ભગવતીપરા અને કણકોટ રોડ પર કાચાપાકા મકાનોમાં સઘન કામગીરી, દવા છંટકાવ, બાળકોના હેલ્થ ચેકઅપ માટે ટીમ બનાવાઇ રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર ચાંદીપુરા વાયરસ સામે એલર્ટ…
View More ચાંદીપુરા વાયરસ સામે RMC એલર્ટ, ડેન્જર ઝોન વિસ્તારમાં ચેકિંગChandipura virus
ઉના પંથકમાં ચાંદીપુરા વાયરસે બાળકનો ભોગ લીધો
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સોંદરડી ગામે ધીરુભાઈ ગોહિલ ના પાંચ વર્ષ ના માસુમ બાળક નું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો બાદ થયેલા કરૂૂણ મોતથી સમગ્ર…
View More ઉના પંથકમાં ચાંદીપુરા વાયરસે બાળકનો ભોગ લીધોચાંદીપુરા વાયરસ સામે રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ
ગ્રામ્ય વિસ્તારોમાં સર્વેલન્સ અને ડસ્ટિંગની કામગીરી: ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાય તો આરોગ્ય વિભાગને જાણ કરવા જનરલ પ્રેક્ટિશનર્સ અને પીડિયાટ્રિશ્યન્સને સૂચના ચાંદીપુરા વાયરસના સંભવિત જોખમ…
View More ચાંદીપુરા વાયરસ સામે રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટકિલર ચાંદીપુરાએ જામનગર-ભાવનગરમાં બેના ભોગ લીધા
ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસે પગપેસારો કર્યો છે અને જામનગર તથા ભાવનગરમાં શંકાસ્પદ લક્ષણ ધરાવતા બે બાળકોનો ભોગ લીધો છે. જયારે દેવભૂમિ દ્વારકા અને…
View More કિલર ચાંદીપુરાએ જામનગર-ભાવનગરમાં બેના ભોગ લીધાચાંદીપુરાના ખતરા સામે મહાપાલિકા-તબીબી જગત એલર્ટ
ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસનો પગપેસારો વધી રહ્યો હોવાથી સરકારે એલર્ટ રહેવા તમામ જિલ્લા- મહાનગરોમાં સુચના આપી હોય રાજકોટ મહાનગરપાલિકા પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે…
View More ચાંદીપુરાના ખતરા સામે મહાપાલિકા-તબીબી જગત એલર્ટજામનગરમાં ચાંદીપુરા વાઇરસના બે શંકાસ્પદ કેસ નોંધાતા દોડધામ
જામનગરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ બે બાળ દર્દીઓ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. શહેરના વોર્ડ નાં -6 ના ગણપતનગર વિસ્તારના એક વર્ષના બાળક તેમજ ઢીંચડા…
View More જામનગરમાં ચાંદીપુરા વાઇરસના બે શંકાસ્પદ કેસ નોંધાતા દોડધામચાંદીપુરા વાઈરસ સામે તંત્ર એલર્ટ, ઝનાનામાં ખાસ વોર્ડ શરૂ કરાયો
10 બેડના વોર્ડમાં તબીબો-નર્સિંગ સહિત 30ના સ્ટાફને ત્રણ શિફટમાં ડ્યૂટી સોંપાઇ ઈંખઅ દ્વારા પણ બાળકોને સુરક્ષિત રાખવા જાગૃતિ અભિયાન ગુજરાતમાં ધીરેધીરે ચાંદીપુરા વાયરસ ગંભીર સ્વરૂપ…
View More ચાંદીપુરા વાઈરસ સામે તંત્ર એલર્ટ, ઝનાનામાં ખાસ વોર્ડ શરૂ કરાયોચાંદીપુરા વાયરસ અંગે દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતી માટેના પગલાં જાહેર
15 વર્ષથી નાના બાળકોમાં ફેલાતો ચાંદીપુરા વાયરસના ચેપને અટકાવવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગંભીરપણે કામગીરી કરી રહ્યું છે. આ વાયરસના ચેપને અટકાવવા માટે વિશેષ…
View More ચાંદીપુરા વાયરસ અંગે દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતી માટેના પગલાં જાહેરચાંદીપુરા વાઈરસથી બે બાળકોના મોતથી તંત્ર એલર્ટ, 24×7 તૈયાર રહેવા હોસ્પિટલોને આદેશ
ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે હવે ચાંદીપુરા વાયરસને લઈને પણ આરોગ્ય તંત્ર હાઈ એલર્ટ પર આવી ગયું છે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ચાંદીપુરા વાયરસથી બે બાળકોના…
View More ચાંદીપુરા વાઈરસથી બે બાળકોના મોતથી તંત્ર એલર્ટ, 24×7 તૈયાર રહેવા હોસ્પિટલોને આદેશપંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી ત્રણ બાળકોના મોત
પંચમહાલ જિલ્લામાં રેત માખીઓથી ફેલાતો શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસ ફરી સક્રિય થતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. 7 દિવસમાં ચાર કેસ નોંધાયા હતા, જેમાંથી ત્રણ…
View More પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી ત્રણ બાળકોના મોત