30 દિવસમાં 11 આંતરરાષ્ટ્રીય મેચ રમશે ટીમ ઇન્ડિયા

ભારત-વેસ્ટ ઇન્ડિઝ ઝ-20 શ્રેણીનો કાલથી પ્રારંભ, ત્યારબાદ ન્યુઝિલેન્ડ સામે ઝ-20 અને વન-ડે બન્ને સિરિઝ, વિરાટ-રોહિત ફરી મેદાનમાં ઉતરશે ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો માટે આગામી 30…

View More 30 દિવસમાં 11 આંતરરાષ્ટ્રીય મેચ રમશે ટીમ ઇન્ડિયા

વાઇડ બોલથી રનઆઉટ, ICCના 10 નવા નિયમોથી ક્રિકેટમાં ધરખમ બદલાવ

  આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે 1 ઓક્ટોબર 2026થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેટલાક નવા નિયમો લાગુ કર્યા છે. જોકે, 1 ઓક્ટોબર પહેલાં શરૂૂ થઈ ચૂકેલી આંતરરાષ્ટ્રીય શ્રેણીઓમાં જૂના…

View More વાઇડ બોલથી રનઆઉટ, ICCના 10 નવા નિયમોથી ક્રિકેટમાં ધરખમ બદલાવ

અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવી ભારતનો સિરીઝ પર કબજો

મંગળવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી ટી20 મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે અફઘાનિસ્તાને સામે સાત વિકેટે જીત મેળવી સીરિઝ પર…

View More અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવી ભારતનો સિરીઝ પર કબજો

કાઉન્ટ્રી ક્રિકેટમાં કુલદિપ છવાયો, 10 વિકેટ ઝડપી

પ્રથમ ઇનિંગમાં યોર્કશાયરના 390 રન કાઉન્ટી ચેમ્પિયનશિપની ડિવિઝન વનની મેચ હેડિંગ્લે ખાતે રમાઈ હતી. યોર્કશાયરે પ્રથમ ઇનિંગ્સમાં 390 રન બનાવ્યા બાદ બોલિંગમાં પણ દબદબો જાળવી…

View More કાઉન્ટ્રી ક્રિકેટમાં કુલદિપ છવાયો, 10 વિકેટ ઝડપી

યુપી ટી-20 લીગમાં રિંકુ સિંહે 24 બોલમાં 55 રન ફટકાર્યા

રિંકુ સિંહ હાલમાં પોતાના સ્ટેટની ટી20 લીગમાં રમી રહ્યો છે. 19 ઓગ્સ્ટના રોજ તે લીગની સીઝનમાં પોતાની ત્રીજી મેચ રમવા ઉતર્યો હતો. આ મેચમાં તેમણે…

View More યુપી ટી-20 લીગમાં રિંકુ સિંહે 24 બોલમાં 55 રન ફટકાર્યા

સંજીવ ગોયેન્કાની ટીમ સુપર જાયન્ટ બની ચેમ્પિયન

હન્ડ્રેડ 2026ની ફાઇનલમાં ટ્રેન્ટ રોકેટ્સે પ્રથમ બેટિંગ કરતાં 100 બોલમાં 158 રન બનાવ્યા હતા. માન્ચેસ્ટર સામે જીતવા માટે 159 રનનો પડકાર હતો. લક્ષ્યનો પીછો કરવા…

View More સંજીવ ગોયેન્કાની ટીમ સુપર જાયન્ટ બની ચેમ્પિયન

ઇંગ્લેન્ડના ટોબી આલ્બર્ટે 26 બોલમાં ફટકારી ફિફ્ટી

ઇંગ્લેન્ડના વન ડે કપમાં 24 વર્ષીય બેટ્સમેને છગ્ગાનો વરસાદ કરી દીધો હતો. હોવમાં હેમ્પશાયર અને સસેક્સ વચ્ચે મેચ રમાઈ હતી. હેમ્પશાયર તરફથી રમતા ઈગ્લેન્ડના ક્રિકેટર…

View More ઇંગ્લેન્ડના ટોબી આલ્બર્ટે 26 બોલમાં ફટકારી ફિફ્ટી

માત્ર ક્રિકેટ જ નહીં અન્ય રમતોને પણ એક્સપોઝર જરૂરી : સાઈના

ભારત ઇન્ડિયા સમિટ (સાઉથ એડિશન)’માં વાત કરતાં ભારતની પૂર્વ બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલે ખુલાસો કર્યો કે ક્રિકેટ સિવાયની રમતોમાં ભારત સતત વિશ્વસ્તરીય ખેલાડીઓ કેમ તૈયાર…

View More માત્ર ક્રિકેટ જ નહીં અન્ય રમતોને પણ એક્સપોઝર જરૂરી : સાઈના

આગામી સિઝનથી કોચથી લઇને વિકેટકીપર સુધી બધું બદલાશે, BCCI લાવ્યું 7 નવા નિયમ

  ક્રિકેટના નિયમોમાં સમયની સાથે ફેરફાર થવા એ કોઈ નવી વાત નથી. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અને રાષ્ટ્રીય બોર્ડ સમયાંતરે રમતને વધુ રોમાંચક અને પારદર્શક બનાવવા…

View More આગામી સિઝનથી કોચથી લઇને વિકેટકીપર સુધી બધું બદલાશે, BCCI લાવ્યું 7 નવા નિયમ

લોડ્ર્સની ઐતિહાસિક મહિલા ટેસ્ટમાં સ્મૃતિ, હરમન અને દિપ્તીની ફિફ્ટી

ઈંગ્લેન્ડ સામેના ટેસ્ટના પ્રથમ દિવસે 285 રનમાં ભારતીય ટીમ ઓલ આઉટ, ઈંગ્લેન્ડે 21 રનમાં 1 વિકેટ ગુમાવી લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ગઇકાલે પહેલી જ વખત…

View More લોડ્ર્સની ઐતિહાસિક મહિલા ટેસ્ટમાં સ્મૃતિ, હરમન અને દિપ્તીની ફિફ્ટી