પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારી સહિત ત્રણ ઈસમો હરિયાણાથી વેરાવળ વિદેશી દારૂૂની ખેપ મારતા રંગે હાથ ઝડપાયા હતા. ગીર સોમનાથ એલસીબીએ બાતમી આધારે આજે…
View More પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ડ્રાઇવર સહિતની ત્રીપુટી હરિયાણાથી દારૂની ખેપ મારતા પોલીસે પકડીcrime
લખતર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પર ફાયરિંગ, 3 શખ્સોની શોધખોળ
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળી છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર સાઈ ગેસ્ટ હાઉસ ખાતે બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં લખતરના સાંઈ ગેસ્ટ…
View More લખતર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પર ફાયરિંગ, 3 શખ્સોની શોધખોળસોની બજારના વધુ એક વેપારીનું 6.80 લાખનું સોનું લઇ કારીગર રફુચકકર
સોની બજારમાં વધુ એક વેપારીનુ સોનુ લઇ કારીગર ફરાર થઇ ગયો હોવાનુ એ ડિવીઝન પોલીસ મથકમાં લેખિત ફરીયાદ નોંધાઇ હતી. જેમાં સોની બજારમાં માંડવી ચોક…
View More સોની બજારના વધુ એક વેપારીનું 6.80 લાખનું સોનું લઇ કારીગર રફુચકકરડાકણનો આરોપ મૂકનાર મહિલાનો ભાંડાફોડ કરતું જાથા
જેલીબેન આહીરને સવારી આવતા ડાકણનો ખોટો આરોપ મૂકયો, અંતે માફી માગી: વિજ્ઞાન જાથાનો 1258મો સફળ પર્દાફાશ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલાદરા ગામની મહિલા જેલીબેનને દરગાહમાં…
View More ડાકણનો આરોપ મૂકનાર મહિલાનો ભાંડાફોડ કરતું જાથાભંગારના વેપારીની 50 કરોડની કરચોરી ઝડપાઇ
રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ગુડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ભાઈની કંપની પર દરોડા પાડ્યા હતા. દરોડાનો આ રેલો અમદાવાદ પહોંચ્યો છે.…
View More ભંગારના વેપારીની 50 કરોડની કરચોરી ઝડપાઇપોલીસ સ્ટેશનની બાજુમાં જ આવેલી શાળામાં છાત્રાના પરિવારની ધમાલ, બંદૂક કાઢતા વિદ્યાર્થીઓ ફફડી ઉઠ્યા
રાજકોટ શહેરના 1પ0 ફુટ રીંગ રોડ પર પોલીસ સ્ટેશનની બગલમાં જ એક ટોચની સ્કુલમાં છાત્રા ગુમ થવાના મામલે છાત્રાના પરિવારજનોએ ગઇકાલે સવારે બઘડાટી બોલાવી રિવોલ્વર…
View More પોલીસ સ્ટેશનની બાજુમાં જ આવેલી શાળામાં છાત્રાના પરિવારની ધમાલ, બંદૂક કાઢતા વિદ્યાર્થીઓ ફફડી ઉઠ્યાe-KYCમાં એજન્ટ રાજ? મહિલાઓનો જૂની કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ
કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારને રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે. જેમનો હવે એક મહિના જેટલો સમય બાકી રહ્યો છે પરંતુ રાજ્યભરના ઇ…
View More e-KYCમાં એજન્ટ રાજ? મહિલાઓનો જૂની કલેક્ટર કચેરીમાં હલ્લાબોલરાજારામ સોસાયટીમાં કારખાનેદારના પત્નીનો છોકરા બાબતે ઝઘડો થતા આપઘાત
શહેરના સામાકાંઠે સંતકબીર રોડ પર આવેલી રાજારામ સોસાયટીમાં રહેતા કારખાનેદારના પત્નીએ ઝેરી દવા પી લઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાઇ ગયો છે. મૃતકને પતિ…
View More રાજારામ સોસાયટીમાં કારખાનેદારના પત્નીનો છોકરા બાબતે ઝઘડો થતા આપઘાતકચ્છના પ્રસિદ્ધ ધામના બાપુની યુવાન પુત્રીનું બુકી દ્વારા અપહરણ
કચ્છના ભચાઉ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ કબરાઉના બાપુની પુખ્ત વયની દીકરીને ભુજનો બુકી પાંચ દિવસ પહેલા સોમવારે 25મી નવેમ્બરે ઉઠાવી જતા ખળભળાટ મચી ગયો હતો.…
View More કચ્છના પ્રસિદ્ધ ધામના બાપુની યુવાન પુત્રીનું બુકી દ્વારા અપહરણસદરબજારના વેપારી સાથે મની ટ્રાન્સફરના નામે 85 હજારની ઠગાઇ
થોડા-થોડા રૂપિયા ટ્રાન્સફર કરાવડાવી વેપારીનો વિશ્ર્વાસ કેળવ્યો, પોલીસમાં ફરિયાદ સદર બજારમાં આવેલી મહોમંદી રેસીડેન્સીમાં રહેતા અબ્બાસઅલી અકબરઅલી પુનાવાલા નામના વેપારીએ જામનરગના ડાંગરવાડા રોડ પર આવેલી…
View More સદરબજારના વેપારી સાથે મની ટ્રાન્સફરના નામે 85 હજારની ઠગાઇ