મોરબીમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ, વીડિયો વાયરલ થતાં ઉઠેલા સવાલો

ગુજરાતમાં દારૂૂબંધી માત્ર કાગળ પર જ હોય એવા દ્રશ્યો મોરબીમાં સામે આવ્યાં છે, જેમાં લોકો ખુલ્લેઆમ દારૂૂનું વેચાણ કરતા હોય છે. મોરબીમાં ખુલ્લેઆમ દેશી દારૂૂનું…

View More મોરબીમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ, વીડિયો વાયરલ થતાં ઉઠેલા સવાલો

ઉનામાં રેંકડી ચલાવી પેટીયું રળતા યુવાનની પથ્થરના ઘા ઝીંકી હત્યા

અજાણ્યા શખ્સો હત્યા નીપજાવી નાસી છૂટયા ઊના શહેર નાં અંજાર રોડ ઉપર આવેલ નદી નાં કાંઠા પાસે અંજાર ગામનાં યુવાન ની કોઈ અજાણ્યા શખ્સોએ પથ્થરમારો…

View More ઉનામાં રેંકડી ચલાવી પેટીયું રળતા યુવાનની પથ્થરના ઘા ઝીંકી હત્યા

એડવોકેટની હત્યામાં સંડોવાયેલા જયેશ પટેલના ભાઇ વિરુદ્ધ વધુ એક ફરિયાદ

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી એક સોસાયટી સ્થિત કોમન પ્લોટમાં ગેરકાયદે દબાણ કરી ને સંડાસ-બાથરૂૂમ, શેડ સહિત નું બાંધકામ કરી લઇ ને પાંચ કરોડ થી…

View More એડવોકેટની હત્યામાં સંડોવાયેલા જયેશ પટેલના ભાઇ વિરુદ્ધ વધુ એક ફરિયાદ

વાંકાનેરના ધાડ-લૂંટના ગુનામાં આરોપી 25 વર્ષે MP થી પોલીસે પકડ્યો

હળવદના ગુનામાં એક બૂટલેગર પાસા હેઠળ જેલ હવાલે   વાંકાનેર તાલુકામાં ધાડ અને લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપી છેલ્લા 25 વર્ષથી ફરાર હતો જે આરોપીને એમપીથી…

View More વાંકાનેરના ધાડ-લૂંટના ગુનામાં આરોપી 25 વર્ષે MP થી પોલીસે પકડ્યો

ભાવનગર નજીક કારચાલકે બાઇકને અડફેટે લેતાં માસૂમ બાળકીનુ મોત

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગરાજીયા ગામે રહેતા શૈલેષભાઈ વેલજીભાઈ પરમારએ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ તેમનું મોટરસાયકલ ડીલક્ષ લઈને તેના પત્ની અને…

View More ભાવનગર નજીક કારચાલકે બાઇકને અડફેટે લેતાં માસૂમ બાળકીનુ મોત

જાફરાબાદના ચિત્રાસરમાં સાત વર્ષની બાળકીને દીપડાએ ફાડી ખાતા મોત

વન વિભાગે સરકારી વળતરની ખાતરી આપી : દીપડાને પકડવા સાત ટીમો તૈનાત અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં દીપડાના વધતા આતંકે એક માસૂમ બાળકીનો ભોગ લીધો છે.…

View More જાફરાબાદના ચિત્રાસરમાં સાત વર્ષની બાળકીને દીપડાએ ફાડી ખાતા મોત

નવાગામ ઘેડમાં યુવાન પર છરીથી પાડોશી શખ્સનો હુમલો : ફરિયાદ

પુત્રને બચાવવા જતા ઈજાગ્રસ્ત થયો જામનગર ના નવાગામ ઘેડ વિસ્તાર માં ગત રાત્રે એક રાજપૂત યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેથી તેને…

View More નવાગામ ઘેડમાં યુવાન પર છરીથી પાડોશી શખ્સનો હુમલો : ફરિયાદ

લાલપુર નજીક ટ્રકે બે ખલાસી યુવાનને અડફેટે લેતા એકનું મોત, એક ગંભીર

ખાનગી કંપની નજીક સલ્ફર ભરવા વાહન પાર્ક કરી ઊભા  જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના કાનાલુસ પાસે ખાનગી કંપની ના ગેઇટ નજીક સલફર ભરવા માટેનું વાહન…

View More લાલપુર નજીક ટ્રકે બે ખલાસી યુવાનને અડફેટે લેતા એકનું મોત, એક ગંભીર

કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરફેર કરતો શખ્સ 78 બોટલ સાથે ઝડપાયો

લાખનો મુદ્ામાલ જપ્ત કરતી એલસીબી જામનગરના એક બુટલેગર દ્વારા ધ્રોળના સોયલ ટોલનાકા પાસેથી એક કારમાં ઈંગ્લીશ દારૂૂ નો જથ્થો ચોર ખાનામાં છુપાવીને જામનગરમાં ઘુસાડવામાં આવી…

View More કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરફેર કરતો શખ્સ 78 બોટલ સાથે ઝડપાયો

અનંત અંબાણીના પ્રિ-વેડિંગ પ્રસંગમાં ચોરીનો પ્લાન બનાવનાર ત્રીચી ગેંગના 12 સભ્યો ઝડપાયા

ચોરીનો માલ વતનમાં કુરિયર મારફતે મોકલાવતા: ત્રણ ગિલ્લોલ, 180 ધાતુના છરા સહિતનો મુદ્દામાલ જપ્ત: ગેંગની પુછપરછમાં 25 ગુનાના ભેદ ઉકેલાયા: રાજકોટ, મહારાષ્ટ્ર અને ગોવામાં ગુના…

View More અનંત અંબાણીના પ્રિ-વેડિંગ પ્રસંગમાં ચોરીનો પ્લાન બનાવનાર ત્રીચી ગેંગના 12 સભ્યો ઝડપાયા