બોટાદમા બિયર ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લીધા

બોટાદ જિલ્લા LCB પોલીસે ઝરીયા ગામ નજીક દારૂૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક ફોરવ્હીલર કારમાંથી 87 બિયરના ટીન જપ્ત કર્યા હતા.…

View More બોટાદમા બિયર ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લીધા

બોટાદમાં લૂંટ અને તોડફોડ અંગે પોલીસે કાર્યવાહી ન કરતા એસ.પી., ડી.વાય.એસ.પી સહિત સાત સામે ફરિયાદ

બોટાદના પાળીયાદ રોડ પર રહેતા યુવાન ઉપર ચાર શખ્સોએ હુમલો કરી રૂૂ.10 હજાર રોકડા બળજબરીપૂર્વક લઈ લીધા બાદ બાઇકમાં તોડફોડ કરીને નુકસાન કરવાની ઘટનામાં પોલીસે…

View More બોટાદમાં લૂંટ અને તોડફોડ અંગે પોલીસે કાર્યવાહી ન કરતા એસ.પી., ડી.વાય.એસ.પી સહિત સાત સામે ફરિયાદ

બોટાદના છૈડા ગામે દારૂના કટિંગ પર દરોડો, દારૂ-બિયરના જથ્થા સાથે 99.78 લાખનો મુદ્દામાલ જપ્ત

બોટાદ કઈઇ પોલીસે છૈડા ગામની સીમમાંથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટેઈલર ટ્રક અને બોલેરો પીકઅપમાંથી કુલ 99.78 લાખ રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત…

View More બોટાદના છૈડા ગામે દારૂના કટિંગ પર દરોડો, દારૂ-બિયરના જથ્થા સાથે 99.78 લાખનો મુદ્દામાલ જપ્ત

બોટાદના બરવાળામાં OTP વિના બાયોમેટ્રિકથી છ લોકોના ખાતામાંથી રૂા.73 હજારની રકમ ઉપડી ગઇ

બરવાળાની એસબીઆઈ બેંકના 6 જુદા જુદા ખાતેદારોના ખાતામાંથી 9 દિવસમાં અલગ-અલગ સમયે 73,500 ઉપડી ગયા હતા. પૈસા કેવી રીતે ઉપડ્યા તેનો કોઇ ખ્યાલ નથી. માત્ર…

View More બોટાદના બરવાળામાં OTP વિના બાયોમેટ્રિકથી છ લોકોના ખાતામાંથી રૂા.73 હજારની રકમ ઉપડી ગઇ

બોટાદમાં પોલીસ સાથે ઘર્ષણ કરવાના કેસમાં 6 ખેડૂતને જામીનમુકત કરતી હાઇકોર્ટ

બોટાદમાં ખેડૂત અને પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં હાઈકોર્ટે 68 પૈકી 6 લોકોને શરતી જામીન આપ્યા બોટાદના હડદડ ગામમાં ખેડૂત મહાપંચાયત દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે…

View More બોટાદમાં પોલીસ સાથે ઘર્ષણ કરવાના કેસમાં 6 ખેડૂતને જામીનમુકત કરતી હાઇકોર્ટ

હડદડની ઘટનામાં ભાજપની એન્ટ્રી, હીરા સોલંકી દોડી ગયા

પીડિત પરિવારોને મળી આશ્ર્વાસન આપ્યા બાદ કહ્યું ‘સમાજ’ના ખભે બંદૂક ફોડવાના પ્રયાસો થઇ રહ્યા છે બોટાદ જિલ્લાના હડદડ ગામમાં 12 ઑક્ટોબરે નિર્દોષ લોકો પર થયેલી…

View More હડદડની ઘટનામાં ભાજપની એન્ટ્રી, હીરા સોલંકી દોડી ગયા

રાણપુરના જાળીલા ગામે દલિત સગીરની હત્યાથી ચકચાર

આરોપીને ઝડપી લેવા માંગ સાથે મૃતદેહ સ્વીકારનો પરિવારનો ઇનકાર પોલીસ સ્ટેશન અને હોસ્પિટલમાં સમાજના ટોળા ઉમટ્યા બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે ગત મોડી રાત્રે…

View More રાણપુરના જાળીલા ગામે દલિત સગીરની હત્યાથી ચકચાર

બોટાદમાં ટ્રક વીજપોલ સાથે અથડાયો, કોંગ્રેસ પ્રમુખ સહિત ચાર ઇજાગ્રસ્ત

બોટાદ-ગઢડા માર્ગ પર નાગલપર ગામ નજીક ગત રાત્રિએ એક ટ્રક વીજપોલ સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણી સહિત ચાર લોકોને…

View More બોટાદમાં ટ્રક વીજપોલ સાથે અથડાયો, કોંગ્રેસ પ્રમુખ સહિત ચાર ઇજાગ્રસ્ત

રાણપુરમાં તાલુકા પંચાયતથી કુંભારવાડા તરફ જવાનો રસ્તો અત્યંત બિસમાર હાલતમાં

અનેક રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં: વાહન ચાલકોને અકસ્માતનો ભય બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં તાલુકા પંચાયતથી લઈને કુંભારવાડા તરફ જતો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે…

View More રાણપુરમાં તાલુકા પંચાયતથી કુંભારવાડા તરફ જવાનો રસ્તો અત્યંત બિસમાર હાલતમાં

બોગસ એપ્લીકેશન થકી રોકાણના નામે કરોડોના સાયબર ફ્રોડ પ્રકરણમાં ગઢડાના સૂત્રધારની ધરપકડ

બોટાદ જિલ્લા સાઇબર ક્રાઈમ પોલીસે કરોડો રૂૂપિયાના સાઇબર ફ્રોડ કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે આંતરરાજ્ય સાઇબર ફ્રોડ ગેંગના મુખ્ય સૂત્રધાર અલીરાજા શબ્બીર અલીની ધરપકડ…

View More બોગસ એપ્લીકેશન થકી રોકાણના નામે કરોડોના સાયબર ફ્રોડ પ્રકરણમાં ગઢડાના સૂત્રધારની ધરપકડ