટરનાં બે શખ્સો પાસામાં ધકેલાયાફાયરિંગ કરનાર મરઘા ગેંગનો પણ વરઘોડો નીકળ્યો
પોલીસનો પરચો મેળવી લુખ્ખાઓ ધ્રૂજ્યા, જાહેરમાં માફી માંગી, બન્ને ગેંગના 9 સભ્યો હજુ ફરાર મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ બહાર પેંડા ગેંગ અને મરઘા ગેંગ…
View More ફાયરિંગ કરનાર મરઘા ગેંગનો પણ વરઘોડો નીકળ્યોજામજોધપુરમાં બાઇકમાં ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો
જામજોધપુર તાલુકા ના હોથીજીખડબા ગામમાં રહેતો સત્યજીતસિંહ નરેન્દ્રસિંહ જાડેજા નામનો ખેડૂત જામજોધપુર ટાઉનમાં અંજલી પાર્ક સોસાયટી વિસ્તારમાં પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો,…
View More જામજોધપુરમાં બાઇકમાં ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયોજસદણના સાણથલી ગામે ખોટુ વારસાઇ મેળવી જમીન પચાવી પાડી, પાંચ સામે ગુન્હો
જસદણના સાણથલીમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ પરિવારની પુત્રી અને તેના પિતાને અંધારામાં રાખી ખોટું વારસાઈ સર્ટી મેળવી જમીન પચાવી પડતા આ મામલે આટકોટ…
View More જસદણના સાણથલી ગામે ખોટુ વારસાઇ મેળવી જમીન પચાવી પાડી, પાંચ સામે ગુન્હો