ગુજરાત પ્રદેશ કોંગ્રેસની એક યાદી જણાવે છે કે, જસદણ-વિંછીયા વિસ્તારના કોળી સમાજના આગેવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા. જસદણ-વિછીયા વિસ્તારના કોળી સમાજના ભાજપા માંથી રાજીનામું…
View More જસદણ-વિંછિયા પંથકના કોળી સમાજના આગેવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયાCongress
તમારું લોહી ફક્ત કેમેરા સામે કેમ ઉકળે છે: રાહુલના મોદીને 3 સવાલ
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો એક ભાગ એક્સ પર શેર કરીને ત્રણ પ્રશ્નો પૂછ્યા છે. 23 સેક્ધડના આ વીડિયોમાં, વડાપ્રધાન મોદી કહે…
View More તમારું લોહી ફક્ત કેમેરા સામે કેમ ઉકળે છે: રાહુલના મોદીને 3 સવાલગોંડલમાં ભાજપના જ બે જૂથોની લડાઈમાં પોલીસ હાથો બને છે: શક્તિસિંહ ગોહિલ
ગોંડલમાં છેલ્લા કેટલાક સમયથી જે પણ ઘટનાઓ બની રહી છે તેણે સાબિત કરી દીધું છે કે ગોંડલ હવે મિર્ઝાપુર બની ગયું છે. ગોંડલમાં જે રીતે…
View More ગોંડલમાં ભાજપના જ બે જૂથોની લડાઈમાં પોલીસ હાથો બને છે: શક્તિસિંહ ગોહિલGPSC પરિણામોના મામલે કોંગ્રેસના બે ભાગલા
ઓબીસી, એસ.સી.-એસ.ટી. આગેવાનોએ બારોબાર યોજેલી બેઠક સામે પ્રદેશ પ્રવકતા મનહર પટેલે ઉઠાવ્યા સવાલો પક્ષને વિશ્ર્વાસમાં લેવાના બદલે અલગ બેઠક યોજવા સામે નારાજગી ગુજરાતમાં જીપીએસસીના પરિણામોમાં…
View More GPSC પરિણામોના મામલે કોંગ્રેસના બે ભાગલારાજદ્રોહના સ્તરે રાહુલ કોંગ્રેસનું રાજકારણ આતંકવાદ સામેની લડાઇને નબળી બનાવશે
તાજેતરમાં, એક પાકિસ્તાની ટીવી ચેનલનો એન્કર બૂમ પાડી રહ્યો હતો કે, કેટલા ભારતીય વિમાનોનો નાશ થયો? ભારતીય વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર…
View More રાજદ્રોહના સ્તરે રાહુલ કોંગ્રેસનું રાજકારણ આતંકવાદ સામેની લડાઇને નબળી બનાવશેકોંગ્રેસમાં મોદીના કટ્ટર વિરોધીઓ પણ રાહુલ ગાંધીના રાજકારણથી કંટાળી ગયા છે
ઓપરેશન સિંદૂરની સફળતા પાછળ સૌથી મોટી તાકાત દેશની એકતા છે. આ લશ્કરી કાર્યવાહી દરમિયાન રાજકીય પક્ષોએ પણ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને સંપૂર્ણ ટેકો આપ્યો હતો.…
View More કોંગ્રેસમાં મોદીના કટ્ટર વિરોધીઓ પણ રાહુલ ગાંધીના રાજકારણથી કંટાળી ગયા છેTRP કાંડ મામલે સી.પી કચેરીમાં કોંગ્રેસનું હલ્લાબોલ
જવાબદારો સામે સ્થાનિક તંત્ર અને સરકાર લાજ કાઢતી હોવાના આક્ષેપ: ભાજપ અને પોલીસ કમિશરન હાય હાયના નારા લાગતા વાતાવરણ ઉગ્ર બન્યું: ન્યાયિક કાર્યવાહી કરવા માંગ…
View More TRP કાંડ મામલે સી.પી કચેરીમાં કોંગ્રેસનું હલ્લાબોલમનરેગા કૌભાંડનું ઠીકરૂં કોંગ્રેસ ઉપર ફોડતા બચુ ખાબડ
દાહોદ પંથકમાં મનરેગા યોજનામાં ઝડપાયેલ કરોડોના કૌભાંડમાં રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના બે પુત્રોની પણ ધરપકડ થતા મંત્રી બચુ ખાબડે નૈતિક જવાબદારી સ્વીકારવાના બદલે ઠીકરૂ…
View More મનરેગા કૌભાંડનું ઠીકરૂં કોંગ્રેસ ઉપર ફોડતા બચુ ખાબડનેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા, રાહુલ ગાંધીએ ગુનામાંથી મળેલા 142 કરોડનો લાભ મેળવ્યો: ઈડીનો દાવો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED ) એ બુધવારે દિલ્હીની કોર્ટને જણાવ્યું હતું કે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને તેમની માતા અને ભૂતપૂર્વ પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધીએ ગુનામાંથી…
View More નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા, રાહુલ ગાંધીએ ગુનામાંથી મળેલા 142 કરોડનો લાભ મેળવ્યો: ઈડીનો દાવોઅમિત માલવિયા અને અર્નબ ગોસ્વામી સામે કોંગ્રેસનો કેસ
કોંગ્રેસ પાર્ટીએ ભાજપના નેતા અમિત માલવિયા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને એક પત્રકારે સાથે મળીને જૂઠાણું…
View More અમિત માલવિયા અને અર્નબ ગોસ્વામી સામે કોંગ્રેસનો કેસ