રાજકોટના રૈયા રોડ પર આવેલા આર.એમ.સી. ક્વાર્ટરમાં રહેતા 34 વર્ષીય દિવ્યાબેન મહેશભાઈ બારોટે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ હિમાંશુભાઈ ઉર્ફે રઘુ ભુરાભાઈ જાદવ વિરુદ્ધ ફરિયાદ…
View More માવતરેથી લાવેલી બુટી ગીરવે મૂકવા મામલે પરિણીતા સાથે ઝઘડો કરી પતિએ માર માર્યોcrime
કારખાનામાં માલ ઉતારવા બોલાવેલા કારીગરે 1.28 લાખની એલ્યુમિનિયમની લાદીની ચોરી કરી
રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રામનગર શેરી નં. 5 માં એક ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. ફરિયાદી જેન્તીભાઈ રવજીભાઈ પોકર, જેઓ ’ઓમ…
View More કારખાનામાં માલ ઉતારવા બોલાવેલા કારીગરે 1.28 લાખની એલ્યુમિનિયમની લાદીની ચોરી કરીનિર્માણ પામી રહેલા જ્વેલર્સના શોરૂમમાંથી 40 હજારના વાયરની ચોરી
શહેરના કાલાવડ રોડ પર આવેલી સ્ટાન્ડર્ડ ચાર્ટર બેંક વાળી શેરીમાં ’કલા મંદિર’ નામના જ્વેલર્સના શો-રૂૂમનું બાંધકામ ચાલી રહ્યું છે. આ કામગીરી સુરતની રીગવેદ પી.એમ.સી. કંપની…
View More નિર્માણ પામી રહેલા જ્વેલર્સના શોરૂમમાંથી 40 હજારના વાયરની ચોરીએઈમ્સના તબીબને આપઘાતની ફરજ પાડનાર પાંચ સાથી છાત્રનો જામીન ઉપર છૂટકારો
શહેરની ભાગોળે આવેલા જામનગર રોડ, ઘંટેશ્વર, 25 વારીયા પાસે 15 દિવસ પૂર્વે ટ્રેન હેઠળ પડતું મૂકી એમ્સના છાત્રને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં જેલ હવાલે રહેલા…
View More એઈમ્સના તબીબને આપઘાતની ફરજ પાડનાર પાંચ સાથી છાત્રનો જામીન ઉપર છૂટકારોપતિને પરસ્ત્રી સાથે આડા સંબંધ; સુધરવાને બદલે પત્ની પર શંકા કરી, યોગમાં જાય ત્યારે પાછળ મિત્રને મોકલતો !
શહેરના ગોંડલ રોડ અંબાજી કડવા પ્લોટ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ગંભીર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી વૈશાલીબા જાડેજાએ તેમના…
View More પતિને પરસ્ત્રી સાથે આડા સંબંધ; સુધરવાને બદલે પત્ની પર શંકા કરી, યોગમાં જાય ત્યારે પાછળ મિત્રને મોકલતો !સોનામાં રોકાણના નામે રૂા.1 કરોડની છેતરપિંડી
સોશિયલ મીડિયા ફ્રેન્ડ સાથે સોદો મોંઘો પડયો, વોટસએપમાં ટ્રેડીંગ ટીપ્સના નામે યુવકને શિકાર બનાવ્યો સોશિયલ મીડિયાના માધ્યમથી ફ્રેન્ડ બનેલી એક યુવતીએ સોનામાં રોકાણ કરી ઊંચા…
View More સોનામાં રોકાણના નામે રૂા.1 કરોડની છેતરપિંડીલક્ષ્મીનારાયણ સોસાયટીમાં રાત્રે ઘરમાં ઘુસી વૃધ્ધા પર છરીથી હુમલો
શહેરના કાલાવડ રોડ પર આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા 68 વર્ષીય મીનાબેન સાગરભાઈ ગોહિલ પર ગત તારીખ 02/04/2026 ના રોજ મોડી રાત્રે જાનલેવા હુમલો થયો હોવાની…
View More લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રાત્રે ઘરમાં ઘુસી વૃધ્ધા પર છરીથી હુમલોરાત્રે ચા પીવા નીકળેલા યુવાન પર હુમલો, બાઇકની લૂંટ
જામનગર રોડ પર ખંઢેરી સ્ટેડિયમ નજીકની ઘટના: કારના ચાલકે અકસ્માત સર્જ્યો જોઇને ચલાવવાનું કહેતા ધોકાથી માર માર્યો રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ…
View More રાત્રે ચા પીવા નીકળેલા યુવાન પર હુમલો, બાઇકની લૂંટબોટાદના ઢાકણિયા હત્યા કેસમાં છ આરોપીને આજીવન કેદ ફટકારતી કોર્ટ
ત્રણ વર્ષ પહેલા માલધારી યુવાનનું ગળુ કાપી નખાયું હતું બોટાદના ઢાકણીયા ગામે માલધારી યુવક નવઘણભાઈ જોગરાણાની હત્યા કેસમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો…
View More બોટાદના ઢાકણિયા હત્યા કેસમાં છ આરોપીને આજીવન કેદ ફટકારતી કોર્ટસાયલામાં ખનીજ માફિયાઓને 595 કરોડનો ઐતિહાસિક દંડ
ખનીજ માફિયાઓ પર ખાણખનીજ વિભાગનો સકંજો, ફફડાટ : 33 ડમ્પર, 13 મશીન જપ્ત કરી નોટિસ ફટકારાઈ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા અત્યાર…
View More સાયલામાં ખનીજ માફિયાઓને 595 કરોડનો ઐતિહાસિક દંડ