આજે લોકસભામાં બંધારણ પર ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસ વતી આ ચર્ચામાં ભાગ લઈને પ્રિયંકા ગાંધીએ સંસદમાં પોતાનું પહેલું ભાષણ પણ આપ્યું હતું. તેમણે કહ્યું,…
View More ‘તમે શું કર્યું એ શા માટે કહેતાં નથી?…’ સંસદમાં પ્રિયંકા ગાંધીએ ભાજપ પર કર્યા જોરદાર પ્રહારોBJP
‘વન નેશન, વન ઇલેક્શન’ ભાજપનો એજન્ડા: ત્રણ વિપક્ષી મુખ્યપ્રધાનો વિરોધમાં મેદાને પડ્યા
કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા આજે ગુરુવારે કેબિનેટ બેઠકમાં એક દેશ, એક ચૂંટણી બિલને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે બિલને લઈને ચર્ચાઓ થઈ રહી છે. જેમાં અમુક…
View More ‘વન નેશન, વન ઇલેક્શન’ ભાજપનો એજન્ડા: ત્રણ વિપક્ષી મુખ્યપ્રધાનો વિરોધમાં મેદાને પડ્યાસુરતમાં બે શહેર પ્રમુખ, ભાજપ કરશે નવો પ્રયોગ
મૂળ સુરતી, કાઠિયાવાડી અને પરપ્રાંતિયોનું બેલેન્સ જાળવવા નવી ફોર્મ્યુલા અપનાવવા વિચારણા ભાજપની રાજકીય લેબોરેટરી ગણાતા ગુજરાતમાં ભાજપ વધુ એક નવો રાજકીય પ્રયોગ કરવા જઈ રહેલ…
View More સુરતમાં બે શહેર પ્રમુખ, ભાજપ કરશે નવો પ્રયોગભાજપના મંડલ પ્રમુખોની બાકી ચૂંટણી પ્રક્રિયા આવતીકાલથી પુન: શરૂ કરાશે
ગુજરાતમાં ભાજપ દ્વારા ચાલી રહેલ મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા ગત રવિવારે સ્થગિત કરવામાં આવ્યા બાદ હવે આ પ્રક્રિયા આવતીકાલ ગુરુવારથી ફરી શરૂ કરવામાં આવનાર છે.…
View More ભાજપના મંડલ પ્રમુખોની બાકી ચૂંટણી પ્રક્રિયા આવતીકાલથી પુન: શરૂ કરાશેતમે સંસદ ચાલવા દેતા નથી: ભાજપ, કોંગ્રેસના સામસામા આક્ષેપો
અદાણી મુદ્દે કોંગ્રેસ સહિતના વિપક્ષો તો જ્યોર્જ સોરોસ મુદ્દે ભાજપ આક્રમક: હંગામા બાદ સંસદ સ્થગિત અદાણી અને જ્યોર્જ સોરોસ મામલે ચર્ચાની માંગણી સાથે કોંગ્રેસના નેતૃત્વ…
View More તમે સંસદ ચાલવા દેતા નથી: ભાજપ, કોંગ્રેસના સામસામા આક્ષેપોભાજપના કયા નેતાના બાળકોને વિદેશમાંથી શિષ્યવૃત્તિ મળી? કોંગ્રેસનો વળતો પ્રહાર
ભાજપે આરોપ લગાવ્યો કે સોનિયા ગાંધીની આગેવાની હેઠળના ફાઉન્ડેશન જ્યોર્જ સોરોસ પાસેથી ભંડોળ મેળવે છે, જે કાશ્મીરને અલગ કરવા માંગે છે. આ મુદ્દે બેકફૂટ પર…
View More ભાજપના કયા નેતાના બાળકોને વિદેશમાંથી શિષ્યવૃત્તિ મળી? કોંગ્રેસનો વળતો પ્રહારભાજપના મંડલ પ્રમુખ બનવા લાઈનો લાગી
શહેર-જિલ્લા ભાજપ કાર્યાલયે ફોર્મ ભરવા ધસારો, સોમ-મંગળ સંકલનની બેઠકમાં થશે નક્કી વોર્ડ અને તાલુકા પ્રમુખ માટે ખાસ કિસ્સામાં 45 વર્ષ માન્ય, બે ટર્મ સક્રિય સભ્ય…
View More ભાજપના મંડલ પ્રમુખ બનવા લાઈનો લાગીઆનું નામ રાજકારણ: ઇસ્લામિક ગ્રંથ કુરાનના અપમાનથી ભાજપ નારાજ
ભારતીય જનતા પાર્ટી કુરાનના અપમાનને લઈને દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટી પર પ્રહારો કરી રહી છે. કુરાનનું અપમાન કરવાના કેસમાં અઅઙ ધારાસભ્યને સજા ફટકારવામાં આવ્યા…
View More આનું નામ રાજકારણ: ઇસ્લામિક ગ્રંથ કુરાનના અપમાનથી ભાજપ નારાજભાજપમાં ચૂંટણીના ઢોલ ઢબૂક્યા, ડબલસવારી વાળા ટ્રબલમાં
વોર્ડ પ્રમુખો માટે શનિ-રવિ શહેર ભાજપ કાર્યાલયે ફોર્મ ભરાશે, તા.9-10 ડિસેમ્બરે નિરીક્ષકો સેન્સ લેશે, 15મી સુધીમાં નવા પ્રમુખો થશે જાહેર 40 વર્ષ સુધીની વય મર્યાદા…
View More ભાજપમાં ચૂંટણીના ઢોલ ઢબૂક્યા, ડબલસવારી વાળા ટ્રબલમાંસાવરકુંડલામાં ભાજપના નેતા સહિત ત્રણ વેપારી પર હુમલાથી ભારે રોષ
કેબિન મુકવા મામલે માથાકૂટ થઇ હતી, પોલીસે ત્રણ શખ્સોને ગણતરીની કલાકોમાં ઝડપી કાયદાનું ભાન કરાવ્યું અમરેલીમાં દિવસેને દિવસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી જણાય છે.મારામારી,લૂંટ,ચોરી અને…
View More સાવરકુંડલામાં ભાજપના નેતા સહિત ત્રણ વેપારી પર હુમલાથી ભારે રોષ