રાજ્ય સરકાર દ્વારા દિવાળી બાદ ટેકના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. જેમાં ખેડૂત પાસેથી સરેરાશ 68 મટની જ ખરીદી કરશે. જેવી ખેડૂતો મૂંઝવણમાં મૂકાયા છે…
View More ટેકાના ભાવે 200 મણ મગફળીની ખરીદી કરવા કોંગ્રેસની સરકારમાં માંગCongress
દિવાળી સુધી રાહુલ ગાંધી નાના-મોટા બોંબ ફોડતા રહેશે
પટનામાં કોંગ્રેસની કારોબારીના અંતે જાહેર થયું, વોટચોરી મામલે મિનિ હાઇડ્રોજન, હાઇડ્રોજન, યુરેનિયમ અને પ્લુટોનિયમ બોંબ બનાવાઇ રહ્યા છે: સીબીઆઇ, ઇડીને રાજકીય બદલો લેવા હથિયાર બનાવાયા…
View More દિવાળી સુધી રાહુલ ગાંધી નાના-મોટા બોંબ ફોડતા રહેશેસરકારી કોન્ટ્રાક્ટમાં 50 ટકા અનામત, OBC માટે SC/ST જેવો કાયદો: બિહારને રાહુલનું વચન
ખાનગી શાળાઓમાં અડધી બેઠકો રિઝર્વ, 50 ટકા અનામતની સીમા વધારવા કાયદો બિહારની રાજનીતિમાં નવા સમીકરણો રચાઈ રહ્યા છે, જ્યાં મહાગઠબંધને અત્યંત પછાત વર્ગો (EBCs)…
View More સરકારી કોન્ટ્રાક્ટમાં 50 ટકા અનામત, OBC માટે SC/ST જેવો કાયદો: બિહારને રાહુલનું વચનગાયના નામે મત માગતો ભાજપ ગૌમાંસ પર જીએસટી નાબૂદ કરી નિકાસને પ્રોત્સાહન આપે છે: કોંગ્રેસ
મધ્યપ્રદેશ કોંગ્રેસે ગૌમાંસ અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારો પર ગંભીર આરોપો લગાવ્યા છે. પાર્ટીએ કહ્યું કે સરકારે ગૌમાંસ પરનો જીએસટી ઘટાડીને 0% કર્યો છે, જે…
View More ગાયના નામે મત માગતો ભાજપ ગૌમાંસ પર જીએસટી નાબૂદ કરી નિકાસને પ્રોત્સાહન આપે છે: કોંગ્રેસચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે સવાલ ઉઠાવી ખડગેએ કહ્યું, લાખો લોકોના મત કાપવાનું કાવતરું ઘડાયું છે
84 વર્ષ બાદ બિહારમાં કોંગ્રેસ કારોબારીની બેઠકને સંબોધતા કહ્યું: મોદી જેને મિત્ર માનતા હતા તે દેશને કટોકટીમાં નાખી રહ્યા છે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આજે…
View More ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે સવાલ ઉઠાવી ખડગેએ કહ્યું, લાખો લોકોના મત કાપવાનું કાવતરું ઘડાયું છેઆઝાદીની બીજી લડતની તૈયારી: 84 વર્ષ બાદ બિહારમાં કોંગ્રેસ કારોબારીની આવતીકાલે બેઠક
નવેમ્બરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં રાજકીય ગતિવિધિઓ પૂરજોશમાં ચાલી રહી છે. દાવાઓ અને પ્રતિ-દાવાઓ વચ્ચે, રાજકીય પક્ષો જનતાને આકર્ષવા માટે રેલીઓ, પગપાળા કૂચ અને…
View More આઝાદીની બીજી લડતની તૈયારી: 84 વર્ષ બાદ બિહારમાં કોંગ્રેસ કારોબારીની આવતીકાલે બેઠક8 વર્ષમાં 55 લાખ કરોડ ઉસેડી લીધા, હવે બચત મહોત્સવ ઉજવે છે: કોંગ્રેસ
જીએસટી સિસ્ટમ હજુ જટિલ અને અપૂરતી: ખડગેનો પ્રહાર આજથી લાગુ થનારી નવી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) પ્રણાલીને કોંગ્રેસે માત્ર મલમપટ્ટી ગણાવી છે અને આરોપ…
View More 8 વર્ષમાં 55 લાખ કરોડ ઉસેડી લીધા, હવે બચત મહોત્સવ ઉજવે છે: કોંગ્રેસકોંગ્રેસ છોડવાની કોઇ વાત જ નથી, મોવડીઓને ગેરમાર્ગે દોરાયા: દૂધાત
જુનાગઢમાં આયોજિત કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતની સૂચક ગેરહાજરી જાવા મળી. કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દૂધાત કોંગ્રેસના કાર્યક્રમમાં ગેરહાજર જાવા મળ્યા. ત્યારે…
View More કોંગ્રેસ છોડવાની કોઇ વાત જ નથી, મોવડીઓને ગેરમાર્ગે દોરાયા: દૂધાતકંગના રનૌત તામિલનાડુમાં આવે તો થપ્પડ ઝીંકી દેજો
તામિલનાડુના એક વરિષ્ઠ કોંગ્રેસના નેતાએ ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત અંગે વાંધાજનક નિવેદન આપ્યું છે. તેમણે રાજ્યમાં આવે તો તેને થપ્પડ મારવાની અપીલ કરી…
View More કંગના રનૌત તામિલનાડુમાં આવે તો થપ્પડ ઝીંકી દેજો90 ચૂંટણીઓ હારનારા, અદાલતની ફટકાર ખાનારા રાહુલ નેપાળ-બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જવા માગે છે
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા મત ચોરીના નવા આરોપોનો જવાબ આપ્યો છે. ભાજપે કહ્યું કે જ્યારે પણ રાહુલ…
View More 90 ચૂંટણીઓ હારનારા, અદાલતની ફટકાર ખાનારા રાહુલ નેપાળ-બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જવા માગે છે