ભાજપના પૂર્વ કોર્પોરેટરનો સરકીટ હાઉસમાં બેસી ‘સેટલમેન્ટ’ કરવાનો વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસની બઘડાટી, 30ની અટકાયત સરકારી મિલકતના દુરઉપયોગની તપાસ, છ માસના સીસીટીવી ફૂટેજ જાહેર…
View More સરકીટ હાઉસમાં કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન, ગંગાજળથી શુધ્ધિકરણCongress
અમેરિકા નક્કી કરશે કે આપણે કોની પાસેથી તેલ-ગેસ ખરીદવું?? લોકસભામાં રાહુલ ગાંધીએ LPG સંકટનો મુદ્દો ઉઠાવ્યો
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ઈરાન-ઈઝરાયલ-અમેરિકા યુદ્ધના પરિણામો ગંભીર હશે. ભારતમાં તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. લોકો ગેસની અછતથી…
View More અમેરિકા નક્કી કરશે કે આપણે કોની પાસેથી તેલ-ગેસ ખરીદવું?? લોકસભામાં રાહુલ ગાંધીએ LPG સંકટનો મુદ્દો ઉઠાવ્યોઆજથી કોંગ્રેસનું મુરતિયા શોધો અભિયાન
સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે 20મી સુધી સેન્સ પ્રક્રિયા, 50 ટકા ટિકિટો યુવાનોને અપાશે: અમિત ચાવડા ગુજરાતમાં પાલિકા-મહાપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીઓ માટે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ…
View More આજથી કોંગ્રેસનું મુરતિયા શોધો અભિયાનઆવતીકાલથી કોંગ્રેસનું મુરતિયા શોધો અભિયાન
સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે 20મી સુધી સેન્સ પ્રક્રિયા, 50 ટકા ટિકિટો યુવાનોને અપાશે: અમિત ચાવડા ગુજરાતમાં પાલિકા-મહાપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીઓ માટે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ…
View More આવતીકાલથી કોંગ્રેસનું મુરતિયા શોધો અભિયાનસ્મૃતિ ઇરાની લાપતા, ગેસના ભાવવધારા સામે કોંગ્રેસનો વિરોધ
મહિલાઓએ શાકભાજીનો હાર પહેર્યો, કાર્યકરોએ બાટલા ઉપાડ્યા ગેસના સિલિન્ડરના ભાવમાં વધારો થતા રાજકોટમાં મહિલા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરના હરીધવા રોડ ઉપર…
View More સ્મૃતિ ઇરાની લાપતા, ગેસના ભાવવધારા સામે કોંગ્રેસનો વિરોધકોંગ્રેસ ઓ.બી.સી. વિભાગના 13 વોર્ડના ચેરમેનો નિમાયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટના ચેરમેન ડો. મહેશ રાજપૂત દ્વારા રાજકોટ શહેરમાં સંગઠનને વધુ વેગવંતુ બનાવવા માટે ’સંગઠન સૃજન અભિયાન’ હેઠળ મહત્વના હોદ્દેદારોની નિમણૂક…
View More કોંગ્રેસ ઓ.બી.સી. વિભાગના 13 વોર્ડના ચેરમેનો નિમાયાઈન્દ્રનીલ રાજ્યગુરૂની અચાનક રાજકીય નિવૃત્તિ
કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસને આંચકો, કારણ અંગે સસ્પેન્શ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના માજી ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ અચાનક રાજકીય નિવૃત્તિની જાહેરાત કરતાં ભારે ચર્ચા જાગી…
View More ઈન્દ્રનીલ રાજ્યગુરૂની અચાનક રાજકીય નિવૃત્તિકોંગ્રેસ ઇલેક્શન મોડમાં, રાજ્યસ્તરીય સાત કમિટીની રચના, હોદ્દેદારોની વરણી
ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હાઈકમાન્ડે રાજ્યસ્તરે વિવિધ કમિટીઓની રચના કરી છે. કોંગ્રેસ અધ્યક્ષની મંજૂરી બાદ આ કમિટીઓ તાત્કાલિક અસરથી અમલમાં…
View More કોંગ્રેસ ઇલેક્શન મોડમાં, રાજ્યસ્તરીય સાત કમિટીની રચના, હોદ્દેદારોની વરણીકોંગ્રેસે અભિષેક મનુસિંઘવીને રાજ્યસભાની ટિકિટ આપી
કુલ પાંચ ઉમેદવારો જાહેર કર્યા, હરિયાણાના કરમવીર સિંહ, હિમાચલમાંથી અનુરાગ શર્માની પસંદગી આજે દસ રાજ્યોમાં 37 રાજ્યસભા બેઠકો માટે નામાંકનનો છેલ્લો દિવસ છે. કોંગ્રેસ પાર્ટીએ…
View More કોંગ્રેસે અભિષેક મનુસિંઘવીને રાજ્યસભાની ટિકિટ આપીકોંગ્રેસ દ્વારા ટિકિટ મેળો, ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા શરૂ
પ્રથમ દિવસે વોર્ડ નં.1થી 9ના ટિકિટ વાંચ્છુઓને સાંભળ્યા, ગાયત્રીબા, અતુલ રાજાણી, મુંધવા, નયનાબા, હેમંત વિરડા, ભરત આહિર સહિતનાએ ટિકિટો માંગી રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ…
View More કોંગ્રેસ દ્વારા ટિકિટ મેળો, ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા શરૂ