રાજકોટ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. આ મામલે દુધસાગર રોડ પર રહેતા વેપારીએ વ્યાજખોર સામે ફરિયાદ નોંધવા પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. આ મામલે…
View More વેપારીને વ્યાજખોરનો ત્રાસ, પોલીસ ફરિયાદ નહીં લેતી હોવાનો આક્ષેપcrime
મિત્રની સગીર પુત્રીને હવસનો શિકાર બનાવનાર વિધર્મી શખ્સની જામીન અરજી ફગાવતી અદાલત
શહેરમાં ધો.9માં અભ્યાસ કરતી મિત્રની સગીર પુત્રી ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં વીધર્મી પરિણીત શખ્સની રેગ્યુલર જામીન અરજી અદાલતે નામંજૂર કરતો હુકમ કર્યો છે. આ કેસની…
View More મિત્રની સગીર પુત્રીને હવસનો શિકાર બનાવનાર વિધર્મી શખ્સની જામીન અરજી ફગાવતી અદાલતવકફ બોર્ડના CEO વતી રૂા. બે કરોડની લાંચ માગી, ડે. કલેક્ટર સહિત પાંચ સામે ગુનો
વકફ બોર્ડના તત્કાલીન CEO એમ. એચ. ખુમાર વતી તેમના મળતિયાએ રૂૂ. 2 કરોડથી વધુની લાંચ માગવાનો કિસ્સો બહાર આવતા એસીબીએ રાજપીપળાના નાયબ કલેક્ટર વિજય ચૌહાણ…
View More વકફ બોર્ડના CEO વતી રૂા. બે કરોડની લાંચ માગી, ડે. કલેક્ટર સહિત પાંચ સામે ગુનોકલ્યાણપુર પંથકમાં થયેલી મોટી રકમની ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો: મુદામાલ કબજે
કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા, જુઓ VIDEO
કેનેડામાં એક સપ્તાહની અંદર ભારતીય મૂળના બીજા વિદ્યાર્થીની હત્યાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. 20 વર્ષીય હર્ષનદીપ સિંહની શુક્રવારે (06 ડિસેમ્બર, 2024) કેનેડાના એડમોન્ટનમાં…
View More કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા, જુઓ VIDEOધોરાજીના ફરેણીની સીમમાંથી 3.43 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ,બૂટલેગર ફરાર
ધોરાજી તાલુકાના ફરેણી ગામની સીમમાંથી ગ્રામ્ય એલસીબીની ટીમ દરોડો પાડી રૂૂ.3,43,680ની કીમતની વિદેશી દારૂૂની બોટલો નંગ 588 બોટલ દારૂૂ ભરેલી કાર પકડી પાડી કુલ રૂૂ.7,43,680નો…
View More ધોરાજીના ફરેણીની સીમમાંથી 3.43 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ,બૂટલેગર ફરારધાંગધ્રામાં ચોરીના 12 બાઇક સાથે એક આરોપી ઝડપાયો
ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ ઉપર આવેલા બાઇકના શોરૂૂમમાં એક સગીર શખ્સ ની મદદથી આરોપી દ્વારા બાર જેટલા બાઈક ચોરી કરેલ તે અંગેની ધાંગધ્રા સિટીમાં પોલીસ…
View More ધાંગધ્રામાં ચોરીના 12 બાઇક સાથે એક આરોપી ઝડપાયોહાપા ખારી વિસ્તારમાં યુવાન પર છરી-ધોકા વડે જીવલેણ હુમલો
જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં રહેતા અને માલ ઢોર ચરાવવાનો વ્યવસાય કરતા પુંજાભાઈ જેસુરભાઈ સોરીયા નામના 36 વર્ષના ચારણ યુવાન પર રાજપાર્ક વિસ્તારમાં રહેતા હિતેશ…
View More હાપા ખારી વિસ્તારમાં યુવાન પર છરી-ધોકા વડે જીવલેણ હુમલોપત્નીને પરેશાન કરનાર યુવકની ગળુ કાપી હત્યા નિપજાવતો પતિ
જામનગર નજીક નાની ખાવડી વિસ્તારમાં વહેલી સવારે એક રાજપૂત યુવાનની નાની ખાવડી ગામનાજ એક શખ્સ દ્વારા હત્યા નિપજાવાઈ હતી. આરોપીની પત્નીને મૃતક યુવાન પરેશાન કરતો…
View More પત્નીને પરેશાન કરનાર યુવકની ગળુ કાપી હત્યા નિપજાવતો પતિનવ વર્ષથી નાસતો ફરતો પ્રોહિબિશનનો આરોપી ઝડપાયો
જામજોધપુર પોલીસે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા નવ વર્ષથી નાસતો ફરતો આરોપી નાઝાભાઈ દાસાભાઈ કરોતરાને ઝડપી પાડ્યો છે. આરોપી સામે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અંગેનો…
View More નવ વર્ષથી નાસતો ફરતો પ્રોહિબિશનનો આરોપી ઝડપાયો