ભારતીય ક્રિકેટ ટીમે ICC ચેમ્પિયન ટ્રોફી જીત્ય બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મધ્યપ્રદેશના ઇન્દોરમાં ઉજવણી દરમ્યાન અરાજકતા અને…
View More ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ ઈન્દોરમાં તંગદિલી, બે જૂથ વચ્ચે થયો પથ્થરમારોChampions Trophy
ફાઇનલમાં વરસાદ પડે તો રિઝર્વ ડેના મેચ રમાશે
ઓછામાં ઓછી 20 ઓવર રમવી ફરજિયાત, વિજેતાનો નિર્ણય ચોક્કસ થશે ક્રિકેટ ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ગઈ છે. ચેમ્પિયન્સ…
View More ફાઇનલમાં વરસાદ પડે તો રિઝર્વ ડેના મેચ રમાશેચેમ્પિયન ટ્રોફીમાં પરાજય બાદ પાક. ટીમમાં ભૂકંપ, બાબર-રિઝવાન બહાર
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થયેલી પાકિસ્તાની ટીમમાં મોટા ફેરફારો સામે આવ્યા છે. પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ODI અને T20 ટીમની જાહેરાત કરી છે. પાકિસ્તાન…
View More ચેમ્પિયન ટ્રોફીમાં પરાજય બાદ પાક. ટીમમાં ભૂકંપ, બાબર-રિઝવાન બહારચેમ્પિયન ટ્રોફીની સેમિફાઇનલમાં બન્યા અનેક રેકોર્ડ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં ભારતની આ પાંચમી ફાઈનલ હશે. આ મેચમાં વિરાટ કોહલીએ 84 રનની…
View More ચેમ્પિયન ટ્રોફીની સેમિફાઇનલમાં બન્યા અનેક રેકોર્ડભારતનો બદલો, 25 વર્ષ બાદ ચેમ્પિયન ટ્રોફીમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું
શ્રેયસની 79 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ, વરૂણ ચક્રવતીની 5 વિકેટે પાસુ પલટાવ્યું ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 44 રનના મોટા અંતરથી હરાવીને ઈતિહાસ રચ્યો છે.…
View More ભારતનો બદલો, 25 વર્ષ બાદ ચેમ્પિયન ટ્રોફીમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યુંમેજર અપસેટ, અફઘાનિસ્તાનની જીત સાથે ઈંગ્લેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
ઈબ્રાઈમ ઝાદરાએ 177 રનની ઈનિંગ રમીને રેકોર્ડ સર્જયો, જો રૂટની સદી કામ ન આવી અફઘાનિસ્તાન ટીમે ક્રિકેટની મોટી ટૂર્નોમેન્ટમાં વધુ એક વાર મેજર અપસેટ સર્જ્યો…
View More મેજર અપસેટ, અફઘાનિસ્તાનની જીત સાથે ઈંગ્લેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહારચેમ્પિયન ટ્રોફીમાં ડ્યૂટીની ના: 150 પોલીસકર્મી સસ્પેન્ડ
હાલ પાકિસ્તાનની યજમાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફી ચાલી રહી છે. તમામ ટીમો હાલ પાકિસ્તાનમાં છે. ત્યારે તેમની સુરક્ષા પણ મહત્વપૂર્ણ છે. જો કે પાકિસ્તાની પોલીસ કર્મચારીઓએ…
View More ચેમ્પિયન ટ્રોફીમાં ડ્યૂટીની ના: 150 પોલીસકર્મી સસ્પેન્ડચેમ્પિયન ટ્રોફીની ઓપનિંગ મેચમાં પાકિસ્તાનની શરમજનક હાર
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ઓપનિંગ મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. કરાંચીના નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ટુર્નામેન્ટની પહેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાનને હારનો સામનો…
View More ચેમ્પિયન ટ્રોફીની ઓપનિંગ મેચમાં પાકિસ્તાનની શરમજનક હારચેમ્પિયન્સ ટ્રોફી બાદ 10 ધુરંધર ખેલાડીઓ ક્રિકેટને અલવિદા કહેશે
ICCની બીજી સૌથી મોટી ટૂર્નામેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફી હવે થોડા જ દિવસોમાં શરૂૂ થવા જઈ રહી છે. પાકિસ્તાન-યુએઈ દ્વારા યોજાનારી આ ઈવેન્ટમાં 8 ટીમો ભાગ…
View More ચેમ્પિયન્સ ટ્રોફી બાદ 10 ધુરંધર ખેલાડીઓ ક્રિકેટને અલવિદા કહેશેચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા ટીમને મળશે 19.46 કરોડ
રનર-અપ ટીમને 9.73 કરોડ, સેમિફાઇનલમાં હારનારી બંન્ને ટીમોને 4.86 કરોડ આપવાની ICCની જાહેરાત ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઈનામી રકમની જાહેરાત કરવામાં આવી છે. વિજેતા ટીમને કરોડો…
View More ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા ટીમને મળશે 19.46 કરોડ