વડોદરામાં ફોર્મ પાછું ખેંચનાર કોંગ્રેસનાં ઉમેદવાર પર પથ્થરમારો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે અમદાવાદ, વડોદરા, ભાવનગરમાં કોંગ્રેસનાં ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી…
View More કોંગ્રેસનાં ઉમેદવારો ગુપ્તાવાસમાં છતાં અમદાવાદ-વડોદરા-ભાવનગરમાં 4 વિકેટ ખડીCongress
અમારા ઉમેદવારોને સુરક્ષા આપો : કોંગ્રેસે ચૂંટણીપંચ પાસે ખોળો પાથર્યો
અમિત ચાવડાની આગેવાનીમાં પ્રતિનિધિ મંડળ ચૂંટણી કમિશનરને મળ્યું, નિષ્પક્ષ તપાસ સમિતિ અને ધમકાવનાર પોલીસ સામે FIR નોંધવા માંગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ગુજરાતમાં રાજકીય તણાવ…
View More અમારા ઉમેદવારોને સુરક્ષા આપો : કોંગ્રેસે ચૂંટણીપંચ પાસે ખોળો પાથર્યોકોંગ્રેસના હિતેન્દ્રસિંહ રાજકોટના સૌથી ધનિક ઉમેદવાર
રૂા.105 કરોડની તો ફકત જમીન છે, મ્યુચ્યુઅલ ફંડમાં રૂા.10 લાખનું રોકાણ, પાંચ કારનો કાફલો રાજકોટ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. આગામી…
View More કોંગ્રેસના હિતેન્દ્રસિંહ રાજકોટના સૌથી ધનિક ઉમેદવાર‘ઓપરેશન લોટસ’નો ભય: કોંગ્રેસના ઉમેદવારો ગુપ્તવાસમાં
રાજકોટ-સુરત-પોરબંદર-સુરેન્દ્રનગર મહાનગર પાલિકાઓના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે મોકલી દેવાયા ભાજપ ‘તોડફોડ’ કરે તેવો ભય, કાલે ઉમેદવારીપત્રકો પાછા ખેંચવાનો સમય પૂરો થયા બાદ થશે પ્રગટ ગુજરાતમાં 15…
View More ‘ઓપરેશન લોટસ’નો ભય: કોંગ્રેસના ઉમેદવારો ગુપ્તવાસમાંભાવનગર મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ચકાસણીના દિવસે ભાવનગર રાજકારણમાં મોટા ઉલટફેર જોવા મળ્યા છે. ભાવનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 2 કુંભારવાડા માં કોંગ્રેસના અધિકૃત ઉમેદવારનું ફોર્મ…
View More ભાવનગર મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદકોંગ્રેસમાંથી સોરાણી દંપતીનું રાજીનામું, ટિકિટ કપાયા બાદ “પંજો” છોડયો
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ટિકિટ રીપીટ નહીં કરતા નારાજ થયેલા ભાનુબેન અને તેના પતિ પ્રવીણ સોરાણીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જ્યારે વોર્ડ નંબર 10માં…
View More કોંગ્રેસમાંથી સોરાણી દંપતીનું રાજીનામું, ટિકિટ કપાયા બાદ “પંજો” છોડયોશક્તિસિંહ ગોહિલનું ઓફિસ વોટ્સએપ એકાઉન્ટ હેક
રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે તેમના ઓફિસ વોટ્સએપ એકાઉન્ટ હેક ની ઘટનાની માહિતી આપી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે…
View More શક્તિસિંહ ગોહિલનું ઓફિસ વોટ્સએપ એકાઉન્ટ હેકકોંગ્રેસને ઝટકો: નવસારી જીલ્લામાં મેન્ડેટ મોડા પડતા 32 બેઠકો ગુમાવી
નવસારી જિલ્લા કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. ગણદેવી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોના મેન્ડેટ મોડા થતા વોર્ડ નંબર 1 ની આખી પેનલના ફોર્મ રદ થયા છે. કોંગ્રેસના…
View More કોંગ્રેસને ઝટકો: નવસારી જીલ્લામાં મેન્ડેટ મોડા પડતા 32 બેઠકો ગુમાવીકોંગ્રેસને ઉમેદવારો અમે આપ્યા, ધોરાજી ભાજપના ધારાસભ્ય પાડલિયાએ વિવાદ છેડ્યો
પાડલિયા માનસિક રીતે અસ્થિર, કોંગ્રેસના લલિત વસોયાનો પલટવાર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર જબરદસ્ત રીતે ચાલી રહ્યો છે. આ દરમિયાન ભાજપમાં પણ હવે કોંગ્રેસ જેવી…
View More કોંગ્રેસને ઉમેદવારો અમે આપ્યા, ધોરાજી ભાજપના ધારાસભ્ય પાડલિયાએ વિવાદ છેડ્યોઉનામાં ભાજપ, કોંગ્રેસ, આપના હોદ્દેદારો અને કાર્યકરો છેલ્લા દિવસે ફોર્મ ભરવા ઉમટ્યા
તાલુકામાં એક જ દિવસમાં 163 ઉમેદવારી પત્રો ભરાયા ઊના શહેર તાલુકા મા આગામી તા.26 એપ્રિલે યોજાનાર જિલ્લા પંચાયતની 7 તેમજ તાલુકા પંચાયત ની 26 નગરપાલિકા…
View More ઉનામાં ભાજપ, કોંગ્રેસ, આપના હોદ્દેદારો અને કાર્યકરો છેલ્લા દિવસે ફોર્મ ભરવા ઉમટ્યા