પારડીમાં જીવલેણ હુમલામાં ઘવાયેલી મહિલાએ દમ તોડ્યો: બનાવ હત્યામાં પલટાયો

રાજકોટમાં રહેતા મહિલા પારડી ગામે આંટો મારવા જતા પારિવારિક સંબંધ ધરાવતા પિતા-પુત્રએ છરીના 10થી 12 ઘા ઝીંકી ખૂની ખેલ ખેલ્યો’તો રાજકોટમાં આવેલા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં…

View More પારડીમાં જીવલેણ હુમલામાં ઘવાયેલી મહિલાએ દમ તોડ્યો: બનાવ હત્યામાં પલટાયો

80 ફૂટ રોડ પાસેથી 6 લાખના દારૂ ભરેલી કાર સાથે ચાલકની ધરપકડ

શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દારૂૂની હેરાફેરી સહિતના ગુનાઓ નેસ્તનાબૂદ કરવા માટે રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા દારૂૂની…

View More 80 ફૂટ રોડ પાસેથી 6 લાખના દારૂ ભરેલી કાર સાથે ચાલકની ધરપકડ

મનહરપુરમાં માતાજીના મઢનો દરવાજો બંધ કરવાનું કહેતા મહિલા ઉપર જેઠ અને ભત્રીજાએ કર્યો હુમલો

શહેરની ભાગોળે મનહરપુરમાં માતાજીના મઢનો દરવાજો બંધ કરવાનુ કહેતા મહિલા ઉ5ર જેઠ અને ભત્રીજાએ ઢીકા-પાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢાને સારવાર માટે ખસેડાયા હતા.…

View More મનહરપુરમાં માતાજીના મઢનો દરવાજો બંધ કરવાનું કહેતા મહિલા ઉપર જેઠ અને ભત્રીજાએ કર્યો હુમલો

રૂખડિયાપરામાં કાર પાર્ક કરવા મુદ્દે જીમ સંચાલક ઉપર ચાર શખ્સનો તલવારથી હુમલો

શહેરમાં રૂખડીયાપરા વિસ્તારમાં કાર પાર્ક કરવા મુદ્દે પિતાના ઝઘડામાં વચ્ચે પડેલા જીમ સંચાલક ઉપર ચાર શખ્સોએ તલવાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર…

View More રૂખડિયાપરામાં કાર પાર્ક કરવા મુદ્દે જીમ સંચાલક ઉપર ચાર શખ્સનો તલવારથી હુમલો

‘મહિનો નહીં થવા દઉં’ ભાણેજ જમાઈએ નાનાજીની હત્યા કરી ધમકી પાળી બતાવી

પત્ની રિસામણે જતાં તેના માટે નાના-નાનીને જવાબદાર ગણી ધારદાર છરા વડે તૂટી પડ્યો,નાનાજીની હત્યા કરી નાનીને પણ છરીના ઘા ઝીંક્યા 22 દિવસ પહેલાં અરજી કરી…

View More ‘મહિનો નહીં થવા દઉં’ ભાણેજ જમાઈએ નાનાજીની હત્યા કરી ધમકી પાળી બતાવી

ચુનારાવાડ ચોક પાસે ધોળે દિવસે એક્ટિવા સવાર બે શખ્સોએ યુવાનને લૂંટી લીધો

ભાવનગર રોડ ઉપર ભરબપોરે એકટીવા પર આવેલા બે આરોપીઓએ છરી બતાવી સાગર શિયાળ પાસેથી રૂા.50 હજારની મત્તા લૂંટી લીધાની થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.…

View More ચુનારાવાડ ચોક પાસે ધોળે દિવસે એક્ટિવા સવાર બે શખ્સોએ યુવાનને લૂંટી લીધો

સંરક્ષણ ગૃહમાં 3 બાળ આરોપીએ ગ્રીલ તોડી અને 11 ભાગી છૂટ્યા

ટાબરિયાઓએ રવિવારે ગામ ગાંડુ કર્યું, કોન્સ્ટેબલથી માંડી કલેકટર સુધીના આખો દિવસ ધંધે લાગ્યા પાકિસ્તાની કેદી કાવડિયા ન હોવાથી રેલવે સ્ટેશનેથી જ ઝડપાયો, અન્ય સાત લીંબડી-વિરમગામથી…

View More સંરક્ષણ ગૃહમાં 3 બાળ આરોપીએ ગ્રીલ તોડી અને 11 ભાગી છૂટ્યા

જૂનાગઢમાં પુત્રી સાથે ભિક્ષાવત્તિ કરવા જતી પત્નીને પતિએ લાદી વડે માર માર્યો

જૂનાગઢમાં પુત્રી સાથે ભિક્ષા વૃતી કરવા મુદ્દે પતિએ પત્ની સાથે ઝઘડો કરી માર માર્યો હતો. પ્રૌઢાને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. આ…

View More જૂનાગઢમાં પુત્રી સાથે ભિક્ષાવત્તિ કરવા જતી પત્નીને પતિએ લાદી વડે માર માર્યો

ચોટીલા હાઈવે પર કારમાંથી રૂ.3.43 લાખના દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

ચોટીલા પંથકમાં દારૂૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂૂપે ચોટીલા પોલીસે નેશનલ હાઈવે પરથી એક લક્ઝુરિયસ કારમાં…

View More ચોટીલા હાઈવે પર કારમાંથી રૂ.3.43 લાખના દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

જિલ્લામાં ભીમ અગિયારસ પૂર્વે જુગારીઓ ઉપર દરોડા, પાંચ દરોડામાં 35 શખ્સોની ધરપકડ

રાજકોટ જીલ્લામાં ભીમઅગિયારસ પૂર્વે ગ્રામ્ય પોલીસે જીલ્લાના અલગ-અલગ પાંચ સ્થળોએ જુગારના મોટા દરોડા પાડીને પોલીસે કુલ 35 જેટલા પત્તાપ્રેમીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન…

View More જિલ્લામાં ભીમ અગિયારસ પૂર્વે જુગારીઓ ઉપર દરોડા, પાંચ દરોડામાં 35 શખ્સોની ધરપકડ