સત્યમ્ યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુ 2.90 કરોડની નકલી નોટો સાથે ઝડપાયા

અમદાવાદમાં કારમાંથી 2.10 કરોડની અને સુરત આશ્રમમાંથી 80 લાખની ફેક કરન્સી સાથે છની ધરપકડ, ભારે ખળભળાટ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂૂપિયા…

View More સત્યમ્ યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુ 2.90 કરોડની નકલી નોટો સાથે ઝડપાયા

ગોકુલધામ આવાસ યોજનામાં ચડ્ડીધારી શખ્સનો આતંક

ગુરૂપ્રસાદ ચોકથી આગળ આવેલ ગોકુલધામ આવાસ યોજનામાં સેક્ધડ વીંગના એપાર્ટમેન્ટમાં પ્રથમ માળે રહેતો એક શખ્સ અવારનવાર ટૂંકી ચડી પહેરી પગથીયા ચડ ઉતર કરી એપાર્ટમેન્ટ આગળ…

View More ગોકુલધામ આવાસ યોજનામાં ચડ્ડીધારી શખ્સનો આતંક

દાગીના બનાવવા આપેલું રૂા.40.41 લાખનું સોનું ઓળવી વેપારી ફરાર

છેલ્લા એક વર્ષથી સોના-ચાંદીના ભવમાં ભડકો થઈ જતા સોન-ચાંદીની છેતરપિંડી આચરવાના બનાવનોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આવા જ એક વધુ બનાવમાં વેપારીએ દાગીના બનાવવા…

View More દાગીના બનાવવા આપેલું રૂા.40.41 લાખનું સોનું ઓળવી વેપારી ફરાર

1500 કરોડના સાયબર ફ્રોડમાં આંગડિયા પેઢીના સંચાલક સહિત વધુ બે શખ્સોની ધરપકડ

રાજકોટ ગ્રામ્ય પોલીસના સાયબર સેલ દ્વારા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત ગુનો નોંધી આ મામલે રાજકોટ -ગોંડલ અને પડધરીના સહિતના મ્યુલ એકાઉન્ટ ધારકો સામે રૂૂપિયાની હેરાફેરી…

View More 1500 કરોડના સાયબર ફ્રોડમાં આંગડિયા પેઢીના સંચાલક સહિત વધુ બે શખ્સોની ધરપકડ

દ્વારકામાં ઝડપાયેલા ગૌમાંસના પ્રકરણમાં ખંભાળિયાના બે શખ્સો ઝબ્બે

– ઘટના સ્થળે પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરાવાયું – યાત્રાધામ દ્વારકામાં આજથી આશરે દોઢ માસ પૂર્વે ઝડપાયેલા ગૌમાંસના પ્રકરણમાં પોલીસે અગાઉ એક આરોપીની ધરપકડ કર્યા બાદ…

View More દ્વારકામાં ઝડપાયેલા ગૌમાંસના પ્રકરણમાં ખંભાળિયાના બે શખ્સો ઝબ્બે

વિજય પ્લોટમાં બાઇકના પાર્કિંગ મામલે ધમાલ, યુવાન પર કૌટુંબિક ભાઇઓનો હુમલો

શહેરના ગોંડલ રોડ પર આવેલા વિજય પ્લોટ વિસ્તારમાં પાર્કિંગ બાબતે કૌટુંબિક સભ્યો વચ્ચે ચાલી રહેલી તકરારમાં મારામારીનો બનાવ બનવા પામ્યો હતો.પોતાના જ પરિવારના સભ્યોએ એક…

View More વિજય પ્લોટમાં બાઇકના પાર્કિંગ મામલે ધમાલ, યુવાન પર કૌટુંબિક ભાઇઓનો હુમલો

રંગોલીપાર્ક નજીક પ્લેહાઉસમાં નોકરી કરતા પરિણીતાને પાડોશીએ માર માર્યો

શહેરના કાલાવડ રોડ પર રંગોલી પાર્ક નજીક હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં પાડોશીઓ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલો વિવાદ હવે હિંસક સ્વરૂૂપ ધારણ કરી ચૂક્યો છે.…

View More રંગોલીપાર્ક નજીક પ્લેહાઉસમાં નોકરી કરતા પરિણીતાને પાડોશીએ માર માર્યો

80 ફૂટ રોડ પર ચારિત્ર્યની શંકાએ પરિણીતા પર પતિ-સાસુનો હુમલો

80 ફૂટ રોડ પર રહેતા ગીતાબેન રાજેશભાઈ વોરા (ઉ.વ. 38) ગઈકાલે બપોરના સમયે પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન તેમના પતિ રાજેશભાઈ અને સાસુ રાજીબેન…

View More 80 ફૂટ રોડ પર ચારિત્ર્યની શંકાએ પરિણીતા પર પતિ-સાસુનો હુમલો

ભાવનગરમાં મધ્યાહન ભોજન કચેરીના મામલતદાર દારુ પીઘેલા ઝડપાયા

ભાવનગર શહેરના પરિમલ ચોક વિસ્તારમાં નશાની હાલતમાં મધ્યાહન ભોજન કચેરી ના મામલતદાર ઝડપાતા ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં માધવ દર્શન…

View More ભાવનગરમાં મધ્યાહન ભોજન કચેરીના મામલતદાર દારુ પીઘેલા ઝડપાયા

રાજકોટમાં પકડાયેલ પેડલરના ઘરમાંથી 10 લાખનો ગાંજો મળ્યો

પેડલરની પૂછપરછમાં પ્રથમ વખત હાઈબ્રીડ ગાંજાનું આંતરરાષ્ટ્રીય કનેકશન ખુલે તેવી શકયતા રાજકોટમાં પ્રથમ વખત એસઓજીની ટીમે જે.કે.ચોક પુષ્કરધામ રોડ ઉપરથી એસઓજીની ટીમે રૂૂ.2.42 લાખના 69.380…

View More રાજકોટમાં પકડાયેલ પેડલરના ઘરમાંથી 10 લાખનો ગાંજો મળ્યો