શુક્રવારે ભારતની મહિલા ટીમે શ્રીલંકા સામેની ત્રીજી ટી-20માં 40 બોલ અને આઠ વિકેટ બાકી રાખીને જીતી લીધી હતી. શેફાલી વર્મા (79 અણનમ, 42 બોલ, ત્રણ…
View More શેફાલીની આતશબાજીથી ભારતની શ્રીલંકા સામે શ્રેણી વિજય સરસાઇcricket
BCCIએ સાત વર્ષથી અમ્પાયરના પગારમાં વધારો કર્યો નથી, રિપોર્ટ રજૂ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે છેલ્લા કેટલાક વર્ષમાં ક્રિકેટર્સના પગારમાં વધારો કર્યો છે. ઈન્ટરનેશલ ટીમ હોય કે,ડોમેસ્ટ્રિક ક્રિકેટર્સ ,પુરુષ હોય કે મહિલા ભારતીય બોર્ડે…
View More BCCIએ સાત વર્ષથી અમ્પાયરના પગારમાં વધારો કર્યો નથી, રિપોર્ટ રજૂજે ચાહક કેચ પકડશે બોલ તેનો, ક્રિકેટમાં લાગુ પડશે નવો નિયમ
રવિવારે શરૂ થનાર મહિલા બિગ બૈશ લીગથી લાગુ પડી શકે બિગ બેશ લીગમાં એક નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. જેના કારણે ચાહકોને મોટો…
View More જે ચાહક કેચ પકડશે બોલ તેનો, ક્રિકેટમાં લાગુ પડશે નવો નિયમભારતની મર્દાનીઓએ રંગ રાખ્યો; ઓસ્ટ્રેલિયાને રગદોળ્યું
ભારતની પુરૂૂષોની ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સિરીઝમાં સાવ બકવાસ દેખાવ કરીને ક્રિકેટ ચાહકોને નિરાશ કરી દીધા ત્યારે આપણી દીકરીઓએ લાજ રાખીને ભારતમાં રમાઈ…
View More ભારતની મર્દાનીઓએ રંગ રાખ્યો; ઓસ્ટ્રેલિયાને રગદોળ્યુંઇડન ગાર્ડન કોલકાતામાં માત્ર રૂા.60માં જોઇ શકાશે ભારત-સાઉથ આફ્રિકા મેચ
હાલમા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે રહેલ ભારતીય ક્રિકેટ ટીમ, દક્ષિણ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે. પહેલી મેચ, આગામી 14 નવેમ્બરના રોજ ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે,…
View More ઇડન ગાર્ડન કોલકાતામાં માત્ર રૂા.60માં જોઇ શકાશે ભારત-સાઉથ આફ્રિકા મેચપાક.ના હવાઇ હુમલામાં ત્રણ અફઘાન ક્રિકેટરોનાં મોત
મૈત્રીપૂર્ણ મેચ રમ્યા પછી પોતાના પ્રાંતમાં પરત ફરેલા ખેલાડીઓને મેળાવડા દરમિયાન નિશાન બનાવાયા: પાક.શ્રીલંકા સાથેની ત્રિકોણીય શ્રેણીમાંથી ખસી જતું અફઘાનિસ્તાન પક્તિકા પ્રાંતમાં પાકિસ્તાની હવાઈ હુમલામાં…
View More પાક.ના હવાઇ હુમલામાં ત્રણ અફઘાન ક્રિકેટરોનાં મોતવન ડે અને ટી-20 બાદ ક્રિકેટમાં નવા ફોર્મેટ ‘ટેસ્ટ ટ્વેન્ટી’ની એન્ટ્રી
નવા ફોર્મેટમાં એક દિવસમાં બે ઇનિંગ, 80 ઓવર રમાશે, ગૌરવ બહિરવાનીની જાહેરાત હાલમાં વિશ્વભરમાં ક્રિકેટમાં ત્રણ મુખ્ય ફોર્મેટમાં રમાય છે: ટેસ્ટ, વન-ડે અને ટી-20. હવે,…
View More વન ડે અને ટી-20 બાદ ક્રિકેટમાં નવા ફોર્મેટ ‘ટેસ્ટ ટ્વેન્ટી’ની એન્ટ્રીક્રિકેટમાં હવે રમતગમત જેવું કંઇ બચ્યું નથી, બધું ધંધો થઇ ગયો છે: સુપ્રીમ કોર્ટ
ક્રિકેટના વ્યાપારીકરણ અંગે વ્યક્ત કરી ગંભીર ચિંતા સુપ્રીમ કોર્ટે ગઇકાલે ક્રિકેટ સહિતની અન્ય રમતોને લગતા કાયદાકીય મામલાઓમાં કોર્ટની દખલગીરી અંગે કડક ટિપ્પણી કરી હતી. જસ્ટિસ…
View More ક્રિકેટમાં હવે રમતગમત જેવું કંઇ બચ્યું નથી, બધું ધંધો થઇ ગયો છે: સુપ્રીમ કોર્ટએશિયા કપ, ભારત-પાકિસ્તાનનો પ્રોમો રિલીઝ થતાં જ ચાહકો BCCI પર ભડક્યા
એશિયા કપ 2025 માટે કાઉન્ટડાઉન શરૂૂ થઈ ગયું છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂૂ થશે. 8 ટીમો વચ્ચે આ ટુર્નામેન્ટનો ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બરે રમાશે.…
View More એશિયા કપ, ભારત-પાકિસ્તાનનો પ્રોમો રિલીઝ થતાં જ ચાહકો BCCI પર ભડક્યાબોલ પર બેઠેલી માખીના કારણે ખેલાડી ચેમ્પિયન, 2 મિલિયન ડોલર મળ્યા
અમેરિકામાં આયોજિત BMW ચેમ્પિયનશિપમાં બ્રિટિશ ગોલ્ફર ટોમી ફ્લીટવુડની જીત એક અનોખી ઘટના બની ગઈ છે. ટૂર્નામેન્ટના અંતિમ રાઉન્ડમાં ટોમીનો શોટ હોલની નજીક અટક્યો હતો. આ…
View More બોલ પર બેઠેલી માખીના કારણે ખેલાડી ચેમ્પિયન, 2 મિલિયન ડોલર મળ્યા