બે શક્તિશાળી નેતાઓ અલગથી રાષ્ટ્રપતિને મળે તે સામાન્ય ઘટના નથી: યુનિફોર્મ સિવિલ કોડ અથવા કોઇ મોટું બિલ રજુ થઇ રહ્યાની ચર્ચા: ગોયલ, નડ્ડા અને રિજિજ્જુ…
View More મોદી-શાહની એક જ દિવસે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત: 5 ઓગસ્ટનું કનેકશનBJP
ગુજરાતમાં ‘વિસાવદર વાળી’ અટકાવવા મંત્રીમંડળમાં તોળાતી મેજર સર્જરી
મુખ્યમંત્રીની દિલ્હીમાં સુચક મુલાકાત, મોદી-નડ્ડા અને અમિત શાહે લીલીઝંડી આપી દીધાની ચર્ચા બિમાર-વૃદ્ધ અને દાગી પ્રધાનોની છૂટ્ટી કરી યુવા ચહેરાઓને અપાશે તક, રિપોર્ટ કાર્ડ અને…
View More ગુજરાતમાં ‘વિસાવદર વાળી’ અટકાવવા મંત્રીમંડળમાં તોળાતી મેજર સર્જરીભાજપે ટ્રમ્પના ટેરિફને ગણાવ્યો દુર્ભાગ્યપૂર્ણ, વિપક્ષ તૂટી પડતાં સરકારે કહ્યું, દેશના હિત માટે તમામ પગલાં ભરીશું
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય વસ્તુઓ પર 25% ટેરિફની જાહેરાતના કેટલાક કલાકો બાદ નવી દિલ્હીએ કહ્યું કે, તેઓ વોશિંગટન ડી.સી.ની સાથે ટ્રેડ ડીલ કરતાં…
View More ભાજપે ટ્રમ્પના ટેરિફને ગણાવ્યો દુર્ભાગ્યપૂર્ણ, વિપક્ષ તૂટી પડતાં સરકારે કહ્યું, દેશના હિત માટે તમામ પગલાં ભરીશુંભાવનગર ભાજપમાં ભડકો: મેયર ભરત બારડની આત્મવિલોપનની ચિમકી
ભાવનગર મહાનગર પાલિકાની ચૂંટણી નજીક આવે તે પહેલાં જ શહેર ભાજપના આંતરિક વિખવાદો બહાર આવી રહ્યા છે. ગઈકાલે રાત્રે શહેર ભાજપના ગ્રુપમાં મેયર ભરતભાઈ બારડે…
View More ભાવનગર ભાજપમાં ભડકો: મેયર ભરત બારડની આત્મવિલોપનની ચિમકીડેલા આડે બેલાનો વિવાદ, ભાજપ-આપ વચ્ચે ઘર્ષણ
ગોપાલ ઇટાલિયાએ બેલા હટાવ્યા, સરપંચે ફરી ગોઠવી દીધા, પોલીસ બંદોબસ્ત મૂકાયો ભેંસાણના હડમતિયા ગામે રસ્તો બંધ કરવાના પ્રકરણમાં રાજકારણ ભળ્યું આજથી બે દિવસ પહેલા ભેંસાણ…
View More ડેલા આડે બેલાનો વિવાદ, ભાજપ-આપ વચ્ચે ઘર્ષણ‘નરેન્દ્ર મોદીમાં કોઈ દમ નથી, લોકોએ તેમને માથે ચડાવ્યા છે..’ રાહુલ ગાંધી
દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં કોંગ્રેસના ઓબીસી સંમેલનમાં રાહુલ ગાંધીએ ફરી એક વાર પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલે તેમના ભાષણ દરમિયાન પાર્ટીના સભ્યોને…
View More ‘નરેન્દ્ર મોદીમાં કોઈ દમ નથી, લોકોએ તેમને માથે ચડાવ્યા છે..’ રાહુલ ગાંધીબગસરા ભાજપ પ્રમુખે પરિણીતાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ
સુરતની યુવતી સાથે તાલાલાના બોરવાવ ગામે રીસોર્ટમાં દુષ્કર્મ આચર્યુ, ફોટો-વીડિયો ઉતારી ધમકાવ્યાનો આક્ષેપ ગીર સોમનાથના તાલાલામાં અમરેલી ભાજપ નેતા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, બગસરા…
View More બગસરા ભાજપ પ્રમુખે પરિણીતાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇબોલના મના હૈ, બૂટલેગરને ત્યાં રેડ કરનાર પૂર્વ MLA ભાજપમાંથી સસ્પેન્ડ
ગુજરાત ભાજપમાં હવે ‘બોલના મના હૈ’ જેવી સ્થિતી જોવા મળી રહી છે. સરકારની નિષ્ફળતા કે, ભ્રષ્ટાચાર અંગે અવાજ ઉઠાવનાર કાર્યકર્તા કે નેતાઓને શિસ્તના નામે બહારનો…
View More બોલના મના હૈ, બૂટલેગરને ત્યાં રેડ કરનાર પૂર્વ MLA ભાજપમાંથી સસ્પેન્ડસુરતમાં ભાજપના બે કોર્પોરેટરો સામે ફોજદારી ફરિયાદનો કોર્ટનો આદેશ
સુરતની એક કોર્ટે ભાજપના બે કાઉન્સિલરો, અશોક ધામી અને કનુ ગેડિયા સામે ફોજદારી કેસ નોંધવાનો આદેશ આપ્યો છે, જેમણે અઅઙ કાઉન્સિલર પાયલ સાકરિયાને 11 લાખ…
View More સુરતમાં ભાજપના બે કોર્પોરેટરો સામે ફોજદારી ફરિયાદનો કોર્ટનો આદેશજિલ્લા પંચાયતની તા.21મીએ મળનારી સામાન્ય સભામાં ભાજપે રોડ-રસ્તાના પ્રશ્ર્ન જ મૂક્યા નહીં
ગુજરાતમાં લોકોની સૌથી મોટી સમસ્યા રોડ રસ્તાથી છે છાશવારે લોકો આંદોલન અને ચક્કાજામ કરી રહ્યા છે. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ મગરની પીઠ સમાન રસ્તાઓ…
View More જિલ્લા પંચાયતની તા.21મીએ મળનારી સામાન્ય સભામાં ભાજપે રોડ-રસ્તાના પ્રશ્ર્ન જ મૂક્યા નહીં