ફૈઝલ પટેલ નવી પાર્ટી નહીં બનાવે, કોંગ્રેસી કેમ્પમાં રાહત

હું કોંગ્રેસમાં જ છુ, કાર્યકરો ઈચ્છે છે કે ચૂંટણી લડુ કોંગ્રેસના દિવંગત દિગ્ગજ નેતા અને ગાંધી પરિવારના અત્યંત નજીકના ગણાતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે…

View More ફૈઝલ પટેલ નવી પાર્ટી નહીં બનાવે, કોંગ્રેસી કેમ્પમાં રાહત

સાવરકર બદનક્ષી કેસમાં મોટો વળાંક: કોર્ટમાં રાહુલ ગાંધીના ભાષણની સીડી ખાલી નીકળી

ગુરુવારે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીના કેસની સુનાવણી દરમિયાન પુણેની સાંસદ/ધારાસભ્ય વિશેષ અદાલતમાં એક અણધારી ઘટના બની. હિન્દુ વિચારધારા…

View More સાવરકર બદનક્ષી કેસમાં મોટો વળાંક: કોર્ટમાં રાહુલ ગાંધીના ભાષણની સીડી ખાલી નીકળી

મોરબીમાં કોંગ્રેસે 70 દારૂના અડ્ડાઓનું લીસ્ટ પોલીસ વડાને સોંપી જનતા રેડની આપી ચિમકી

જીગ્નેશ મેવાણીએ થરાદ જીલ્લામાં દારૂૂ અને ડ્રગ્સની બદીની સામે પોલીસનો ઉધડો લીધો હતો અને ગૃહમંત્રીને નિશાને લીધા હતા તો સામે ગૃહ મંત્રીએ પણ વળતા પ્રહારો…

View More મોરબીમાં કોંગ્રેસે 70 દારૂના અડ્ડાઓનું લીસ્ટ પોલીસ વડાને સોંપી જનતા રેડની આપી ચિમકી

દારૂના અડ્ડા અને ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ

શહેર મહિલા કોંગ્રેસ સમિતિએ પોલીસ કમિશનરને પાઠવ્યું આવેદન આજરોજ રાજકોટ શહેરમાં શહેર કોંગ્રેસ સમિતિ અને મહિલા કોંગ્રેસ સમિતિના આગેવાનીમાં રાજકોટ શહેર પોલીસ કમિશનરને રાજ્ય સરકારની…

View More દારૂના અડ્ડા અને ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ

જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા દારૂ-ડ્રગ્સની બદી સામે આંદોલન

ગુજરાતમાં દારૂૂ-ડ્રગ્સની બદી સામે કોંગ્રેસ દ્રારા આંદોલન શરૂૂ કરાયું છે. જેના ભાગરૂૂપે ગુરૂૂવારે જામનગરમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરોએ ગુજરાત નશાની ચૂંગાલમાં…

View More જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા દારૂ-ડ્રગ્સની બદી સામે આંદોલન

બિહાર ચૂંટણીમાં હારથી કોંગ્રેસમાં બબાલ: સમીક્ષા બેઠકમાં ગોળી મારવાની ધમકી

બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતાત્રિક ગઠબંધન (NDA) ના હાથે કારમી હાર બાદ, કોંગ્રેસ પાર્ટીએ ગુરુવારે (27 નવેમ્બર, 2025) દિલ્હીમાં તેના પાર્ટી મુખ્યાલય, ઇન્દિરા ભવન ખાતે…

View More બિહાર ચૂંટણીમાં હારથી કોંગ્રેસમાં બબાલ: સમીક્ષા બેઠકમાં ગોળી મારવાની ધમકી

SIRની સમયમર્યાદા વધારવા કોંગ્રેસની ચૂંટણી પંચને રજૂઆત

67 લાખ શંકાસ્પદ મતદારોની ચકાસણી અને BLOના કામનું ભારણ ઘટાડવા માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC)ના પ્રમુખ અમિત ચાવડાએ ભારતના ચૂંટણી પંચને એક પત્ર લખીને…

View More SIRની સમયમર્યાદા વધારવા કોંગ્રેસની ચૂંટણી પંચને રજૂઆત

આમ્રપાલી બ્રિજની દયામણી હાલતને લઇ કોંગ્રેસનો પાવડા-તગારા સાથે વિરોધ

સતત પાણી ટપકતા હોવાથી ગમે ત્યારે બાઇક લપસી જાય તેવી સ્થિતિ સામે જંગી સંખ્યામાં ‘15’ કાર્યકરો ઉમટયા, મુખ્ય નેતાઓ ગાયબ રાજકોટ શહેરના આમ્રપાલી પાસે અન્ડરબ્રિજની…

View More આમ્રપાલી બ્રિજની દયામણી હાલતને લઇ કોંગ્રેસનો પાવડા-તગારા સાથે વિરોધ

ગાંધીના ગુજરાતને દારૂ-ડ્રગ્સનો ભરડો: પરેશ ધાનાણી

મેટ્રોસિટીમાં ચરસ, ડ્રગ્સ, ગાંજાનું ચલણ વધ્યું, પકડાય છે તેના કરતા અનેકગણો દારૂ-ડ્રગ્સ ઘુસાડાય છે કોંગ્રેસ દ્વારા યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં વરીષ્ઠ અગ્રણી પરેશભાઇ ધાનાણી એ ગુજરાતમાં…

View More ગાંધીના ગુજરાતને દારૂ-ડ્રગ્સનો ભરડો: પરેશ ધાનાણી

સંવિધાનની રક્ષા કરે ઇ સિપાહી, પાર્ટીના ઇશારે નાચે ઇ પટાવાળા: પરેશ ધાનાણી

કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના નિવેદનને લઈને વિવાદ વધી રહ્યો છે, ક્યાંક મેવાણીનો વિરોધ થઈ રહ્યો છે તો ક્યાંક સમર્થન થઈ રહ્યું છે. હવે કોંગ્રેસ…

View More સંવિધાનની રક્ષા કરે ઇ સિપાહી, પાર્ટીના ઇશારે નાચે ઇ પટાવાળા: પરેશ ધાનાણી