વીંછિયામાં કોળી અને ભરવાડ સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભું થાય તેવો વીડિયો બનાવનાર ઝડપાયો

વિંછીયામાં સોશીયલ મીડિયા પર બે જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય ફેલાવનાર શખ્સ સામે પોલીસે ગુન્હો દાખલ કર્યો છે. વિંછીયા તાલુકાના દેવધરી ગામના એક શખ્સ દ્વારા સોશીયલ મીડિયાના…

View More વીંછિયામાં કોળી અને ભરવાડ સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભું થાય તેવો વીડિયો બનાવનાર ઝડપાયો

મોરબીથી કેટરર્સનો સામાન ભરી રાજકોટ આવતો ટ્રક છતર પાસે પલટી જતાં યુવકને ઈજા

મોરબીથી કેટરર્સનું કામ કરી સામાન ભરી રાજકોટ આવતા ટ્રકના ચાલકને છતર ગામ પાસે જોકુ આવી જતાં ટ્રક ખેતરમાં ઉતરી ગયો હતો. જે ટ્રક પલ્ટી જતાં…

View More મોરબીથી કેટરર્સનો સામાન ભરી રાજકોટ આવતો ટ્રક છતર પાસે પલટી જતાં યુવકને ઈજા

આટકોટમાં રૂા.4.24 લાખના ગાંજાના જથ્થા સાથે નામચીન શખ્સ ઝડપાયો

રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમનો બાતમીના આધારે દરોડો, સપ્લાયરની શોધખોળ આટકોટ ભાવનગર હાઈવે પરથી એસઓજીએ રૂૂા.4.24 લાખનાં ગાંજા સાથે આટકોટની રૂૂપારેલીયા શેરીમાં રહેતાં ઘનશ્યામ હર્ષદભાઈ જોશીને…

View More આટકોટમાં રૂા.4.24 લાખના ગાંજાના જથ્થા સાથે નામચીન શખ્સ ઝડપાયો

જેતપુરના મેળામાં 4 લાખના સોનાના ચેઇન ચોરી કરનાર ટોળકીની ધરપકડ

જેતપુરના બળદેવધાર વિસ્તારમાં અઠવાડિયા પહેલા રામાપીરના મંદિરના બે જોડિયા સ્તંભ ઉભા કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગીરદીનો લાભ લઈ એક મહિલા અને એક પુરૂૂષના ગળામાંથી…

View More જેતપુરના મેળામાં 4 લાખના સોનાના ચેઇન ચોરી કરનાર ટોળકીની ધરપકડ

હાપામાં માતા-પુત્ર-પુત્રી ઉપર ત્રણ પાડોશીઓનો છરી વડે હુમલો

જામનગર શહેરના હાપા વિસ્તારમાં સામાન્ય બોલાચાલી મામલે ઉગ્ર ઝઘડો સર્જાતા એક મહિલા અને તેણીના પુત્ર તેમજ પુત્રી ને માર મારી ઇજા પહોંચવાના બનાવમાં પોલીસે ત્રણ…

View More હાપામાં માતા-પુત્ર-પુત્રી ઉપર ત્રણ પાડોશીઓનો છરી વડે હુમલો

જામનગરમાં 2.80 કરોડની સરકારી જમીનનો પાંચમો કૌભાંડી ઝડપાયો

જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની કિંમતી જમીનના ખોટા નકશા અને દસ્તાવેજો બનાવી લઈ તેના 66 પ્લોટ પાડી વેચી નાખવાનું કારસ્તાન કરનારા 6…

View More જામનગરમાં 2.80 કરોડની સરકારી જમીનનો પાંચમો કૌભાંડી ઝડપાયો

જામનગરમાં ખોડિયાર કોલીનીમાં ધોળે દહાડે ઘરફોડ ચોરીની ઘટના

એક ઈજનેર યુવાનના ફ્લેટમાંથી 80 હજારની રોકડ રકમ કોઈ તસ્કરો ઉઠાવી ગયાની પોલીસ ફરિયાદ જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ એક ફ્લેટમાં કોઈ તસ્કરોએ ધોળે…

View More જામનગરમાં ખોડિયાર કોલીનીમાં ધોળે દહાડે ઘરફોડ ચોરીની ઘટના

જામનગરમાં બ્રાસપાર્ટના વેપારી ઉપર 95 લાખની ઉઘરાણી મામલે હુમલો

જામનગરના કૈલાશ નગર વિસ્તારમાં રહેતા અને બ્રાસપાર્ટ ની ભંગારની લેતીદેતી નો વ્યવસાય કરતા એક વેપારીને કુલ રૂૂપિયા 95 લાખની ઉઘરાણી ના મામલે મારકુટ કરી ધાક…

View More જામનગરમાં બ્રાસપાર્ટના વેપારી ઉપર 95 લાખની ઉઘરાણી મામલે હુમલો

ઉપલેટા પાસેથી રૂા.1.24 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ, બે ફરાર

રૂા.6.24 લાખના મુદ્દામાલ કબજે કરી બન્ને કુખ્યાત બુટલેગરની શોધખોળ ઉપલેટાની સીલ્વર રેસીડન્સી સોસાયટીમાં પાર્ક કરેલી એક કારમાંથી પોલીસે રૂા.1.24 લાખની કિંમતનો વિદેશી દારૂૂ ઝડપી પાડ્યો…

View More ઉપલેટા પાસેથી રૂા.1.24 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ, બે ફરાર

ભાવનગર પોલીસનો સપાટો, 4921 શખ્સો સામે અટકાયતી પગલા લેવાયા

રવિવારે યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ભાવનગર પોલીસ તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂૂ કરી દેવામાં…

View More ભાવનગર પોલીસનો સપાટો, 4921 શખ્સો સામે અટકાયતી પગલા લેવાયા