પોલીસ સ્ટેશનમાં પણ ધમાલ મચાવી દેશી દારુના દરોડા દરમિયાન ખુલ્લી લુખ્ખાગીરી, ફરજમાં રૂકાવટના બે ગુના નોંધાયા જસદણમાં બુટલેગરો બેફામ બન્યા છે. જસદણમાં પોલારપર રોડ વિસ્તારમાં…
View More જસદણમાં બૂટલેગરો બેફામ; પોલીસ ઉપર હુમલો કરી મોબાઈલ ઝૂંટવી લીધાcrime
જેતપુરમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવી ટોળકીએ રૂપિયા 20 હજાર પડાવ્યા
વધુ 30 હજારની માંગણી કરવા દુકાને આવેલ મહિલા સહિત ત્રણને પોલીસે ઝડપી લીધા જેતપુરમાં રેહતા એક વૃદ્ધ વેપારીને હનીટ્રેપમાં ફસાવી બળાત્કારના ખોટા કેસની ધમકી આપી…
View More જેતપુરમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવી ટોળકીએ રૂપિયા 20 હજાર પડાવ્યાઅમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને રૂપિયા 100ની લાંચ લેતા ચીફ કલાર્ક ઝડપાયો
ટિકિટ દીઠ વધારાના રૂા.100થી રૂા.500 સુધી પડાવતો હતો, એસીબીનું સફળ છટકું અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર મુસાફરો પાસેથી ટિકિટના નિર્ધારિત દર કરતા વધારાના નાણાં ઉઘરાવતા…
View More અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને રૂપિયા 100ની લાંચ લેતા ચીફ કલાર્ક ઝડપાયોલાલપુર તાલુકાના સીંગચ ગામેથી વધુ એક ડિગ્રી વગરનો તબીબ ઝડપાયો
જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા શહેર જિલ્લામાં ગેરકાયદે રીતે કોઈ પણ પ્રકારની ડીગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ્ત તબીબો ને પકડવા માટેની ઝુંબેશ અવિરત ચાલુ રાખી…
View More લાલપુર તાલુકાના સીંગચ ગામેથી વધુ એક ડિગ્રી વગરનો તબીબ ઝડપાયોજામનગરના બ્રાસ પાર્ટના વેપારી સાથે રૂા.10 લાખની છેતરપિંડી
જામનગરમાં રણજીત સાગર રોડ પર યુવા પાર્કમાં રહેતા અને દરેડ વિસ્તારમાં બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા મહેન્દ્રભાઈ સુરેશભાઈ તળપદા નામના પટેલ કારખાનેદારે પોતાની સાથે રૂૂપિયા 10 લાખની…
View More જામનગરના બ્રાસ પાર્ટના વેપારી સાથે રૂા.10 લાખની છેતરપિંડી1.5 લાખ રૂપિયા પ્રતિ ડોઝ, કેન્સરની નકલી દવાના રેકેટનો પર્દાફાશ
ચંદીગઢની મહિલાની સારવાર માટે ડિસ્કાઉન્ટમાં દવા ખરીદ્યા બાદ તપાસમાં કારસ્તાન ખુલ્યું વિશ્વની સૌથી ઝડપથી વિકસતી કેન્સરની વસ્તીમાંની એક અને વિશ્વની સૌથી શક્તિશાળી અને મોંઘી કેન્સરની…
View More 1.5 લાખ રૂપિયા પ્રતિ ડોઝ, કેન્સરની નકલી દવાના રેકેટનો પર્દાફાશઓખામાં બોગસ બિલના આધારે લાઈસન્સ કૌભાંડનો ફરારી આરોપી ઝડપાયો
ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં રહેતા અલાના ઉર્ફે ફકીરો હસન અબ્દુલ્લા થૈયમ નામના 66 વર્ષના મુસ્લિમ ભડેલા વૃદ્ધ સામે થોડા સમય પૂર્વે ઓખા મરીન પોલીસ…
View More ઓખામાં બોગસ બિલના આધારે લાઈસન્સ કૌભાંડનો ફરારી આરોપી ઝડપાયોસુરેન્દ્રનગરમાં ‘તું મારી પત્નીનો વીડિયો કેમ બનાવે છે ? તેમ કહી યુવાન ઉપર ધોકા વડે હુમલો
સુરેન્દ્રનગરમાં રહેતાં યુવકને ‘તું મારી પત્નીનો વિડિયો કેમ બનાવે છે ?’ તેમ કહી ત્રણ શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર…
View More સુરેન્દ્રનગરમાં ‘તું મારી પત્નીનો વીડિયો કેમ બનાવે છે ? તેમ કહી યુવાન ઉપર ધોકા વડે હુમલોભાવનગર પંથકમાં ચામુંડા માતાજીના મંદિરે થયેલ ચોરીનો ભેદ ન ઉકેલાતા કોળી સમાજના ધરણા
ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ મથક નીચે આવતા જાદપર ટીમ્બો તરીકે ઓળખાતા વિસ્તારમાં ચામુંડા માતા નું ભવ્ય મંદિર છે.આ મંદિર જિલ્લામાં બહુમત કોળી સમાજના બારૈયા શાખ…
View More ભાવનગર પંથકમાં ચામુંડા માતાજીના મંદિરે થયેલ ચોરીનો ભેદ ન ઉકેલાતા કોળી સમાજના ધરણાકોડીનાર તાલુકાના સૈયાજી રાજપરા ગામના ખેડૂતની વાડીએથી ઇલેક્ટ્રિક મોટરની ચોરી
કોડીનાર પંથકમાં તસ્કરો ફરી સક્રિય થયા હોય તેમ કોડીનાર તાલુકાના સૈયાજી રાજપરા ગામના એક ખેડૂતની વાડીએથી ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરી લઈ ગયા છે. સૈયાજી રાજપરાના…
View More કોડીનાર તાલુકાના સૈયાજી રાજપરા ગામના ખેડૂતની વાડીએથી ઇલેક્ટ્રિક મોટરની ચોરી