ગોંડલના હીર એન્ટરપ્રાઇઝના નામે મોટું કૌભાંડ સામે આવ્યું છે. ઉપલેટાના દલાલ સાથે રૂા. 34.20 લાખની છેતરપિંડી થઇ છે. ગોંડલ ખાતે ગોડાઉન ધરાવતા અને પોતાની ઓળખ…
View More ઉપલેટા માર્કેટ યાર્ડની ચાર પેઢી સાથે ચણાની ખરીદીના બહાને રૂા.34.20 લાખની ઠગાઈcrime
ગઢકાના યુવાન પાસેથી વ્યાજખોરે રૂા.2.50 લાખના 26.78 લાખ પડાવ્યા છતાં 27.30 લાખની ઉઘરાણી!
કલ્યાણપુર તાલુકાના જામ ગઢકા ગામે રહેતા એક યુવાને જુદા જુદા શખ્સો પાસેથી વ્યાજે લીધેલા રૂૂ. અઢી લાખની રકમના બે વર્ષના સમયગાળામાં પાંચ શખ્સોએ રૂૂ. 26.78…
View More ગઢકાના યુવાન પાસેથી વ્યાજખોરે રૂા.2.50 લાખના 26.78 લાખ પડાવ્યા છતાં 27.30 લાખની ઉઘરાણી!ભાવનગરમાં અશાંતધારાની ફાઈલો મંજૂર કરાવવાના બહાને તોડ કરતો SDMનો ડ્રાઈવર ઝડપાયો
ભાવનગર શહેરમાં અનેક વિસ્તારોમાં અશાંતધારો અમલી છે, ત્યારે જિલ્લા કલેક્ટર કચેરીમાં અશાંતધારાની ફાઈલો મંજૂર કરાવવાના બહાને મોટા પાયે ’તોડ’ (ભ્રષ્ટાચાર) થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં…
View More ભાવનગરમાં અશાંતધારાની ફાઈલો મંજૂર કરાવવાના બહાને તોડ કરતો SDMનો ડ્રાઈવર ઝડપાયોગોંડલમાં બે સોની વેપારીએ મજૂરે ગીરવે મૂકેલા રૂા.80 હજારના દાગીના ઓળવી લીધા
વરસાદમાં કડિયા કામનો સામાન તણાઈ જતા મજૂર પરિવાર આર્થિક ભીંસમાં આવતા દાગીના ગીરવે મુકી રૂપિયા લીધા હતાં ગોંડલના એક મજુરને રૂૂપિયાની જરૂૂર પડતા સોની વેપારી…
View More ગોંડલમાં બે સોની વેપારીએ મજૂરે ગીરવે મૂકેલા રૂા.80 હજારના દાગીના ઓળવી લીધાઉપલેટામાં રાજકોટના રેસ્ટોરન્ટ સંચાલક દંપતિને ધમકી આપી સોનાના પાટલા પડાવી લીધા
છ વર્ષ પૂર્વેના બનાવમાં સાઢુ ભાઈએ સોનાના પાટલા પરત નહીં આપતાં અંતે પોલીસ ફરિયાદ કહેવાય છે કે લોહીના સંબંધોમાં વિશ્વાસ હોય છે, પરંતુ આજકાલ મિલકત…
View More ઉપલેટામાં રાજકોટના રેસ્ટોરન્ટ સંચાલક દંપતિને ધમકી આપી સોનાના પાટલા પડાવી લીધાજસદણના બરવાળા વિસ્તારમાં પવનચક્કીનો વાયર ચોરી કરનાર ટોળકીનો સાગ્રીત ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુનાઓ ડામવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશને મોટી સફળતા મળી છે. ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારના બરવાળા ગામની સીમમાં…
View More જસદણના બરવાળા વિસ્તારમાં પવનચક્કીનો વાયર ચોરી કરનાર ટોળકીનો સાગ્રીત ઝડપાયોજામનગરમાં લાંચ કેસમાં ઝડપાયેલા મદદનીશ ઇજનેર એક દિવસના રિમાન્ડ પર
જામનગર ખાતે રૂૂપિયા 4.52 લાખની લાંચ લેતા ઝડપાયેલા સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ ના મદદનીશ ઇજનેર વિજયકુમાર બાબુલાલ મીનાને એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા કાયદેસરની…
View More જામનગરમાં લાંચ કેસમાં ઝડપાયેલા મદદનીશ ઇજનેર એક દિવસના રિમાન્ડ પરઉપલેટાના વાયરના વેપારી સાથે રૂા.1.55 લાખની છેતરપિંડી
ઉપલેટાના વેપારી સાથે વાયરના ઓર્ડરના નામે રાજકોટના શખ્સે રૂા. 1.55 લાખની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઉપલેટાની એન્જિનિયરિંગ પેઢીના માલિક પાસેથી સબમર્સિબલ વાયરના ઓર્ડરના…
View More ઉપલેટાના વાયરના વેપારી સાથે રૂા.1.55 લાખની છેતરપિંડીઉપલેટામાં નર્સનો પીછો કરી રોમિયોએ સંબંધ રાખવા ધમકી આપી છેડતી કરી
ઉપલેટામાં હોસ્પિટલની નર્સની છેડતી કરી ધરાર સંબંધ રાખવા દબાણ કરી રોમિયોએ લાફો ઝીંક્યો હોય આ મામલે પોલીસે તાત્કાલિક કાયવાહી કરી રોમિયોને જેલના સળિયા ગણાવ્યા છે.…
View More ઉપલેટામાં નર્સનો પીછો કરી રોમિયોએ સંબંધ રાખવા ધમકી આપી છેડતી કરીવિસાવદરમાં સગીરા પર વાડીએ સાથે કામ કરતા પરપ્રાંતિયનું દુષ્કર્મ
વિસાવદર તાલુકાના ગામની એક વાડીએ સાથે કામ કરતા પરિવારની સગીરા પર પરપ્રાંતીય શખ્સે દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ…
View More વિસાવદરમાં સગીરા પર વાડીએ સાથે કામ કરતા પરપ્રાંતિયનું દુષ્કર્મ