ગુજરાતમાં લોકોની સૌથી મોટી સમસ્યા રોડ રસ્તાથી છે છાશવારે લોકો આંદોલન અને ચક્કાજામ કરી રહ્યા છે. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ મગરની પીઠ સમાન રસ્તાઓ…
View More જિલ્લા પંચાયતની તા.21મીએ મળનારી સામાન્ય સભામાં ભાજપે રોડ-રસ્તાના પ્રશ્ર્ન જ મૂક્યા નહીંBJP
75મા વર્ષે મોદી તો શું બીજા કોઇપણ નેતા સ્વેચ્છાએ સત્તાત્યાગ કરે તેવા નથી
ભાજપમાં 75 વર્ષ પૂરાં કરનારા નેતાઓને રવાના કરી દેવાનો મુદ્દો સાવ ભુલાઈ ગયેલો પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (છજજ) ના વડા મોહન ભાગવતે નાગપુરમાં એક કાર્યક્રમમાં…
View More 75મા વર્ષે મોદી તો શું બીજા કોઇપણ નેતા સ્વેચ્છાએ સત્તાત્યાગ કરે તેવા નથીનિવૃત્તિ બાદ પ્રાકૃતિક ખેતી કરીશ, વેદ- ઉપનિષદનું વાંચન કરીશ: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રીએ સહકારી સંવાદમાં નિવૃત્તિનો પ્લાન બતાવ્યો ભારતમાં લોકો મોટી ઉંમર સુધી રાજનીતિ કરે છે. ખૂબ ઓછા રાજનેતા હોય છે જે નિવૃત્તિ બાદ કંઈક અલગ…
View More નિવૃત્તિ બાદ પ્રાકૃતિક ખેતી કરીશ, વેદ- ઉપનિષદનું વાંચન કરીશ: અમિત શાહકોંગ્રેસના પ્રમુખ નક્કી કરવા નેતાઓને દિલ્હીનું તેડું
શક્તિસિંહ, ભરતસિંહ, ચાવડા, ધાનાણી, ગેની બહેન, સિધ્ધાર્થ પટેલ સહિતના નેતાઓ ખડગે – રાહુલ સાથે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ પદેથી શકતીસિંહ ગોહિલે રાજીનામુ આપી દેતા ખાલી પડેલી…
View More કોંગ્રેસના પ્રમુખ નક્કી કરવા નેતાઓને દિલ્હીનું તેડુંમને કેન્દ્રીય મંત્રી પદ મળવું જોઇએ, પરંતુ કોઇની આગળ પાછળ દોડતા નથી આવડતું એટલે ત્યાં નથી!
છ વખત ચૂંટાયેલા ભાજપના રાજ્યકક્ષાના મંત્રી પરસોતમ સોલંકીનો વલોપાત રાજ્યકક્ષા મંત્રી પરષોત્તમ સોલંકી સાંસદ નિમુબેન બાંભણીયાથી નારાજ થયા છે. તેઓ નીમુબેનને પોતાની બહેન માને છે.…
View More મને કેન્દ્રીય મંત્રી પદ મળવું જોઇએ, પરંતુ કોઇની આગળ પાછળ દોડતા નથી આવડતું એટલે ત્યાં નથી!મહારાષ્ટ્ર બહાર નીકળો, પટક પટક કે મારેંગે: ભાજપ નેતાની ઠાકરેને ધમકી
તમે કોની રોટલી ખાઇ રહ્યા છો, ટાટા, બિરલા, રિલાયન્સ માત્ર મહારાષ્ટ્ર માટે નથી: તમે અમારા પૈસા પર ટકી રહ્યા છો, નિશિકાંત દુબેનો જબરદસ્ત પ્રહાર ભારતીય…
View More મહારાષ્ટ્ર બહાર નીકળો, પટક પટક કે મારેંગે: ભાજપ નેતાની ઠાકરેને ધમકીગુજરાત ભાજપમાં ફરી હલચલ, દિલ્હીમાં મુલાકાતોનો દૌર
અમૂક પ્રધાનોના પત્તા કપાશે, અમૂકને મહત્ત્વની જવાબદારી: રૂબરૂ બોલાવીને અપાતી સૂચના ગુજરાતમાં કડી અને વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણી અને ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થતાં ફરી…
View More ગુજરાત ભાજપમાં ફરી હલચલ, દિલ્હીમાં મુલાકાતોનો દૌરજૂનાગઢના ધારાસભ્યના લેટર બોમ્બથી ભાજપની હાલત કફોડી
કોંગ્રેસના લલિત પરસાણાએ મનપાના શાસકો અને ધારાસભ્ય સામે પણ સવાલો ઉઠાવ્યા ભાજપમાં નેતાઓના લેટરકાંડ ભારે વિવાદ જગાવી રહ્યાં છે. ત્યારે જુનાગઢમાં ભાજપના હોદ્દેદારોના લેટર બોમ્બથી…
View More જૂનાગઢના ધારાસભ્યના લેટર બોમ્બથી ભાજપની હાલત કફોડીપાટીલ 5 વર્ષ પૂરા કરે પછી નવા ભાજપ પ્રમુખની નિમણૂક
20 જુલાઇએ સી.આર.પાટીલને પાંચ વર્ષ થશે પૂર્ણ, નવા પ્રમુખ સૌરાષ્ટ્રમાંથી આવવાની શક્યતા મુખ્યમંત્રી પટેલ હોવાથી ઓબીસી નેતાને પ્રમુખ પદના ચાન્સ વધુ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ…
View More પાટીલ 5 વર્ષ પૂરા કરે પછી નવા ભાજપ પ્રમુખની નિમણૂકભગવાન C.R. પાટીલને પૂછશે તમે પૃથ્વી પર શું કર્યુ?: કેજરીવાલ
ધારાસભ્યોની તોડજોડથી અકળાયેલા આપના રાષ્ટ્રીય ક્ધવીનરના આકરા પ્રહાર; સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવતા અરવિંદ કેજરીવાલ ગુજરાતની વિસાવદર બેઠક પર પેટાચૂંટણી જીત્યા બાદ, આમ આદમી પાર્ટી (AAP)…
View More ભગવાન C.R. પાટીલને પૂછશે તમે પૃથ્વી પર શું કર્યુ?: કેજરીવાલ