1 ફેબ્રુઆરીએ નાણાંમંત્રી નિર્મલા સીતારમને સંસદમાં બજેટ 2026-27 રજૂ કર્યું, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટને વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું…
View More બજેટથી ગરીબ, યુવા, અન્નદાતા, નારી શક્તિના પીલર્સ મજબૂત થશેbudget
આર્થિક અસમાનતા, મોંઘવારી, આવકમાં સતત ઘટાડો અને બેરોજગારી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા એ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આરોગ્ય, શિક્ષણ, સામાજિક કલ્યાણ, ખેતી, ગ્રામિણ તથા શહેરી વિકાસ જેવા ક્ષેત્રોમાં…
View More આર્થિક અસમાનતા, મોંઘવારી, આવકમાં સતત ઘટાડો અને બેરોજગારીશેરબજારના નકારાત્મક વલણ છતાં સરેરાશ બજેટ લોકાભિમુખ છે
નાણાં મંત્રી નિર્મલા સિતારમણનું બજેટ રજૂ થઈ ગયું અને એક ઔપચારિકતા પૂરી થઈ ગઈ. બજેટ રજૂ થાય પછી શાસક પક્ષ તેને વખાણતો હોય છે ને…
View More શેરબજારના નકારાત્મક વલણ છતાં સરેરાશ બજેટ લોકાભિમુખ છેBudget 2026 : જામનગરમાં આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થપાશે, બજેટમાં નિર્મલા સીતારમણની મોટી જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત 9મી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચવા રચ્યો છે. આ બજેટમાં કસ્ટમ ડ્યુટી સુધારા, સોના અને ચાંદીના…
View More Budget 2026 : જામનગરમાં આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થપાશે, બજેટમાં નિર્મલા સીતારમણની મોટી જાહેરાતBudget 2026 : કેબિનેટ બેઠકમાં બજેટને મંજૂરી મળી, સંસદમાં નિર્મલા સીતારમણે દેશનું બજેટ રજૂ કર્યું
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત 9મી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચવા રચ્યો છે. આ બજેટમાં કસ્ટમ ડ્યુટી સુધારા, સોના અને ચાંદીના…
View More Budget 2026 : કેબિનેટ બેઠકમાં બજેટને મંજૂરી મળી, સંસદમાં નિર્મલા સીતારમણે દેશનું બજેટ રજૂ કર્યુંબજેટમાં નાણામંત્રીનો સ્પેશીયલ લુક: નિર્મલા સીતારમણે પહેરી તમિલનાડુની પરંપરાગત કાંજીવરમ સિલ્ક સાડી
જ્યારે પણ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરે છે, ત્યારે લોકોનું ધ્યાન ફક્ત બજેટ જાહેરાતો પર જ નહીં, પણ તેમની સાડી પર પણ…
View More બજેટમાં નાણામંત્રીનો સ્પેશીયલ લુક: નિર્મલા સીતારમણે પહેરી તમિલનાડુની પરંપરાગત કાંજીવરમ સિલ્ક સાડીબજેટ પહેલા જ સોના-ચાંદીના ભાવમાં ભૂકંપ: સોનું ₹13,000 અને ચાંદી ₹26,000 થી વધુ તૂટી
બજેટ પહેલા જ ભારતીય કોમોડિટી માર્કેટના સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં સોના અને ચાંદીના ભાવમાં ભૂકંપ જેવો કડાકો જોવા મળ્યો છે. કોમોડિટી માર્કેટમાં અને ચાંદીના ભાવ…
View More બજેટ પહેલા જ સોના-ચાંદીના ભાવમાં ભૂકંપ: સોનું ₹13,000 અને ચાંદી ₹26,000 થી વધુ તૂટીરાષ્ટ્રપતિએ નાણામંત્રીને સીતારમણને દહીં-ખાંડ ખવડાવ્યા, પીએમ મોદી સંસદ ભવનમાં પહોંચ્યા
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત 9મી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. આ બજેટમાં કસ્ટમ ડ્યુટી સુધારા, સોના અને ચાંદીના ભાવ…
View More રાષ્ટ્રપતિએ નાણામંત્રીને સીતારમણને દહીં-ખાંડ ખવડાવ્યા, પીએમ મોદી સંસદ ભવનમાં પહોંચ્યાએશિયાના આર્થિક એન્જિન ભારતનું કાલે બજેટ, દુનિયાની નજર
રવિવારને કરદાતાઓ માટે ગોલ્ડન સન્ડે બનાવવા નિર્મલાની મથામણ આંતરરાષ્ટ્રીય આર્થિક આંધી વચ્ચે એનડીએ માટે આ બજેટ કસોટી રૂપ કૃષિક્ષેત્રના આર્થિક અસંતોષનો ધુમાડો શાંત કરવા નવી…
View More એશિયાના આર્થિક એન્જિન ભારતનું કાલે બજેટ, દુનિયાની નજરછેલ્લા 10 વર્ષમાં 70 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા, હવે વિકસીત ભારત બની રહ્યું છે: રાષ્ટ્રપતિ
65 દિવસના બજેટ સત્રનો સંસદના બન્ને ગૃહોને સંબોધીત કરીને પ્રારંભ કરાવતાં દ્રોપદી મુર્મુ: કાલે આર્થિક સર્વે રજૂ થયા બાદ રવિવારે બજેટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે…
View More છેલ્લા 10 વર્ષમાં 70 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા, હવે વિકસીત ભારત બની રહ્યું છે: રાષ્ટ્રપતિ