કોંગ્રેસમાંથી આવેલા નેતાઓનો કાંકરો નીકળી જશે, તાલુકા-વોર્ડ પ્રમુખ પદ માટે 40 વર્ષ અને જિલ્લામાં હોદ્દા માટે 60 વર્ષની મર્યાદા વિશ્વમાં સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતા…
View More 10 વર્ષથી સભ્ય હોય તેને જ ભાજપ સંગઠનમાં મળશે હોદ્દાBJP
વંથલીમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખનું કોંગ્રેસને બાયબાય: ‘આપ’નો પાલવ પકડતા રાજકારણ ગરમાયું
સમગ્ર ગુજરાત રાજ્યમાં બાકી રહેતી નગરપાલિકાઓની ચૂંટણી અન્વયે ઘણા સમયથી રાહ જોવાઇ રહી છે ત્યારે પાડોશી રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતા હવે ટૂંક સમયમાં નગરપાલિકાની…
View More વંથલીમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખનું કોંગ્રેસને બાયબાય: ‘આપ’નો પાલવ પકડતા રાજકારણ ગરમાયું‘રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું…’, ભાજપે વીડિયો શેર કરીને લગાવ્યો આરોપ
ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આજે સંસદમાં સંવિધાન દિવસના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સમારોહની…
View More ‘રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું…’, ભાજપે વીડિયો શેર કરીને લગાવ્યો આરોપબટેંગે તો કટેંગે કરતા લાડલી બહેન ભાજપ યુતિને બહુ ફળી હોવાનું લાગે છે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં અને આ પરિણામોએ દેશમાં આશ્ચર્ય સર્યું છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામોને આધારે કોંગ્રેસ, ઉદ્ધવ…
View More બટેંગે તો કટેંગે કરતા લાડલી બહેન ભાજપ યુતિને બહુ ફળી હોવાનું લાગે છે15 રાઉન્ડ બાદ ભાભોરના ઈવીએમ ખુલ્યાને બાજી પલટી
વાવની ચૂંટણીના પરિણામમાં ટી-20ની સુપર ઓવર જેવો રોમાન્ચ, કોંગ્રેસે વિજય સરઘસની તૈયારી કરી અને ભાજપના સ્વરૂપજી ઠાકોર બાજી મારી ગયા ભાજપનો દિલધડક વિજયહતા. 14 રાઉન્ડની…
View More 15 રાઉન્ડ બાદ ભાભોરના ઈવીએમ ખુલ્યાને બાજી પલટીબાળક બુદ્ધિ… 89 વાર હારલે-G
મહારાષ્ટ્રમાં ફરી એક વખત ભાજપ ગઠબંધન સામે કોંગ્રેસ ગઠબંધનનો પરાજય થતા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહીતના ભાજપના નેતાઓએ સોશિયલ મીડીયા ઉપર રાહુલ ગાંધીના મીમ્સ બનાવીને…
View More બાળક બુદ્ધિ… 89 વાર હારલે-Gભાજપની મહાયુતિ મહારાષ્ટ્રમાં સત્તા જાળવી રાખે તો મોદીને બુસ્ટર ડોઝ
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પતી ગયું. ઝારખંડમાં તો પહેલા તબક્કાનું મતદાન પહેલાં જ પતી ગયેલું ને બુધવારે બીજા તબક્કાનું મતદાન હતું. સાથે સાથે…
View More ભાજપની મહાયુતિ મહારાષ્ટ્રમાં સત્તા જાળવી રાખે તો મોદીને બુસ્ટર ડોઝલીલિયા તાલુકા પંચાયતના ભાજપના બે સદસ્યોએ રાજીનામુ ધરી દેતા ચકચાર
અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. ભાજપની સ્પષ્ટ બહુમતી ધરાવતી સંસ્થાઓ અને ભાજપના ગઢમાં ચાલુ લોકપ્રતિનિધિઓના કામો ન થતા હોવાના આક્ષેપ સાથે મોટા લીલીયા તાલુકા પંચાયતના…
View More લીલિયા તાલુકા પંચાયતના ભાજપના બે સદસ્યોએ રાજીનામુ ધરી દેતા ચકચારદિલ્હીમાં ભાજપનું ઓપરેશન લોટસ, આપના 10-15 ધારાસભ્યો સંપર્કમાં
દિલ્હીમાં ભાજપે મિશન લોટસ શરૂૂ કર્યું છે. આમ આદમી પાર્ટી (AAP)ના શક્ય એટલા ધારાસભ્યોને પાર્ટીમાં લાવવા માટે ભાજપે પ્રયાસો આદર્યા છે. AAPની સરકારમાં મંત્રી રહેલા…
View More દિલ્હીમાં ભાજપનું ઓપરેશન લોટસ, આપના 10-15 ધારાસભ્યો સંપર્કમાંમનરેગામાં નેતાઓ અને અધિકારીઓ વચ્ચે મિલીભગત, ભાજપ સાંસદનો નવો ધડાકો
ભરૂચના સાંસદ મનસુખ વસાવા આખાબોલા નેતા તરીકેની છાપ ધરાવે છે. જેઓ અવનવા નિવેદનો તેમજ પત્રોના કારણે ચર્ચામાં રહે છે. ત્યારે વધુ એક વખત સાંસદ મનસુખ…
View More મનરેગામાં નેતાઓ અને અધિકારીઓ વચ્ચે મિલીભગત, ભાજપ સાંસદનો નવો ધડાકો