મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે મોરે મોરા અને ચેલેન્જની રાજનીતિએ ભારે ચર્ચા જગાડી હતી. જ્યારે, ગઈકાલે બંને નેતાઓની મુલાકાતની તસવીરો…
View More ગોપાલ ઈટાલિયાના વખાણ કરતી ભાજપના નેતા નિલેશ ધુલેશિયાની પોસ્ટ વાયરલBJP
સાંસદ રામભાઇને ભાજપના કાર્યક્રમોમાં નો એન્ટ્રી
કોર્પોરેશનના કાર્યક્રમોમાં પણ આમંત્રણ નહીં આપવા પક્ષ પ્રમુખની સુચનાથી ખળભળાટ આખાબોલા સ્વભાવના કારણે રામભાઇ ભાજપમાં જ અળખામણા બન્યા રાજકોટ શહેર ભાજપમાં લાંબા સમયથી બે જૂથો…
View More સાંસદ રામભાઇને ભાજપના કાર્યક્રમોમાં નો એન્ટ્રીમોદી-શાહની એક જ દિવસે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત: 5 ઓગસ્ટનું કનેકશન
બે શક્તિશાળી નેતાઓ અલગથી રાષ્ટ્રપતિને મળે તે સામાન્ય ઘટના નથી: યુનિફોર્મ સિવિલ કોડ અથવા કોઇ મોટું બિલ રજુ થઇ રહ્યાની ચર્ચા: ગોયલ, નડ્ડા અને રિજિજ્જુ…
View More મોદી-શાહની એક જ દિવસે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત: 5 ઓગસ્ટનું કનેકશનગુજરાતમાં ‘વિસાવદર વાળી’ અટકાવવા મંત્રીમંડળમાં તોળાતી મેજર સર્જરી
મુખ્યમંત્રીની દિલ્હીમાં સુચક મુલાકાત, મોદી-નડ્ડા અને અમિત શાહે લીલીઝંડી આપી દીધાની ચર્ચા બિમાર-વૃદ્ધ અને દાગી પ્રધાનોની છૂટ્ટી કરી યુવા ચહેરાઓને અપાશે તક, રિપોર્ટ કાર્ડ અને…
View More ગુજરાતમાં ‘વિસાવદર વાળી’ અટકાવવા મંત્રીમંડળમાં તોળાતી મેજર સર્જરીભાજપે ટ્રમ્પના ટેરિફને ગણાવ્યો દુર્ભાગ્યપૂર્ણ, વિપક્ષ તૂટી પડતાં સરકારે કહ્યું, દેશના હિત માટે તમામ પગલાં ભરીશું
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય વસ્તુઓ પર 25% ટેરિફની જાહેરાતના કેટલાક કલાકો બાદ નવી દિલ્હીએ કહ્યું કે, તેઓ વોશિંગટન ડી.સી.ની સાથે ટ્રેડ ડીલ કરતાં…
View More ભાજપે ટ્રમ્પના ટેરિફને ગણાવ્યો દુર્ભાગ્યપૂર્ણ, વિપક્ષ તૂટી પડતાં સરકારે કહ્યું, દેશના હિત માટે તમામ પગલાં ભરીશુંભાવનગર ભાજપમાં ભડકો: મેયર ભરત બારડની આત્મવિલોપનની ચિમકી
ભાવનગર મહાનગર પાલિકાની ચૂંટણી નજીક આવે તે પહેલાં જ શહેર ભાજપના આંતરિક વિખવાદો બહાર આવી રહ્યા છે. ગઈકાલે રાત્રે શહેર ભાજપના ગ્રુપમાં મેયર ભરતભાઈ બારડે…
View More ભાવનગર ભાજપમાં ભડકો: મેયર ભરત બારડની આત્મવિલોપનની ચિમકીડેલા આડે બેલાનો વિવાદ, ભાજપ-આપ વચ્ચે ઘર્ષણ
ગોપાલ ઇટાલિયાએ બેલા હટાવ્યા, સરપંચે ફરી ગોઠવી દીધા, પોલીસ બંદોબસ્ત મૂકાયો ભેંસાણના હડમતિયા ગામે રસ્તો બંધ કરવાના પ્રકરણમાં રાજકારણ ભળ્યું આજથી બે દિવસ પહેલા ભેંસાણ…
View More ડેલા આડે બેલાનો વિવાદ, ભાજપ-આપ વચ્ચે ઘર્ષણ‘નરેન્દ્ર મોદીમાં કોઈ દમ નથી, લોકોએ તેમને માથે ચડાવ્યા છે..’ રાહુલ ગાંધી
દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં કોંગ્રેસના ઓબીસી સંમેલનમાં રાહુલ ગાંધીએ ફરી એક વાર પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલે તેમના ભાષણ દરમિયાન પાર્ટીના સભ્યોને…
View More ‘નરેન્દ્ર મોદીમાં કોઈ દમ નથી, લોકોએ તેમને માથે ચડાવ્યા છે..’ રાહુલ ગાંધીબગસરા ભાજપ પ્રમુખે પરિણીતાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ
સુરતની યુવતી સાથે તાલાલાના બોરવાવ ગામે રીસોર્ટમાં દુષ્કર્મ આચર્યુ, ફોટો-વીડિયો ઉતારી ધમકાવ્યાનો આક્ષેપ ગીર સોમનાથના તાલાલામાં અમરેલી ભાજપ નેતા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, બગસરા…
View More બગસરા ભાજપ પ્રમુખે પરિણીતાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇબોલના મના હૈ, બૂટલેગરને ત્યાં રેડ કરનાર પૂર્વ MLA ભાજપમાંથી સસ્પેન્ડ
ગુજરાત ભાજપમાં હવે ‘બોલના મના હૈ’ જેવી સ્થિતી જોવા મળી રહી છે. સરકારની નિષ્ફળતા કે, ભ્રષ્ટાચાર અંગે અવાજ ઉઠાવનાર કાર્યકર્તા કે નેતાઓને શિસ્તના નામે બહારનો…
View More બોલના મના હૈ, બૂટલેગરને ત્યાં રેડ કરનાર પૂર્વ MLA ભાજપમાંથી સસ્પેન્ડ