વિદેશ જવા ઇચ્છુકોને યેનકેન પ્રકારે વિશ્વાસમાં લીધા બાદ નાણા ખંખેરવાનું વધુ એક કારસ્તાન પકડાતા જામનગરની મયુર સોસાયટીમાં રહેતા રાજેન્દ્ર મુળુભાઇ રાજગોર નામના શખ્સને દબોચી લેવાયો…
View More વિદેશ જવા ઇચ્છુકોને શિશામાં ઉતારી લાખો રૂપિયા હડપ કરી જવાનું કૌભાંડcrime
ભાવનગરમાં કફ સીરપના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
ભાવનગર જિલ્લામાં પોલીસ દ્વારા નશીલા પદાર્થોના વેપાર અને હેરફેર સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ભાવનગર રેન્જ આઈ.જી.પી. રાજકુમાર પાંડિયન તથા જિલ્લા પોલીસ…
View More ભાવનગરમાં કફ સીરપના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયોમોરબી-વાંકાનેર હાઈવે ઉપર સ્કૂટરને કારથી ટક્કર મારી રૂા.8 લાખની લૂંટ
મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા સ્થિતિ જેવું કશું રહ્યું નથી છાશવારે લૂંટ, ચોરી અને હત્યા જેવા ગંભીર ગુનાઓ બનતા રહે છે આજે મોરબી વાંકાનેર હાઈવે…
View More મોરબી-વાંકાનેર હાઈવે ઉપર સ્કૂટરને કારથી ટક્કર મારી રૂા.8 લાખની લૂંટગાંધીનગર ઉદ્યોગભવનનો અધિકારી 50 હજારની લાંચ લેતા ઝડપાયો
ગાંધીનગરના સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર પર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીનગર ઉદ્યોગ ભવનમાં છઠ્ઠા માળે ફરજ બજાવતા વર્ગ-2ના…
View More ગાંધીનગર ઉદ્યોગભવનનો અધિકારી 50 હજારની લાંચ લેતા ઝડપાયોનાના ભાઇએ મોટા ભાઇ-ભાભી અને બે બાળકોના 18 કટકા કરી નાખ્યા
બિહારના કૈમૂર જિલ્લામાં પારિવારિક ઝઘડામાં ભયાનક હત્યાકાંડ બિહારના કૈમૂર જિલ્લાના રામગઢ વિસ્તારમાંથી સૂટકેસ અને કોથળામાં મળેલા ચાર ટુકડામાં મળેલી લાશના હત્યાકાંડનો ખુલાસો પોલીસે કરી દીધો…
View More નાના ભાઇએ મોટા ભાઇ-ભાભી અને બે બાળકોના 18 કટકા કરી નાખ્યાગાંધીધામ રેલવે સ્ટેશનેથી મુંબઈના બે શખ્સો રૂા.2.70 લાખની ઈ-સીગારેટ સાથે ઝડપાયા
બંને શખ્સો મુંબઈથી કચ્છ એક્સપ્રેસમાં આવ્યા હતા આજે મુંબઇથી કચ્છ એક્સપ્રેસ ટ્રેન મારફતે 2.70 લાખની ઇ-સિગારેટનો જથ્થો લઇને આવેલા મૂળ કચ્છના અને હાલે મુંબઇના બે…
View More ગાંધીધામ રેલવે સ્ટેશનેથી મુંબઈના બે શખ્સો રૂા.2.70 લાખની ઈ-સીગારેટ સાથે ઝડપાયારાપરના મંદિર પરિસરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું, પૂજારીની ધરપકડ
પૂર્વ કચ્છ પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે કાર્યવાહી હાથ ધરી છે. સોમવારે રાપર પોલીસે મામાદેવ મંદિર પરિસરમાંથી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું. આ મામલે મંદિરના…
View More રાપરના મંદિર પરિસરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું, પૂજારીની ધરપકડપાલિતાણાના ભૂતિયા ગામે LCBનો દરોડો: 12.72 લાખના વિદેશી દારૂ સાથે કાર, પીકઅપ વાન જપ્ત
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.)એ આજે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે લાખાવડ બસ સ્ટેન્ડ પાછળ મઢુલી પાસે દરોડો પાડી પાલીતાણા તાલુકાના ભૂતીયા ગામના…
View More પાલિતાણાના ભૂતિયા ગામે LCBનો દરોડો: 12.72 લાખના વિદેશી દારૂ સાથે કાર, પીકઅપ વાન જપ્તધોરાજીના તળાવમાંથી ખનીજચોરી ઝડપાઈ, રૂા.19.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
ધોરાજીમાં ગેરકાયદેસર ખનિજ ખનન અને પરિવહન કરનારા તત્વો સામે મામલતદાર તંત્રએ કડક કાર્યવાહી કરી હતી. મામલતદાર અને તેમની કચેરીનો સ્ટાફ ફરેણી ગામ તરફ પેટ્રોલીંગમાં હતો,…
View More ધોરાજીના તળાવમાંથી ખનીજચોરી ઝડપાઈ, રૂા.19.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્તજેઠ સાથે ભાગેલી મહિલાને તેના જ મિત્ર સાથે પ્રેમસંબંધ પાંગર્યો, પ્રેમી સાથે મળી જેઠને પતાવી દીધો
મહિલા તેના પતિ અને બે સંતાનોને છોડી જેઠ સાથે રહેવા જતી રહી હતી હત્યા બાદ ગામમા વાત ફેલાવી કે શાંતિગીરીને મોટુ કામ મળતા બહાર ગયા…
View More જેઠ સાથે ભાગેલી મહિલાને તેના જ મિત્ર સાથે પ્રેમસંબંધ પાંગર્યો, પ્રેમી સાથે મળી જેઠને પતાવી દીધો