બિહારના સમસ્તીપુર જિલ્લામાંથી યુવતી સાથે જાહેરમાં છેડતી અને અભદ્ર વર્તનનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. યુવતીને કેટલાક યુવકો રસ્તા પર રોકીને તેની સાથે ગેરવર્તન…
View More બિહાર ફરી શર્મસાર: જમુઈ બાદ સમસ્તીપુરમાં યુવતીની જાહેરમાં છેડતી, જુઓ VIDEOcrime
રિક્ષામાંથી મુસાફરનો દારૂ ઝડપાયા બાદ પોલીસે બે લાખ માંગી માર મારતા ચાલકે એસિડ પીધું
શહેરમાં મવડી વિસ્તારમાં આવેલા જશરાજનગરમાં રહેતા યુવકને રિક્ષામાં બેઠેલા મુસાફર પાસેથી પોલીસે બે માસ પૂર્વે ચાર પેટી દારૂ ઝડપી લીધો હતો. જે અંગે મુસાફર વિરૂધ્ધ…
View More રિક્ષામાંથી મુસાફરનો દારૂ ઝડપાયા બાદ પોલીસે બે લાખ માંગી માર મારતા ચાલકે એસિડ પીધુંધોરાજીના એકાઉન્ટનનો ચારધામની યાત્રા વખતે ચોરાયેલ મોબાઇલમાંથી રૂા.99 હજાર ઉપડી ગયા
ધોરાજીથી ચારધામની યાત્રાએ નીકળેલા એક 65 વર્ષીય વૃદ્ધ એકાઉન્ટન્ટનો ટ્રેનમાંથી મોબાઇલ ચોરી થયા બાદ તેમના બેંક ખાતાઓમાંથી રૂૂ. 99,380 ઉપાડી લઈ સાયબર ઠગાઈ આચરવામાં આવી…
View More ધોરાજીના એકાઉન્ટનનો ચારધામની યાત્રા વખતે ચોરાયેલ મોબાઇલમાંથી રૂા.99 હજાર ઉપડી ગયારૂા.7.78 લાખની ઠગાઇમાં ફરાર એકદંત શરાફી મંડળીનો સંચાલક પકડાયો
રૈયા રોડ પર સદગુરૂૂ તિર્થધામમાં આવેલી એકદંત શરાફી મંડળીના સંચાલક નિલેશ જોષી સામે રોકાણ પર ઉંચા વળતરની લાલચ આપી લોકોના નાણાં ઓળવી જવા અંગે જીપીઆઇડી-…
View More રૂા.7.78 લાખની ઠગાઇમાં ફરાર એકદંત શરાફી મંડળીનો સંચાલક પકડાયોવાહન ચોર ગેંગનો પર્દાફાશ, 8 સ્કૂટર સાથે બે ઝડપાયા
શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા વાહનચોરી, ઘરફોડ ચોરી અને ચીલઝડપ જેવા અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની ખાસ સૂચના આધારે રાજકોટ…
View More વાહન ચોર ગેંગનો પર્દાફાશ, 8 સ્કૂટર સાથે બે ઝડપાયાકુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકીએ પડધરીના યુવાન પાસે બળજબરીથી 1 કરોડ પડાવ્યા
રાજકોટના નામચીન મની પ્લસ શરાફી સહકારી મંડળીના સંચાલક અલ્પેશ ડોંગા આણી ટોળકીએ પડધરી તાલુકાના સરપદડ ગામે રહેતા વેપારીને વ્યાજના ચક્રમાં ફસાવી છેતરપિંડી આચરી કરોડો રૂૂપિયા…
View More કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકીએ પડધરીના યુવાન પાસે બળજબરીથી 1 કરોડ પડાવ્યાબેટી રામપરા ગામે પ્રેમપ્રકરણમાં ચાલતી જૂની અદાવતમાં ધોકા-પાઇપ ઉડયા: 3 યુવાનો ઘવાયા
શહેરની ભાગોળે આવેલા બેટી રામપરા ગામે પ્રેમપ્રકરણમાં ચાલતી અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થયુ હતું. જેમાં સામસામે પક્ષે ત્રણ યુવકને ઇજા પહોંચતા સારવાર માટે…
View More બેટી રામપરા ગામે પ્રેમપ્રકરણમાં ચાલતી જૂની અદાવતમાં ધોકા-પાઇપ ઉડયા: 3 યુવાનો ઘવાયાધોરાજીમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી, 5 કારખાનામાં 66 હજારની ચોરી
રાજકોટ જીલ્લામાં છેલ્લા 1 મહિનાથી ચડ્ડીબનીયાન ધારી ટોળકીએ આંતક મચાવ્યો છે. લોધિકાના રાવકી તેમજ શાપરમાં કારખાનાને નિશાન બનાવ્યા બાદ ધોરાજીના જુનાગઢ રોડ પર રેલ્વે ફાટક…
View More ધોરાજીમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી, 5 કારખાનામાં 66 હજારની ચોરીમાથાફરેલા શખ્સે પત્ની, બે પૂજારી, પુત્રને ગોળીએ દીધા, અંતે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર
આઝમગઢના શંભુગંજ ગામમાં લગભગ સાત કલાક સુધી ચાલેલો તણાવપૂર્ણ મામલો બુધવારે વહેલી સવારે પોલીસ એન્કાઉન્ટરમાં પરિણમ્યો હતો. પોતાની પત્ની અને બે પૂજારીઓની હત્યાના આરોપી અરવિંદ…
View More માથાફરેલા શખ્સે પત્ની, બે પૂજારી, પુત્રને ગોળીએ દીધા, અંતે પોલીસ એન્કાઉન્ટરમાં ઠારહળવદના ચરાડવામાં ઓઇલ મિલમાંથી 10.64 લાખનું જીરૂ ઉઠાવી જનાર ચાર તસ્કરો ઝડપાયા
280 મણ જીરૂ અને બોલેરો મળી 12.70 લાખનો મુદ્દામાલ જપ્ત : ત્રણની શોધખોળ ચરાડવા ગામની સીમમાં આવેલ ઓઈલ મિલમાંથી જીરૂૂની ચોરીના ગુનામાં એલસીબી ટીમે ચાર…
View More હળવદના ચરાડવામાં ઓઇલ મિલમાંથી 10.64 લાખનું જીરૂ ઉઠાવી જનાર ચાર તસ્કરો ઝડપાયા