રાજકોટ મુલાકાત બાદ પણ યોગ્ય નિરાકરણ નહીં લાવ્યાના કોંગ્રેસના આક્ષેપ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ…
View More એઈમ્સ હોસ્પિટલ અને હિરાસર એરપોર્ટ પ્રશ્ર્ને સાંસદ માંડવિયા મૌન: કોંગ્રેસનો ટોણોCongress
રાહુલ ગાંધીને દલિતોને મળતા અટકાવાતા રાજકોટમાં વિરોધ
તાજેતરમાં બિહારમાં જ્યારે રાહુલ ગાંધી દલિત વિધાર્થીઓના દુ:ખમાં સહભાગી થવા જઈ રહ્યા હોય ત્યારે બીજેપી જેડીયુ અને આરએસએસ ની સરકાર દ્વારા રાહુલ ગાંધીજીને વિદ્યાર્થીઓના…
View More રાહુલ ગાંધીને દલિતોને મળતા અટકાવાતા રાજકોટમાં વિરોધમનપા વાતોના વડા બંધ કરી કામ કરે : કોંગ્રેસ
કોર્પોરેશન કામગીરી કરી શકે તેમ ન હોય તો કોંગ્રેસની ટીમ કાર્યવાહી હાથ ધરશે તેમ કહી મ્યુ. કમિશનરને રજૂઆત શહેર કોંગ્રેસ દ્વારા મ્યુ કમિશનરને રજૂઆત કરી…
View More મનપા વાતોના વડા બંધ કરી કામ કરે : કોંગ્રેસબફાટ કરનાર ભાજપ નેતાઓ સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
રાજકોટ મનપાના કોર્પોરેટર અને મધ્યપ્રદેશ સરકારના મંત્રી સામે કડક કાર્યવાહી કરવા ઉગ્ર માગણી પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઇ રાજપૂતની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના મધ્યપ્રદેશ રાજ્યના…
View More બફાટ કરનાર ભાજપ નેતાઓ સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શનયુધ્ધવિરામ પછી ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ સંગઠનની પ્રક્રિયા ફરી પાટે ચડી
યુદ્ધવિરામને પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદે સ્થિતી શાંત પડી છે. હવે ગુજરાતમાં ફરી એકવાર રાજકારણ ધમધમ્યુ છે. કમલમ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ કાર્યકરોની…
View More યુધ્ધવિરામ પછી ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ સંગઠનની પ્રક્રિયા ફરી પાટે ચડીભાજપના મંત્રીએ કરેલા બફાટ સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
જામનગર ના લાલ બંગલા સર્કલમાં આજે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મધ્ય પ્રદેશ ભાજપના મંત્રી વિજય શાહ દ્વારા ભારતના કર્નલ સોફીયા કુરેશી…
View More ભાજપના મંત્રીએ કરેલા બફાટ સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શનવેકેશનમાં ફીના ઉઘરાણા કરતી શાળા સામે કાર્યવાહી કરો: કોંગ્રેસ
રાજકોટમા વિવિધ ખાનગી શાળાઓ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 10-11-12 ના વિદ્યાર્થીઓ માટે વેક્શન બેચના નામે અભ્યાસક્રમ શરૂૂ દેવામા આવતો હોય છે અને…
View More વેકેશનમાં ફીના ઉઘરાણા કરતી શાળા સામે કાર્યવાહી કરો: કોંગ્રેસઅચાનક યુદ્ધ વિરામ શા માટે? કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
એવું શું બન્યું કે ત્રીજા દેશની મઘ્યસ્થી કેમ સ્વીકારવી પડી? કોંગ્રેસ દ્વારા જાગૃતિ લાવવા પત્રિકા વિતરણ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી ની…
View More અચાનક યુદ્ધ વિરામ શા માટે? કોંગ્રેસે ઉઠાવ્યા સવાલસર્વપક્ષીય બેઠકમાં મોદી હાજર નહીં રહે તો વિપક્ષો બહિષ્કાર કરશે
સોમવારે વડા પ્રધાન મોદીએ આતંકવાદ વિરુદ્ધ ભારતના ઓપરેશન સિંદૂર અંગે રાષ્ટ્રને સંબોધન કર્યું. સૂત્રો કહે છે કે હવે ભારત જોડાણ એક મોટી રણનીતિ બનાવી રહ્યું…
View More સર્વપક્ષીય બેઠકમાં મોદી હાજર નહીં રહે તો વિપક્ષો બહિષ્કાર કરશેસર્વેશ્ર્વર ચોક વોંકળાનું કામ ચોમાસા પહેલાં પૂર્ણ કરો: કોંગ્રેસ
યાજ્ઞિક રોડ ઉપર સર્વેશ્ર્વર વોકળાનું કામ ધીમીગતિએ ચાલતું હોય ચોમાસા દરમિયાન કામ પૂર્ણ ન થયે જળબંબાકારની સ્થિતિની સંભાવના વ્યક્ત કરી કોર્પોરેશનની ઢીલીનીતીનો વિરોધ કરી કોંગ્રેસ…
View More સર્વેશ્ર્વર ચોક વોંકળાનું કામ ચોમાસા પહેલાં પૂર્ણ કરો: કોંગ્રેસ