ગુજરાત મિરર, નવીદિલ્હી,તા.14 બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) નિર્ણાયક વિજય તરફ આગળ વધી રહ્યું હોય તેમ ભાજપે શુક્રવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર…
View More બીજી ચૂંટણી, બીજી હાર: બિહારમાં કોંગ્રેસની ફજેતી પર ભાજપનો કટાક્ષCongress
ખેડૂતોના દેવા માફ નહીં થાય તો ગામેગામ આંદોલન: ચાવડા
દ્વારકા ખાતે કોંગ્રેસ આયોજીત ‘ખેડૂત આક્રોશ યાત્રા’નું સમાપન ગુજરાતના ખેડુતોના હક અને પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા 6 નવેમ્બરે સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાની…
View More ખેડૂતોના દેવા માફ નહીં થાય તો ગામેગામ આંદોલન: ચાવડારાહુલની મતદાતા અધિકાર યાત્રા 110 બેઠકોમાં ફરી, પરિણામ ઝીરો
બિહાર ચૂંટણી પરિણામો માત્ર કોંગ્રેસ માટે ગંભીર હાર જ નહીં પરંતુ રાહુલ ગાંધી માટે પણ મોટો ઝટકો છે, જેમણે આ વર્ષની શરૂૂઆતમાં મતદારોને ખાતરી કરાવવા…
View More રાહુલની મતદાતા અધિકાર યાત્રા 110 બેઠકોમાં ફરી, પરિણામ ઝીરોકોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઇનું પાર્ટીમાંથી રાજીનામુ
ગુજરાતમાં વિપક્ષ કોંગ્રેસની મુશ્કેલીઓનો અંત આવતો જણાતો નથી. ગુજરાતમાં ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના…
View More કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઇનું પાર્ટીમાંથી રાજીનામુબિહારમાં ચૂંટણી પૂરી થતાં જ પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસ છોડી
બિહાર વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી ડો. શકીલ અહમદે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું…
View More બિહારમાં ચૂંટણી પૂરી થતાં જ પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસ છોડીગુજરાત કોંગ્રેસના સહપ્રભારી તરીકે શ્રીનિવાસ અને દેવેન્દ્ર યાદવની નિમણૂક
કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ દ્વારા જાહેર કરાયેલી પ્રેસ રિલીઝ મુજબ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી (GPCC) માં એક મોટો સંગઠનાત્મક ફેરફાર કરવામાં આવ્યો છે.…
View More ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી તરીકે શ્રીનિવાસ અને દેવેન્દ્ર યાદવની નિમણૂકકુદરત રૂઠી… સરકાર જૂઠી, ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ-નહીં તો ભાજપ સાફ: કોંગ્રેસ
સોમનાથ મહાદેવના આશિર્વાદ લઇ કોંગ્રેસની 13 દિવસની કિસાન જનઆક્રોશ યાત્રાનો આરંભ ગુજરાતના સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ખેડૂતોના મગફળી, કપાસ અને…
View More કુદરત રૂઠી… સરકાર જૂઠી, ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ-નહીં તો ભાજપ સાફ: કોંગ્રેસઉપલેટામાં ખેડૂતોના ધિરાણ દેવા માફી માટે કોંગ્રેસ દ્વારા ધરણા
કમોસમીને કારણે થયેલ નુકસાનને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે ખેડૂતોને થયેલ પાક નુકસાનીના વળતર અપાવવા માટે થઈને કોંગ્રેસ દ્વારા ઉપલેટા શહેરના મુખ્ય રાજમાર્ગ પર…
View More ઉપલેટામાં ખેડૂતોના ધિરાણ દેવા માફી માટે કોંગ્રેસ દ્વારા ધરણાબિહારમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન: 10 જિલ્લામાં EVM ખોટકાયા, મતદારોએ “વોટ ચોર”ના નારા લાગ્યા
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૮ જિલ્લાઓની 121 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ મતદાન સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે.સવારે…
View More બિહારમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન: 10 જિલ્લામાં EVM ખોટકાયા, મતદારોએ “વોટ ચોર”ના નારા લાગ્યાબિહાર ચૂંટણી પહેલાં રાહુલનો H-બોમ્બ: હરિયાણામાં 25 લાખ મતની ચોરી
કર્ણાટક-મહારાષ્ટ્રમાં મત ચોરીના આરોપ બાદ હરિયાણામાં મતદાર યાદીમાં ડમી મતદારો ઘુસાડી કોંગ્રેસને હરાવ્યાનો આક્ષેપ યુ.પી.ભાજપના નેતાએ પિતાનું નામ બદલી હરિયાણામાં વોટિંગ કર્યુ, મતદાર યાદીમાં એક…
View More બિહાર ચૂંટણી પહેલાં રાહુલનો H-બોમ્બ: હરિયાણામાં 25 લાખ મતની ચોરી