ભાવનગર શહેરના આંબાચોક વિસ્તારમાં જાહેર રોડ પર ડી.જે. સ્પીકર મૂકવા જેવી નજીવી બાબતે બે પક્ષો સામસામે આવી ગયા હતા. આ બંને પક્ષોના સાત શખ્સોએ જાહેર…
View More ભાવનગરમાં ડી.જે. સ્પીકર મૂકવા બાબતે જૂથ અથડામણ, બે ઘવાયાcrime
સગીર છોકરીને જબરદસ્તી ચુંબન કરવાના ગુનામાં બે ઢગાને 6 વર્ષની કેદ
અમદાવાદની વિશેષ POCSO કોર્ટે બુધવારે એક 15 વર્ષીય નાબાળિકા છોકરીને જાહેર સ્થળે જબરદસ્તી ચુંબન કરનાર આરોપીને છ વર્ષની જેલની સજા ફટકારી છે. આ જ કેસમાં…
View More સગીર છોકરીને જબરદસ્તી ચુંબન કરવાના ગુનામાં બે ઢગાને 6 વર્ષની કેદબાંગ્લાદેશી ઘુસણખોરી પાછળ સંગઠિત નેટવર્ક
પોલીસની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, એજન્ટો રૂા.5 થી10 હજારમાં સરહદ પાર કરાવી દેતા બેનાપોલ, પેટ્રાપોલ અને ત્રિપુરા બોર્ડરેથી અંધારામાં હોડકાઓ મારફત ઘુસણખોરી ગુજરાતમાં તાજેતરમાં પોલીસ દ્વારા…
View More બાંગ્લાદેશી ઘુસણખોરી પાછળ સંગઠિત નેટવર્કકેશોદના ખીમદાણા ગામની સીમમાં ઘાસચારાની આડમાંથી 2.52 લાખનો દારૂ ઝડપાયો
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પોલીસે ઘાસચારાની આડમાં થતી વિદેશી દારૂૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ખમીદાણા ગામની સીમમાં એક ખેતરમાંથી ₹2.52 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ…
View More કેશોદના ખીમદાણા ગામની સીમમાં ઘાસચારાની આડમાંથી 2.52 લાખનો દારૂ ઝડપાયોઉપલેટા નજીક ફુલઝર ડેમ કાંઠે ખનીજ ચોરી ઝડપાઈ, રૂા.1.15 કરોડનો મુદ્દામાલ કબજે
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃતિ આચરનારા ઇસમો ઉપર અંકુશ લાવવા તથા સરકારની સંપતીને તેમજ કુદરતી સંપતીને નુકશાન…
View More ઉપલેટા નજીક ફુલઝર ડેમ કાંઠે ખનીજ ચોરી ઝડપાઈ, રૂા.1.15 કરોડનો મુદ્દામાલ કબજેસલાયામાંથી દરિયામાર્ગે ગેરકાયદેસર દવા એકસપોર્ટ કરવાનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું
મહારાષ્ટ્રમાંથી રેલવે પાર્સલ મારફતે પ્રતિબંધિત દવા જામનગર પહોંચાડાતી હતી, ત્યાંથી સલાયા લઇ જઇ જહાજ મારફતે દુબઇ-યમન મોકલી દેવાતી હતી, 81 લાખની કિંમતની 9.50 લાખ કેપ્સ્યુલ…
View More સલાયામાંથી દરિયામાર્ગે ગેરકાયદેસર દવા એકસપોર્ટ કરવાનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયુંગોંડલના મહિકામાં જુગાર ક્લબ પર દરોડો, રાજકોટના સાત ઝડપાયા
ગોંડલ તાલુકા પોલીસે મહીકા મોટા ગામની સીમમાં એક વાડીના ગોડાઉનમાં ચાલતા જુગાના અડ્ડા પર દરોડો પાડ્યો છે. આ દરોડામાં પોલીસે ₹3,84,340/- નો મુદ્દામાલ જપ્ત કર્યો…
View More ગોંડલના મહિકામાં જુગાર ક્લબ પર દરોડો, રાજકોટના સાત ઝડપાયાશાપરમાં આડા સંબંધની શંકાએ પ્રૌઢ ઉપર પત્ની અને પુત્રનો હુમલો
શાપરમાં રહેતા પ્રૌઢને સાથે કડીયા કામ સાથે કડિયા કામ કરતી યુવતી સાથે આડા સંબંધ હોવાની શંકા કરી પત્ની અને પુત્રએ માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા…
View More શાપરમાં આડા સંબંધની શંકાએ પ્રૌઢ ઉપર પત્ની અને પુત્રનો હુમલોઢેઢુકી ગામની સીમમાં નાગરાજ હોટેલના કમ્પાઉન્ડમાંથી 63.83 લાખનો દારૂ ઝડપાયો
સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક મોટી અને સફળ રેડ પાડીને હાઈવે પરથી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો…
View More ઢેઢુકી ગામની સીમમાં નાગરાજ હોટેલના કમ્પાઉન્ડમાંથી 63.83 લાખનો દારૂ ઝડપાયોગુંદા નજીક દારૂ ભરેલી કારને અકસ્માત, બે સ્થળેથી 6 લાખનો દારૂ કબજે
રાજકોટ નજીક આવેલા ગુંદા ગામ પાસે કુવાડવા પોલીસ અને બુટલેગર વચ્ચે ફિલ્મીઢબે ચેઝ થઇ હતી જેમાં દારૂૂ ભરેલી કાર વાહન સાથે અથડાતા કાર માંથી રૂૂ.4.42…
View More ગુંદા નજીક દારૂ ભરેલી કારને અકસ્માત, બે સ્થળેથી 6 લાખનો દારૂ કબજે