કચ્છના અંજારમાં સ્ટેટ મોનીટરીંગ સેલની દેશી દારૂના અડ્ડા ઉપર દરરોડો પાડી રૂા. 1.89 લાખના મુદ્દમાલ સાથે 3 શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે એક શખ્સ ફરાર…
View More કચ્છના અંજારમાં દેશી દારૂના અડ્ડા ઉપર એસએમસીનો દરોડો, ત્રણની ધરપકડcrime
શાપરમાં મહિલા મિત્રની હત્યા કરી દોઢ વર્ષથી ફરાર આરોપી સાધુ વેશે રહેતો’તો
શાપરમાં પોતાની સાથે પત્ની તરીકે રહેતી લક્ષ્મી નામની મહિલાની હત્યા કર્યા બાદ છેલ્લા દોઢેક વર્ષથી સાધુ વેશમાં નાસતા ફરતા આરોપી કપુર લેખરાજ ઉર્ફે લેખરામ આહિરવાર…
View More શાપરમાં મહિલા મિત્રની હત્યા કરી દોઢ વર્ષથી ફરાર આરોપી સાધુ વેશે રહેતો’તોજામકંડોરાણામાં પિતાના ગળે છરી મુકી ચેક લખાવી લીધા
દેશભરમાં મહામુસીબત સમાન મોંઘવારી નામનો દાનવ મોં ફાડીને માથું ઉંચકી રહ્યો છે પરીસ્થીતી નબળી ઉંચા શોખ દેખાદેખીમાં મહામુલી માનવ જીવન મોંઘવારી રૂૂપી દાનવ ખપ્પરમાં હોમાઈ…
View More જામકંડોરાણામાં પિતાના ગળે છરી મુકી ચેક લખાવી લીધાપહેલા સરધારાએ પીઆઇ પાદરીયાનો કાંઠલો પકડી લાત મારી!
સરદારધામના ઉપપ્રમુખ ઉપર ખોડલધામ સમર્થિત પી.આઇ.એ કરેલા ખૂની હુમલાની ઘટનામા નવ સીસીટીવી ફૂટેઝમા ઘટસ્ફોટ રાજકોટમાં ભાજપનાં પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ…
View More પહેલા સરધારાએ પીઆઇ પાદરીયાનો કાંઠલો પકડી લાત મારી!બાંગ્લાદેશમાં કોર્ટ બહાર પ્રદર્શન, હિંદુ પૂજારીના વકીલની હત્યા
ચિન્મય કૃષ્ણ દાસના સમર્થકોએ જેલવાન અટકાવી ત્યારે અલીફને મારી નખાયા મંગળવારે બાંગ્લાદેશની કોર્ટની બહાર ઉગ્ર વિરોધ વચ્ચે હિંદુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસનો બચાવ કરતા વકીલની…
View More બાંગ્લાદેશમાં કોર્ટ બહાર પ્રદર્શન, હિંદુ પૂજારીના વકીલની હત્યાબાગેશ્ર્વર બાબા પર મોબાઇલ ફેંકાયો, ગાલે વાગ્યો
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીની હિંદુ એકતા યાત્રા યુપીના ઝાંસી પહોંચી હતી, જ્યાં એક અપ્રિય ઘટના બની હતી. મુસાફરી દરમિયાન કોઈએ બાબા પર મોબાઈલ ફોન…
View More બાગેશ્ર્વર બાબા પર મોબાઇલ ફેંકાયો, ગાલે વાગ્યોબહેનને ચૂકવણી માટે આપેલો ચેક પરત ફરતા ભાઇને એક વર્ષની જેલ
આર્થિક મદદ માટે બહેને રોકડ અને દાગીના આપ્યા’તા શહેરના યુનિવર્સિટી રોડ નજીક જલારામ-1માં રહેતા નીતિનભાઈ મુલજીભાઈ કોરિયા નામના સોની વેપારીને પોતાના ધંધામાં ખોટ જતા અને…
View More બહેનને ચૂકવણી માટે આપેલો ચેક પરત ફરતા ભાઇને એક વર્ષની જેલરાજકોટના 700 જેટલા આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર!
રાજકોટમાં ગુનો આચરી આરોપીઓ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉતરપ્રદેશ સહિતના રાજયોમાં પહોંચી મજૂરીએ વળગી જાય છે પોલીસ કમિશનર બ્રજેશ ઝા અને અધિકારીઓનું સતત માર્ગદર્શન : આરોપીઓના…
View More રાજકોટના 700 જેટલા આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર!જીવરાજપાર્કમાં બાંધકામની સાઇટ પર પૈસા માગી કારીગરે કોન્ટ્રાકટરને ગાળો ભાંડી
જીવરાજપાર્ક મેઇનરોડ પર સીધ્ધી એમ્પાયર નામની બાંધકામની સાઇડ પર કામના પૈસા માંગી કારીગરે કોન્ટ્રાકટરને ગાળો આપતા ફરિયાદ થઇ છે. વધુ વિગત મુજબ,નાનામૌવા રોડ જયભીમનગર શેરી…
View More જીવરાજપાર્કમાં બાંધકામની સાઇટ પર પૈસા માગી કારીગરે કોન્ટ્રાકટરને ગાળો ભાંડીહરીનગરમાં પીસીબીનો દરોડો, 57 હજારના વિદેશી દારૂ સાથે બૂટલેગર ઝડપાયો
શહેરના હરીનગર મેઈન રોડ પર નિલકંઠ નગરમાં પીસીબીની ટીમે દરોડો પાડી મકાન અને કારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રૂા. 57,600ની કિંમતની 204 બોટલ દારૂ…
View More હરીનગરમાં પીસીબીનો દરોડો, 57 હજારના વિદેશી દારૂ સાથે બૂટલેગર ઝડપાયો