દિલ્હીના અમર કોલોની વિસ્તારમાં, એક વરિષ્ઠ IRS અધિકારીની 22 વર્ષીય પુત્રીની તેના ઘરમાં હત્યા કરવામાં આવી હતી. પોલીસે બુધવારે ઘટનાની વિગતો જાહેર કરી. પ્રાથમિક તપાસમાં…
View More દિલ્હીમાં IRS અધિકારીની પુત્રીની હત્યા, જાતીય હુમલાની આશંકાcrime
વીંછિયામાં કોળી અને ભરવાડ સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભું થાય તેવો વીડિયો બનાવનાર ઝડપાયો
વિંછીયામાં સોશીયલ મીડિયા પર બે જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય ફેલાવનાર શખ્સ સામે પોલીસે ગુન્હો દાખલ કર્યો છે. વિંછીયા તાલુકાના દેવધરી ગામના એક શખ્સ દ્વારા સોશીયલ મીડિયાના…
View More વીંછિયામાં કોળી અને ભરવાડ સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભું થાય તેવો વીડિયો બનાવનાર ઝડપાયોનકલી પોલીસ બની અપહરણ અને લૂંટ કરનાર કુખ્યાત શખ્સ 10 વર્ષે પકડાયો
સ્થાનિક સ્વરાજની ચૂંટ પૂર્વે શહેરના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલ અલગ અલગ ગુનામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત પેરોલ ફર્લો…
View More નકલી પોલીસ બની અપહરણ અને લૂંટ કરનાર કુખ્યાત શખ્સ 10 વર્ષે પકડાયોગૌરીદડ ગામની વાડીમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો : 7 ઝડપાયા
પટ્ટમાંથી રૂા.73300ની રોકડ કબજે કરતી પોલીસ શહેરની ભાગોળે મોરબી રોડ પર ગૌરીદડ ગામની સીમમાં વાડીમાં ચાલતાં જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી પત્તા ટીચતા સાત શખ્સોને…
View More ગૌરીદડ ગામની વાડીમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો : 7 ઝડપાયાચૂંટણી પૂર્વે 8 વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ગ્રામ્ય પોલીસ
હત્યા, છેતરપિંડી, અપહરણ, ચોરી અને દારૂના ગુનામાં બે વર્ષથી 27 વર્ષ સુધી ફરાર 8 ગુનેગારોને ઝડપી જેલ હવાલે કર્યા રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા આગામી સ્થાનિક…
View More ચૂંટણી પૂર્વે 8 વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ગ્રામ્ય પોલીસસર્વોદય સોસાયટીમાં ઉછીના આપેલા પૈસા પરત માંગતા યુવાન પર છરીથી હુમલો
શહેરના થોરાળા વિસ્તારમાં પૈસાની લેતીદેતી મામલે એક યુવાન પર છરી વડે હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. સર્વોદય સોસાયટી શેરી નં. 02માં રહેતા 36…
View More સર્વોદય સોસાયટીમાં ઉછીના આપેલા પૈસા પરત માંગતા યુવાન પર છરીથી હુમલોથોરાળાની નામચીન શામજી મકા ગેંગ સામે ગુજસીટોક
ટોળકીના 12 સભ્યો વિરૂદ્ધ 10 વર્ષમાં હત્યા-લૂંટ-દુષ્કર્મ સહિતના 37 ગુના, ગેંગના 8 સભ્યોની ધરપકડ, લીડર શામજી મકા સહિત ચાર શખ્સોની શોધખોળ થોરાળા વિસ્તારની કુખ્યાત શામજી…
View More થોરાળાની નામચીન શામજી મકા ગેંગ સામે ગુજસીટોકમોરબીમાં ખેડૂત પરિવાર સાથે RTOના મેમાના નામે રૂા.3 લાખની છેતરપિંડી
ટેકનોલોજીના જમાનામાં સાયબર ગઠિયાઓ હવે ભોળા લોકોને લૂંટવા માટે અવનવા નુસખા અપનાવી રહ્યા છે. મોરબીના એક ખેડૂત પરિવાર સાથે RTO મેમોના નામે લાખોની છેતરપિંડી…
View More મોરબીમાં ખેડૂત પરિવાર સાથે RTOના મેમાના નામે રૂા.3 લાખની છેતરપિંડીધોરાજીના સુપેડીમાં મજૂરીના પૈસા બાબતે શ્રમિક પરિવાર ઉપર માલિકનો હુમલો
ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલા એક પ્લાસ્ટિકના કારખાનામાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવાર પર કારખાના માલિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.…
View More ધોરાજીના સુપેડીમાં મજૂરીના પૈસા બાબતે શ્રમિક પરિવાર ઉપર માલિકનો હુમલોકચ્છમાં ‘કમિશનવાળા’ ખાતામાંથી 70 કરોડની સાયબર ઠગાઈનો પર્દાફાશ, બે શખ્સોની ધરપકડ
ખાતા દીઠ 20 હજાર કમિશન નક્કી થયું હતું; 27 પાસબુક, 21 સીમકાર્ડ અને 18 ATM કાર્ડ મળી આવ્યા: બે શખ્સોની અટકાયત, પુછપરછમાં વધુ બેના નામ…
View More કચ્છમાં ‘કમિશનવાળા’ ખાતામાંથી 70 કરોડની સાયબર ઠગાઈનો પર્દાફાશ, બે શખ્સોની ધરપકડ