બંગાળી કિશોરની હત્યા કરનાર ઠેકેદાર પાસે ઘટનાનું રિક્ધસ્ટ્રકશન કરાવતી પોલીસ શહેરની આજી નદીમાંથી આઠ વર્ષ પૂર્વે, એટલે કે વર્ષ 2018માં એક અજાણ્યા બાળકનું કપાયેલું માથું…
View More લાશ કોથળામાં નહીં સમાતા જલ્લાદે માથું કાપી નાખ્યુંcrime
પત્ની, તેના પ્રેમી સહિત 4ના ત્રાસથી યુવાને આપઘાત કર્યો હતો, ગુનો નોંધાયો
કોઠારીયા મેઈન રોડ પર વિવેકાનંદનગરમાં ગઈ તા. 6માં રહેતા અમીતભાઈ મહેબુબખાન પઠાણ (ઉ.વ.37)ને તેની પત્ની રેશ્મા, પત્નીના પ્રેમી કિશન અને બે બેનો તસલીમ અને ઈરફાનાએ…
View More પત્ની, તેના પ્રેમી સહિત 4ના ત્રાસથી યુવાને આપઘાત કર્યો હતો, ગુનો નોંધાયોVIP બેગના સ્ટોર મેનેજરે રૂા.5.22 લાખ બારોબાર ઓળવી જઇ આચરી છેતરપિંડી
શહેરના નાનામવામાં આવેલા વીઆઇપી બેગના શોરૂમનો સ્ટોર મેનેજર માલ વેંચાણના અને સ્ટોકના રૂા.5.22 લાખ કંપનીમાં જમા ન કરાવી અંગત વપરાશમાં વાપરી નાખી ઓળવી ગયો…
View More VIP બેગના સ્ટોર મેનેજરે રૂા.5.22 લાખ બારોબાર ઓળવી જઇ આચરી છેતરપિંડીવાહન અડી જતા પોલીસની હાજરીમાં યુવાનને ઢોર માર માર્યો
રજપૂતપરામાં કાયદાના લીરા ઉડાવતી ઘટના, બેફામ બનેલા વેપારીએ આઠ શખ્સોને બોલાવી ફટકાર્યો, પોલીસને પણ ધમકાવી, ભયના માર્યા યુવકે ફરિયાદ કરવાનું ટાળ્યું શહેરમાં કાયદો અને…
View More વાહન અડી જતા પોલીસની હાજરીમાં યુવાનને ઢોર માર માર્યોજેતપુરમાં કારખાનામાં શ્રમ અધિકારીની ટીમના દરોડા, 15 જેટલા બાળ મજૂરોને મુકત કરાયા
રાજકોટ ગ્રામ્ય પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને શ્રમ વિભાગની સંયુક્ત ટાસ્ક ફોર્સ દ્વારા જેતપુર તાલુકામાં બાળ મજુરોને મુક્ત કરાવવા ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું.…
View More જેતપુરમાં કારખાનામાં શ્રમ અધિકારીની ટીમના દરોડા, 15 જેટલા બાળ મજૂરોને મુકત કરાયાશાપર-વેરાવળના કારખાનામાંથી 50 લાખના સ્ક્રેપની ચોરી
રાજકોટ રહેતાં કારખાનાના બે કર્મચારી સામે ગુનો નોંધાયો શાપર વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી રાજન ટેક્નોકાસ્ટ’ કંપનીના સ્ટોર રૂૂમમાંથી રૂૂ.50 લાખની કિંમતી ધાતુની ચોરી થવાનો ચોંકાવનારો…
View More શાપર-વેરાવળના કારખાનામાંથી 50 લાખના સ્ક્રેપની ચોરીજામનગરના ગાડુકા ગામેથી 4.033 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો
એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (એ.એન.ટી.એફ.) રાજકોટ ઝોન, જુનાગઢ વિંગ, સી.આઈ.ડી. ક્રાઇમ દ્વારા જામનગર જિલ્લાના ગાડુકા ગામની સીમ વિસ્તારમાં સફળ કાર્યવાહી કરી 4.033 કિલો ગેરકાયદેસર ગાંજા…
View More જામનગરના ગાડુકા ગામેથી 4.033 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયોમોરબીમાં પત્તા ટીંચતા 8 શકુની ઝડપાયા
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે રવાપર રોડ પર આવેલ શક્તિ ટાઉનશીપમાં દરોડો પાડી ફ્લેટમાં ધમધમતું જુગારધામ ઝડપી લઈ જુગાર રમી રહેલા આઠ આરોપીઓને…
View More મોરબીમાં પત્તા ટીંચતા 8 શકુની ઝડપાયામાળિયા મિયાણામાં આધેડને ભડાકે દેનાર ભાજપ પ્રમુખના ભાઈ સહિત બે શખ્સ ગીરફતાર
માળીયા મીયાણામાં જુના બસ સ્ટેશન પાસે રહેતા આધેડ ઘરના ફળિયામાં બેઠા હતા ત્યારે તેઓના ઉપર જૂના મનદુખનો ખાર રાખીને ફાયરિંગ કર્યું હતું જેમાં ગંભીર રીતે…
View More માળિયા મિયાણામાં આધેડને ભડાકે દેનાર ભાજપ પ્રમુખના ભાઈ સહિત બે શખ્સ ગીરફતારગાંધીજીની જન્મભૂમિમાં નકલી દારૂ બનાવવાની ફેકટરી પકડાઇ
પોરબંદરમાં કલેકટર ઇન્સ્પેકશન બંગલા પાછળ 50 હજારના ભાડે રખાયેલા ગોડાઉનમાં બ્રાન્ડેડ દારૂ બનાવવામાં આવતો ચાર લાખનો મુદ્દામાલ જપ્ત, બે દિવસના રિમાન્ડ મંજૂર: આલ્કોહોલ મીટર અને…
View More ગાંધીજીની જન્મભૂમિમાં નકલી દારૂ બનાવવાની ફેકટરી પકડાઇ