રાત્રે 4 કલાક સુધી ખડગેના નિવાસસ્થાને ઇમર્જન્સી બેઠક ચાલી, વેણુગોપાલના દબદબાનો ભારે વિરોધ કેરળમાં વિધાનસભા ચૂંટણી માટે બ્યુગલ વાગી ગયું છે. 9 એપ્રિલે મતદાન થવાનું…
View More કેરળ ચૂંટણીમાં ટિકિટ મુદ્દે કોંગ્રેસમાં ડખ્ખો, રાહુલે લિસ્ટ અટકાવ્યું, 5 સાંસદોની ટિકિટ કાપીCongress
જામનગરમાં મુખ્યમંત્રીનો વિરોધ, શહેર કોંગી પ્રમુખ સહિત 20ની અટકાયત
જામનગર શહેરમાં આજે મુખ્યમંત્રી નો પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો. જો કે તેઓ સ્થળ પર પહોંચી શક્યા ન હતા, અને વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો. દરમિયાન જામનગર…
View More જામનગરમાં મુખ્યમંત્રીનો વિરોધ, શહેર કોંગી પ્રમુખ સહિત 20ની અટકાયતવોર્ડ નં.6માં ‘કોંગ્રેસ આપને દ્વાર’ લોકોની સમસ્યા સાંભળી
કોંગ્રેસ આપને દ્વાર જનતાની વેદના અભિયાન અંતર્ગત રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા શહેરના વધુ એક વોર્ડમાં (વોર્ડ નં 6 ) જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ…
View More વોર્ડ નં.6માં ‘કોંગ્રેસ આપને દ્વાર’ લોકોની સમસ્યા સાંભળીજામનગર શહેર કોંગ્રેસ દ્વારા મનપા ચૂંટણી માટે દાવેદારોની સેન્સ લેવાઈ
જામનગર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી સંદર્ભમાં જામનગર શહેર કોંગ્રેસ દ્વારા તમામ 16 વોર્ડના કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોને સાંભળવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી…
View More જામનગર શહેર કોંગ્રેસ દ્વારા મનપા ચૂંટણી માટે દાવેદારોની સેન્સ લેવાઈઆસામમાં વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસી સાંસદનો શિકાર કરતું ભાજપ
આસામ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને વધુ એક મોટો ફટકો પડ્યો છે. નગાંવ લોકસભા સાંસદ અને ભૂતપૂર્વ મંત્રી પ્રદ્યુત બોરદોલોઈએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.…
View More આસામમાં વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસી સાંસદનો શિકાર કરતું ભાજપક્રોસ વોટિંગ કરવા બદલ ઓરિસ્સા કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યો સસ્પેન્ડ
ઓડિશામાં રાજ્યસભા ચૂંટણી પછી એક મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમમાં, કોંગ્રેસ પાર્ટીએ આજે તેના ત્રણ ધારાસભ્યોને પાર્ટી વ્હિપનો ભંગ કરવા અને ભાજપ સમર્થિત સ્વતંત્ર ઉમેદવારની તરફેણમાં ક્રોસ…
View More ક્રોસ વોટિંગ કરવા બદલ ઓરિસ્સા કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યો સસ્પેન્ડબાટલાની બૂમાબૂમનો સંસદમાં પડઘો: કાળાબજારનો કારોબાર
રાજ્યસભામાં કોંગ્રેસ પ્રમુખ ખડગેના આક્ષેપો: વિપક્ષ સરકાર પડખે રહેવાને બદલે અરાજકતા ફેલાવે છે: નડ્ડા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે દેશમાં એલપીજીની અછત અંગે ચિંતા વ્યક્ત…
View More બાટલાની બૂમાબૂમનો સંસદમાં પડઘો: કાળાબજારનો કારોબારલોકોને ગાય રાખવાની છૂટ આપો : માલધારી સમાજ
ગેસની અછત વચ્ચે ગોબરથી બનતા છાણાનો ઉપયોગ કરી શકાય, કોંગ્રેસ માલધારી સમાજની મુખ્યમંત્રીને રજૂઆત ગુજરાતમાં લોકોને ખરેખર એક ગાય બાંધવાની છૂટ આપો હાલ જ્યારે રસોઈ…
View More લોકોને ગાય રાખવાની છૂટ આપો : માલધારી સમાજઓરિસ્સામાં કોંગ્રેસ ધારાસભ્યોનું પાંચ કરોડના ભાવે ‘શોપિંગ’
‘ઓપરેશન લોટસ’ અંતર્ગત ભાજપના નેતા સહિત બેની ધરપકડ રાજ્યસભાની ચૂંટણી પહેલા ઓડિશાના રાજકારણમાં ભારે ગતિવિધિઓ ચાલી રહી છે. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે ગઇકાલે દાવો…
View More ઓરિસ્સામાં કોંગ્રેસ ધારાસભ્યોનું પાંચ કરોડના ભાવે ‘શોપિંગ’ગૌમાતાને ‘રાજમાતા’નો દરજ્જો આપો, વિધાનસભામાં કોંગ્રેસે બિલ રજૂ કર્યું
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્ર્વરજીને આપેલું વચન પાળતા ધારાસભ્ય અમિત ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ધારાસભ્યશ્રી શ્રી અમિત ચાવડાએ રાજ્યમાં ગૌવંશના સન્માન અને સુરક્ષા માટે…
View More ગૌમાતાને ‘રાજમાતા’નો દરજ્જો આપો, વિધાનસભામાં કોંગ્રેસે બિલ રજૂ કર્યું