કોટડાસાંગાણીના રાજપરા ગામમાં વકીલાતનો અભ્યાસ કરેલ શખ્સને બોગસ ડોકટર બની દવાખાનું ચલાવતાં રૂૂરલ એસઓજીની ટીમે પકડી પાડી કાર્યવાહી કરી હતી.ભાવેશ કોઠીયાએ ગોંડલની ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડરનો…
View More રાજપરા ગામે વકીલાતનો અભ્યાસ કરતો શખ્સ બોગસ ડોકટર બની દવાખાનું ચલાવતો’તોcrime
રાજકોટમાંથી ચાર બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ, આઈડીકાર્ડ કબજે કરી ડિપોર્ટ કરવા તજવીજ
શહેરમાંથી અગાઉ અનેક બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ત્યારે વધુ એક વાર બાંગ્લાદેશી ઘુષણખોરોને એસઓજીની ટીમે પકડી પાડ્યા છે.આજીડેમ ચોકડી અને કોઠારીયા…
View More રાજકોટમાંથી ચાર બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ, આઈડીકાર્ડ કબજે કરી ડિપોર્ટ કરવા તજવીજઅમારે ઘણો ખર્ચ થયો છે જો તું 20 લાખ નહીં આપ તો જાનથી મારી નાખીશ, મહિલાને ધમકી
રૈયારોડ પર વીમાનગરમાં રહેતાં આબેદાબેન યારા હારૂૂનભાઈ અલાણા (ઉ.વ.55) અને તેના ભાઈ મહમદ સાજીદભાઈને અનવર અબ્દુલ કાદર દારૂૂવાલા તેના પુત્ર વાજીદ અને પુત્રી જીલેખાએ ફોનમાં…
View More અમારે ઘણો ખર્ચ થયો છે જો તું 20 લાખ નહીં આપ તો જાનથી મારી નાખીશ, મહિલાને ધમકીબેંક લોકરમાંથી ગુમ થયેલ સોનાનો મામલો દિલ્હી પહોંચ્યો
ઇન્ડિયન બેંકના લોકરમાંથી 1.15 કરોડનું સોનું ગુમ થવા છતાં પોલીસે પગલા નહીં ભરતા નાણામંત્રીને ફરિયાદ સૌરાષ્ટ્રના જાણીતી રાજમોતી ઓઇલ મીલના પરિવારના દંપતિએ બેંકમાંથી સોના પર…
View More બેંક લોકરમાંથી ગુમ થયેલ સોનાનો મામલો દિલ્હી પહોંચ્યોરક્ષક બન્યો ભક્ષક: યુવતી પર દુષ્કર્મ સબબ ઓખાના પોલીસ કર્મી સામે ફરિયાદ
ઓખામાં રહેતા એક પોલીસ કર્મચારી દ્વારા એક યુવતીને લગ્ન કરવાનું કહી ત્યાર બાદ દુષ્કર્મ ગુજાર્યાની તથા બ્લેક મેઈલ કર્યાની ફરિયાદ ઓખા મરીન પોલીસ મથકમાં…
View More રક્ષક બન્યો ભક્ષક: યુવતી પર દુષ્કર્મ સબબ ઓખાના પોલીસ કર્મી સામે ફરિયાદનાગપુરની ટોળકીએ એક સંતાનની માતાને કુંવારી બતાવી યુવકને પરણાવી દીધી !
કબૂતરની ચણ નાખવાનો વ્યવસાય કરતા લગ્ગ્નવાંચ્છુક યુવકને દલાલ ટોળકી ભટકાઈ ગઈ નાગપુર રહેતા યુવતિનો પતિ અને પરિવાર રાજકોટ આવતા હકીકત જાણવા મળી : પોલીસે ગુનો…
View More નાગપુરની ટોળકીએ એક સંતાનની માતાને કુંવારી બતાવી યુવકને પરણાવી દીધી !રૈયા રોડ સવન સેરેના એપાર્ટમેન્ટમાં જુગાર રમતા સાત સિનિયર સિટીઝન ઝડપાયા
રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રૈયા રોડ સવન સેરેના એપાર્ટમેન્ટ એ-વિંગમાં બીજા માળે ફ્લેટ નં.202માં રહેતા મનુભાઈ આરદેસણાના મકાનમાં જુગાર…
View More રૈયા રોડ સવન સેરેના એપાર્ટમેન્ટમાં જુગાર રમતા સાત સિનિયર સિટીઝન ઝડપાયામુંજકા ફોરેસ્ટ કચેરીમાં હાજરી પુરાવવા ગયેલા આરોપીને આરએફઓ સહિતે ફડાકા ઝીંકી કાનનો પડદો ફાડી નાખ્યો
મુંજકા રેન્જ ફોરેસ્ટની કચેરીમાં ગત જાન્યુઆરીમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. ઓફિસે હાજરી પુરાવવા આવેલા આરોપીને આર.એફ.ઓ. સહિતના સ્ટાફે ફડાકા ઝીંકી કાનનો પડદો ફાડી નાખ્યો…
View More મુંજકા ફોરેસ્ટ કચેરીમાં હાજરી પુરાવવા ગયેલા આરોપીને આરએફઓ સહિતે ફડાકા ઝીંકી કાનનો પડદો ફાડી નાખ્યોકુબલિયાપરામાં ઘરનો સામાન ફેરવવા બાબતે નવોઢાને કાકાજીએ પથ્થર ઝીંક્યો
થોરાળા વિસ્તારમાં આવેલા કુબલીયાપરામાં રહેતા પરિણીતાને ઘરનો સામાન ફેરવવા મામલે તેમના કાકાજી એ પથ્થર વડે માર મારતા તેણીને શરીરને ઇજા પહોંચી હતી અને તેમને ઇજાગ્રસ્ત…
View More કુબલિયાપરામાં ઘરનો સામાન ફેરવવા બાબતે નવોઢાને કાકાજીએ પથ્થર ઝીંક્યોધ્રોલમાં કોર્પોરેટરના પતિ અને તેમના ભાઇ પર હુમલો, બે શખ્સો સામે નોંધાયો ગુનો
ધ્રોલમાં વેપારીએ ઉધારીના રૂૂપિયા માંગતા બે શખ્સોએ વેપારી અને તેના ભાઈ પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. અગાઉ ઉધારીમાં સિગરેટ લઈને રૂૂપિયા ન આપનાર…
View More ધ્રોલમાં કોર્પોરેટરના પતિ અને તેમના ભાઇ પર હુમલો, બે શખ્સો સામે નોંધાયો ગુનો