ચોટીલાના ભીમગઢ ગામે વાડીમા ઘુસેલા રોજડાને તગડતા રોજડુ બાજુની વાડીમા ઘુસી ગયુ હતુ જે મુદે શેઢા પાડોશી ચાર શખ્સોએ પિતા-પુત્ર સાથે ઝઘડો કરી હુમલો કર્યો…
View More ચોટીલાના ભીમગઢમાં પિતા-પુત્ર ઉપર શેઢા પાડોશીનો હોકીથી હુમલોchotila news
દુષ્કર્મના ગુનામાંથી છૂટેલા યુવાનની હત્યા
ચોટીલાનાં પિપરાળી ગામે શુક્રવારના સવારમાં એક યુવાનને આંતરી પાચ જેટલા વ્યક્તિઓએ જુની અદાવતમાં હુમલો કરી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ને હત્યાં નિપવતા નાનકડા એવા ગામમાં…
View More દુષ્કર્મના ગુનામાંથી છૂટેલા યુવાનની હત્યાહિટ એન્ડ રન: બીડી લેવા જતા આધેડને અજાણ્યા વાહનચાલકે ઉલાળતાં મોત
ચોટીલા નજીક અકસ્માતમાં ઘવાયેલા આધેડે દમ તોડયો ચોટીલામાં આવેલા થાન રોડ ઉપર ઝુપડપટ્ટીમાં રહેતા આધેડ ચાલીને બીડી લેવા જતા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે…
View More હિટ એન્ડ રન: બીડી લેવા જતા આધેડને અજાણ્યા વાહનચાલકે ઉલાળતાં મોતરાજકોટના સસ્પેન્ડેડ એએસઆઇના બંન્ને ભાઇ વિરુદ્ધ ચોટીલામા 80 લાખની ઠગાઇની ફરિયાદ
ચોટીલાના જિતેન્દ્રભાઈ લાલદાસ કરથિયા અને તેના ભાઈ શશિકાંતભાઈની ઘરની સામે મહેશભાઈ શીલુ રહેતા હોય એકબીજાને ઓળખાણ થતા બંને ઘર વચ્ચે સારા સંબંધો બંધાયા હતા. તેમાં…
View More રાજકોટના સસ્પેન્ડેડ એએસઆઇના બંન્ને ભાઇ વિરુદ્ધ ચોટીલામા 80 લાખની ઠગાઇની ફરિયાદચોટીલા, ગોંડલમાં થર્ટી ફર્સ્ટ માટે મગાવેલો 91.32 લાખનો દારૂ ઝડપાયો
ચોટીલા પોલીસ અને રાજકોટ ગ્રામ્ય એલસીબીના બે દરોડામાં રૂા.1.16 કરોડનો મુદ્દામાલ કબજે 31 ડીસેમ્બર પૂર્વે પ્યાસીઓની પ્યાસ બુઝાવવા માટે સૌરાષ્ટ્રના બુટલેગરો સજ્જ થઈ ગયા હોય…
View More ચોટીલા, ગોંડલમાં થર્ટી ફર્સ્ટ માટે મગાવેલો 91.32 લાખનો દારૂ ઝડપાયોનાની મોલડી PSI નાના ગરીબ લોકોને ખાખીનો ખોફ બતાવે છે! તા. પં. પ્રમુખ
દારૂનાં ધંધા ફૂલ્યા ફાલ્યા, બૂટલેગરોને છાવરતાનાં આક્ષેપ સાથે તપાસ અને પગલાંની માંગ કરી ચકચાર જગાવ્યો ચોટીલા પંથકમાં લાખોનાં ઇંગ્લીશ દારૂૂનાં ચાલું કટીંગ અને દારૂૂનો જથ્થો…
View More નાની મોલડી PSI નાના ગરીબ લોકોને ખાખીનો ખોફ બતાવે છે! તા. પં. પ્રમુખચોટીલાના 31 લાખના દારૂમાં ભાજપ આગેવાનોના નામ ખૂલતા ખળભળાટ
ભાજપ તાલુકા પંચાયતના સદસ્ય અને મહિલા સભ્યના પુત્રની સંડોવણી બહાર આવી નવાગામના ખેતરમાં દારૂનું કટીંગ ચાલતું હતું ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી ચોટીલા શહેર…
View More ચોટીલાના 31 લાખના દારૂમાં ભાજપ આગેવાનોના નામ ખૂલતા ખળભળાટચોટીલા નજીકથી 31 લાખનો દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું
પ્યાસીઓની પ્યાસ બુઝાવવા બુટલેગરો અવનવા કિમીયા કરી વિદેશી દારૂ ઘુસાડી રહ્યા છે. ત્યારે બુટલેગરો ઉપર સ્ટ્રેટ મોનીટરીંગ સેલની ટીમે ઘોસ બોલાવી હોય તેમ અનેક વખત…
View More ચોટીલા નજીકથી 31 લાખનો દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું‘પોલીસ’ લખેલી નેમપ્લેટ કારમાં રાખી રોફ જમાવતો રાજકોટનો શખ્સ ચોટીલામાં ઝડપાયો
રેલનગરના શખ્સે પોલીસ પ્લેટનો ખોટી રીતે ઉપયોગ કરતા ચોટીલા પોલીસે ગુનો નોંધ્યો નાની મોલડી પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ પીઆઈ એન.એસ.પરમાર સાથે હેડ કોન્સ્ટેબલ બટુકભાઈ વાઘેલા,…
View More ‘પોલીસ’ લખેલી નેમપ્લેટ કારમાં રાખી રોફ જમાવતો રાજકોટનો શખ્સ ચોટીલામાં ઝડપાયોચોટીલાથી ખાતર લઇ ખેરાણા જતા પ્રૌઢનું બાઇક અકસ્માતમાં મોત
રસ્તામાં અચાનક રોઝડું આડું ઉતરતા પ્રૌેઢે ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવતા ઘટી ઘટના ચોટીલા તાલુકાના ખેરાણા ગામે રહેતા પ્રૌઢ ચોટીલાથી ખાતર લઇ બાઇક લઇ ઘરે જઇ…
View More ચોટીલાથી ખાતર લઇ ખેરાણા જતા પ્રૌઢનું બાઇક અકસ્માતમાં મોત