મોરબી મહાપાલિકામાં ભાજપ સામે ત્રણ મહિલા ઉમેદવારોનો બળવો

મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ચુંટણી યોજાનાર છે જેમાં ટીકીટ નહિ મળતા અનેક અસંતુષ્ટોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે ભાજપના મહિલા મોરચા પ્રમુખ સહિતના ત્રણ…

View More મોરબી મહાપાલિકામાં ભાજપ સામે ત્રણ મહિલા ઉમેદવારોનો બળવો

કોર્પોરેશનના બજેટની ‘કોપીપેસ્ટ’ જેવો ભાજપનો સંકલ્પપત્ર

સ્માર્ટ સિટી પુરૂ, હવે મેટ્રોસિટી અને મેટ્રોટ્રેનનો વાયદો, દરેક ઝોનમાં નવી હોસ્પિટલો અને હાઇસ્કુલો બનાવાશે મહાનગરપાલિકા સંચાલિત તમામ શાળાઓને સ્માર્ટ સ્કૂલ બનાવાશે, શહેરના સર્વાંગી વિકાસનો…

View More કોર્પોરેશનના બજેટની ‘કોપીપેસ્ટ’ જેવો ભાજપનો સંકલ્પપત્ર

RMCમાં 69 બેઠક પર ત્રિપાંખિયો જંગ, 3માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ફાઇટ

‘ઓપરેશન લોટસ’ વચ્ચે તમામ ઉમેદવારોને ‘સલામત’ રાખવામાં કોંગ્રેસ સફળ, આમ આદમી પાર્ટી 69 ઉમેદવારો ઉભા રાખી પ્રથમ જંગ જીતી ‘આપ’ રાજકોટમાં ખાતુ ખોલાવશે કે ભાજપ-કોંગ્રેસનો…

View More RMCમાં 69 બેઠક પર ત્રિપાંખિયો જંગ, 3માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ફાઇટ

ભાવનગરમાં કોંગ્રેસના ઉમેદવારના અપહરણના ગુનામાં કોંગ્રેસ પ્રમુખની અટકાયતનો ડ્રામા

ઉમેદવારે જાહેર કર્યું મારું અપહરણ થયું જ નથી, ત્રણ કલાક પોલીસ સ્ટેશને ધમાલ ભાવનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ’તોડ-જોડ’ની રાજનીતિ અને…

View More ભાવનગરમાં કોંગ્રેસના ઉમેદવારના અપહરણના ગુનામાં કોંગ્રેસ પ્રમુખની અટકાયતનો ડ્રામા

બિહારમાં નીતિશ યુગનો અંત, ભાજપના સમ્રાટનું સત્તારોહણ

નવા મુખ્યમંત્રી સાથે બે નાયબ મુખ્યમંત્રીએ પણ શપથ ગ્રહણ કર્યા: મંત્રીમંડળના વિસ્તરણ બાકી બિહારમાં રાજકીય ઉલટફેર બાદ ભાજપના નેતા સમ્રાટ ચૌધરી બુધવારે સવારે 11 વાગ્યે…

View More બિહારમાં નીતિશ યુગનો અંત, ભાજપના સમ્રાટનું સત્તારોહણ

ગોંડલ નગરપાલિકામાં કોંગ્રેસના આઠ જેટલા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા ભારે દોડધામ

ગોંડલમાં નગરપાલિકાની ચૂંટણી પૂર્વે જ રાજકીય માહોલ ગરમાયો છે. ગોંડલ તાલુકા સેવા સદન ખાતે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે અડધો કલાક સુધી તીખી રકઝક અને…

View More ગોંડલ નગરપાલિકામાં કોંગ્રેસના આઠ જેટલા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા ભારે દોડધામ

ભાજપના સસ્પેન્ડેડ પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી કોંગ્રેસમાં જોડાયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના ભાજપ પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપ દ્વારા પક્ષ વિરોધી…

View More ભાજપના સસ્પેન્ડેડ પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી કોંગ્રેસમાં જોડાયા

વોર્ડ નં.13માં રાજુભાઇ મૈયડ માની ગયા, ભાજપના ટેકામાં ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યું

ચૂંટણીના માહોલ વચ્ચે રાજકોટના વોર્ડ નંબર 13માં એક મહત્વપૂર્ણ રાજકીય ગતિવિધિ જોવા મળી છે. વોર્ડ 13ના અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાને ઉતરેલા રાજુભાઈ મૈયડ આહીર…

View More વોર્ડ નં.13માં રાજુભાઇ મૈયડ માની ગયા, ભાજપના ટેકામાં ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યું

ખંભાળિયાના ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપ તરફે આખો વોર્ડ બિનહરીફ જાહેર

– કોંગ્રેસ, “આપ”ના કુલ પાંચ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી –   ખંભાળિયા નગરપાલિકાની આગામી તારીખ 26 એપ્રિલના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે સોમવારે જાહેર…

View More ખંભાળિયાના ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપ તરફે આખો વોર્ડ બિનહરીફ જાહેર

મોરબીમાં વોર્ડ નં.6માં ભાજપને પ્રવેશબંધી

મતદારોએ લગાવેલા જાહેર બેનરથી ચકચાર મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ચુંટણી યોજાઈ રહી છે ટીકીટ વહેચણી મુદે ભાજપમાં આંતરિક અસંતોષ જોવા મળ્યો હતો અને…

View More મોરબીમાં વોર્ડ નં.6માં ભાજપને પ્રવેશબંધી