રાજકોટમા 80 ફુટ રોડ પર આવેલ સોમનાથ પેટ્રોલ પંપ પર 4 વર્ષ પુર્વે બાઇકમા પેટ્રોલ પુરાવ્યા બાદ 1 રૂપીયો પરત લેવા મુદે ફીલરમેન પર…
View More પેટ્રોલ પંપ પર 1 રૂપિયા માટે ફિલરમેન પર હુમલો કરનાર બે ભાઇઓને 6 માસની જેલcrime
ભાવનગરમાં ભાવી પત્નીની લગ્નના દિવસે જ હત્યા કરનાર વરરાજો પકડાયો
મૃતક અને આરોપી છેલ્લા આઠ મહિનાથી મૈત્રી કરારમાં રહેતા હતા ભાવનગર શહેરના પ્રભુ દાસ તળાવ વિસ્તારમાં ગઈકાલે લગ્નના દિવસે જ લોખંડના પાઇપ ઝીંકી ભાવિ પત્ની…
View More ભાવનગરમાં ભાવી પત્નીની લગ્નના દિવસે જ હત્યા કરનાર વરરાજો પકડાયોજૂનાગઢમાં પત્નીના આપઘાત કેસમાં પોલીસમેન ઝડપાયો, રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ
આરોપીના કોની સાથે આડાસંબંધ હતા ? ફરાર થયા બાદ કયાં છૂપાયો હતો ? તે દિશામાં તપાસ પત્નીના આપઘાત કેસમાં પોલીસ કોન્સ્ટેબલ આશિષ લખમણભાઇ દયાતરની પોલીસે…
View More જૂનાગઢમાં પત્નીના આપઘાત કેસમાં પોલીસમેન ઝડપાયો, રીમાન્ડ માટે કોર્ટમાં રજૂજૂનાગઢના ભેંસાણ નજીકથી દારૂ-બિયરના જથ્થા સાથે 13 લાખનો મુદ્દામાલ જપ્ત
જુનાગઢ જિલ્લામાં દારૂૂના વેપલાને ખતમ કરવા જુનાગઢ પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચને લાખો નો દારૂૂ પકડવામાં સફળતા મળી છે.…
View More જૂનાગઢના ભેંસાણ નજીકથી દારૂ-બિયરના જથ્થા સાથે 13 લાખનો મુદ્દામાલ જપ્તદ્વારકા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
દ્વારકા વિસ્તારમાં રવિવારે ડીવાયએસપી સાગર રાઠોડની સુચના મુજબ સ્થાનિક પી.આઈ. આકાશ બારસીયાના માર્ગદર્શન હેઠળ દ્વારા સર્વેલન્સ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ.…
View More દ્વારકા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયોભાણવડ નજીક રાત્રિના સમયે કારમાં દારૂની હેરાફેરી ઝડપાઈ
ભાણવડ પંથકમાંથી શનિવારે મોડી રાત્રિના સમયે સ્થાનિક પોલીસે એક મોટરકારમાંથી દેશી દારૂૂનો તોતિંગ જથ્થો ઝડપી પાડ્યો હતો. પરંતુ આરોપી ફરાર થઈ ગયો હતો. આ…
View More ભાણવડ નજીક રાત્રિના સમયે કારમાં દારૂની હેરાફેરી ઝડપાઈજામનગરમાં રહેણાંક મકાનમાં ઉતારવામાં આવેલો માતબર ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો
જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે શંકર ટેકરી સિદ્ધાર્થ નગર વિસ્તારમાં એક રહેણાક મકાન પર દારૂૂ અંગે દરોડો પાડ્યો હતો, અને 576 નંગ ઇંગ્લિશ…
View More જામનગરમાં રહેણાંક મકાનમાં ઉતારવામાં આવેલો માતબર ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડાયોજામનગરમાં દુકાનમાં ઘુસી મહિલા વેપારીને મારકૂટ, બે શખ્સોનો હંગામો
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં ગેલેરીયા કોમ્પલેક્ષમાં રેડીમેઇડ કાપડની દુકાન ચલાવતી પિન્કીબેન અવિનાશભાઈ સરકાર નામની બંગાળી વેપારી યુવતીએ પોતાની દુકાનમાં હંગામો મચાવી તોડફોડ કરવાની કોશિશ…
View More જામનગરમાં દુકાનમાં ઘુસી મહિલા વેપારીને મારકૂટ, બે શખ્સોનો હંગામોસલાયા હદપારીનો ભંગ કરનાર આરોપીની અટકાયત કરતા પોલીસ ઉપર હુમલો
ખંભાળિયા તાલુકાના સલાયા ગામના મૂળ રહીશ અને હાલ જામનગર તાલુકાના સિક્કા ગામે રહેતા એક રીઢા ગુનેગાર દ્વારા કોર્ટના અહીં પ્રવેશબંધીના હુકમનો અનાદર કરવામાં આવતા…
View More સલાયા હદપારીનો ભંગ કરનાર આરોપીની અટકાયત કરતા પોલીસ ઉપર હુમલોભાવનગરમાં કુટણખાનું ઝડપાયું: ત્રણ મહિલાઓની ધરપકડ
ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલી ટ્રેડ સેન્ટરની અંદર સિટી સ્યા વેલનેસ નામે ચાલતા સ્પા સેન્ટરમાં મસાજની આડમાં કુટણખાનું ચલાતું હોવાની બાતમીને પગલે પોલીસે દરોડો…
View More ભાવનગરમાં કુટણખાનું ઝડપાયું: ત્રણ મહિલાઓની ધરપકડ