રાજકોટના રાતૈયા ગામે ખુંટીયાનો ત્રાસ જોવા મળ્યો હતો. વેવાઇના ખબર પુછવા ગયેલા પાળ ગામના એક મહિલાને ખુટિયાએ ઢીંકે ચડાવી પછાડી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર…
View More રાતૈયા ગામે ખૂંટિયાનો આતંક, મહિલાને ઢીકે ચડાવતા ગંભીર ઇજાcrime
લવ જેહાદ, વિધર્મીએ પરિણીતાને ફસાવી આચર્યુ દુષ્કર્મ
ગુજરાતમાં લવ જેહાદ અને ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ અટકવાનું નામ નથી લઈ રહી, ત્યારે રાજકોટમાં વધુ એક ચોંકાવનારો દૂષ્કર્મની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.…
View More લવ જેહાદ, વિધર્મીએ પરિણીતાને ફસાવી આચર્યુ દુષ્કર્મગોંડલમાં પત્નીએ પ્રેમી સાથે મળી વેપારીનું માથું ફાડી નાખ્યું, ગંભીર સ્થિતિ
પડોશી સાથેના પ્રેમ સંબંધમાં ત્રાસ આપતા રાત્રીના અંધારામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ ગોંડલના વેપારી ઉપર ડૈયા ગામે નદીના કાંઠે ઘાતક હથિયારો વડે જીવલેણ…
View More ગોંડલમાં પત્નીએ પ્રેમી સાથે મળી વેપારીનું માથું ફાડી નાખ્યું, ગંભીર સ્થિતિમાલિયાસણ પાસેથી રૂા.2.53 લાખનો દારૂ-બિયર ભરેલા ટ્રક સાથે ચાલક ઝડપાયો
રાજકોટના માલીયાસણ નજીક પી.સી.બી.ની ટીમે દરોડો પાડી રૂૂ.2.53 લાખનો દારૂૂ-બીયર ભરેલ આઈસર સાથે ચાલકની ધરપકડ કરી રૂૂ.7.53 લાખનો મુદામાલ કબજે કરી દારૂૂ સપ્લાય કરનાર અને…
View More માલિયાસણ પાસેથી રૂા.2.53 લાખનો દારૂ-બિયર ભરેલા ટ્રક સાથે ચાલક ઝડપાયો2500 કરોડના સાયબર કૌભાંડમાં ચાર્જશીટ બાદ પાંચની જામીન રદ
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત કરવામાં આવેલ કામગીરી અંતર્ગત 2500 કરોડના સાયબર કૌભાંડમાં સેશન્સ કોર્ટ દ્વારા ચાર્જશીટ બાદ પણ પાંચ આરોપીની જામીન…
View More 2500 કરોડના સાયબર કૌભાંડમાં ચાર્જશીટ બાદ પાંચની જામીન રદસરકારી શાળા નં.67 માં છાત્રો બાખડ્યા, ધો.7ના વિદ્યાર્થીને માથામાં લાકડું ફટકાર્યુ
શહેરના સામાકાંઠે માર્કેટ યાર્ડ નજીક આવેલી શાળા નં.67માં છાત્રો બાખડી પડ્યા હતા.જેમાં ધો.7ના વિદ્યાર્થીને અન્ય છાત્રોએ માથામાં લાકડું ફટકારી દેતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે…
View More સરકારી શાળા નં.67 માં છાત્રો બાખડ્યા, ધો.7ના વિદ્યાર્થીને માથામાં લાકડું ફટકાર્યુપ્રહલાદ પ્લોટમાં જુગાર રમતા શેરબ્રોકર, કોન્ટ્રાકટર અને વેપારી સહિત 6 ઝડપાયા
શહેરનાં પ્રહલાદ પ્લોટમાં રહેતાં કોન્ટ્રાકટરના મકાનમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગાર કલબ ઉપર પીસીબીની ટીમે દરોડો પાડી જુગાર રમતાં મકાન માલીક કોન્ટ્રાકટર તેમજ શેર બ્રોકર સહિતના 6…
View More પ્રહલાદ પ્લોટમાં જુગાર રમતા શેરબ્રોકર, કોન્ટ્રાકટર અને વેપારી સહિત 6 ઝડપાયાજામનગરમાં રૂા.80 હજારની લાંચ લેતા પીજીવીસીએલના ઇજનેર સહિત બે પકડાયા
જામનગર જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા સફળ ટ્રેપ ગોઠવી પીજીવીસીએલના નાયબ ઇજનેર સહિત બે કર્મચારીઓને રૂૂપિયા 80 હજારની લાંચ સ્વીકારતા ઝડપી પાડવામાં આવ્યા છે.…
View More જામનગરમાં રૂા.80 હજારની લાંચ લેતા પીજીવીસીએલના ઇજનેર સહિત બે પકડાયાજામનગરમાં ઉદ્યોગપતિના સગીર પુત્રના હત્યારાને આજીવન કારાવાસ
ગુનાહિત માનસ ધરાવતી વ્યક્તિને છૂટા મૂકવાથી સમાજ વ્યવસ્થાને વિપરીત અસર પડી શકે : 10 વર્ષ જૂના કેસમાં સેશન્સ કોર્ટનો ચુકાદો સગીર છાત્રનું અપહરણ કરી રૂા.બે…
View More જામનગરમાં ઉદ્યોગપતિના સગીર પુત્રના હત્યારાને આજીવન કારાવાસજેતપુરમાં ઉઘરાણીના પારકા ઝઘડામાં વચ્ચે પડેલા યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલો
કારખાનામાં ઉઘરાણી માટે આલેલા પરપ્રાંતિય શખ્સને ઝઘડો કરતાં અટકાવનાર યુવાનને જ માર માર્યો જેતપુરના રામેશ્ર્વર એકસપોર્ટ નામના કારખાનામાં રહેતાં યુવાન ઉપર ત્રણ શખ્સોએ હુમલો કરતાં…
View More જેતપુરમાં ઉઘરાણીના પારકા ઝઘડામાં વચ્ચે પડેલા યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલો