મહાદેવ એપ કેસમાં ધરપકડ બાદ દિલ્હી ભાજપે વિકાસ ગર્ગને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી એપ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ગર્ગની ધરપકડ થયા…
View More મહાદેવ એપ સટ્ટાબાજી કેસમાં ભાજપ નેતાની ધરપકડ મામલે મીડિયાનું મૌન અકળાવનારુંBJP leader
ભુજમાં યુવા ભાજપના નેતાએ મહિલાને અશ્ર્લિલ મેસેજ કર્યા
કચ્છ ભાજપ નેતા એક મહિલાએ ગંભીર આક્ષેપ કર્યો છે, તેમનું કહેવું છે કે ભાગવત સપ્તાહ દરમિયાન સમાજનો જાણીતો ચહેરો અને ભાજપનો અગ્રણી એક યુવા નેતા…
View More ભુજમાં યુવા ભાજપના નેતાએ મહિલાને અશ્ર્લિલ મેસેજ કર્યાખમા…ખમા… ભાજપ નેતાએ ધુણી ધુણીને સાંકળો વિંઝી
તાજેતરમાં શહેર ભાજપનું નવું માળખુ જાહેર કરાયું છે. જેમાં સોમાભાઈ ભાલિયાને શહેર ભાજપના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં સોમાભાઈ ભાલિયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ…
View More ખમા…ખમા… ભાજપ નેતાએ ધુણી ધુણીને સાંકળો વિંઝીસ્ટાલિનને મદ્રાસ હાઇકોર્ટનો ફટકો, ભાજપ નેતા સામેની એફઆઇઆર રદનો હુકમ
કોર્ટે કહ્યું કે સ્ટાલિને 2023 માં સનાતન ધર્મ પર કરેલી ટિપ્પણી ’દ્વેષપૂર્ણ ભાષણ’ સમાન હતી. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે તિરુચી પોલીસને તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ…
View More સ્ટાલિનને મદ્રાસ હાઇકોર્ટનો ફટકો, ભાજપ નેતા સામેની એફઆઇઆર રદનો હુકમભાજપ નેતાની કારે પાંચને કચડી નાખ્યા, ટોળાએ પકડી ઢીબી નાખ્યા
મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લામાં એક ભાજપ નેતાની બેફામ કારે ભયાનક અકસ્માત સર્જ્યો છે. નશાની હાલતમાં સ્પીડમાં કાર ચલાવી રહેલા નેતાએ રસ્તા કિનારે તાપણી કરી રહેલા…
View More ભાજપ નેતાની કારે પાંચને કચડી નાખ્યા, ટોળાએ પકડી ઢીબી નાખ્યાદારૂના હપ્તા IPS સુધી પહોંચે છે; ભાજપના વધુ એક નેતાએ બોંબ ફોડયો
ગુજરાતમાં કયાં કયાં દારૂ મળે છે એવો કોઇ પ્રશ્ર્ન પૂછે તો આપણે સામે પૂછી શકીએ કે કયાં નથી મળતો ? ગામડાઓમાં વાડીઓ-ફાર્મ હાઉસોમાં મહેફિલો જામે…
View More દારૂના હપ્તા IPS સુધી પહોંચે છે; ભાજપના વધુ એક નેતાએ બોંબ ફોડયોમહિલા ખેલાડીઓએ સૂચના વગર બહાર ન નીકળવું; ભાજપના મંત્રીની સલાહ
ઇન્દોરમાં ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપના વરિષ્ઠ નેતાના વિવાદિત બોલ મહિલા વર્લ્ડકપ માટે ભારત આવેલી ઑસ્ટ્રેલિયાની મહિલા ખેલાડીઓ સાથે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં છેડતીની શરમજનક…
View More મહિલા ખેલાડીઓએ સૂચના વગર બહાર ન નીકળવું; ભાજપના મંત્રીની સલાહઓડિશામાં ભાજપ નેતા પર ગોળીઓ વરસાવી હત્યા
સોમવારે રાત્રે બ્રહ્માનગર વિસ્તારમાં તેમના ઘર નજીક અજાણ્યા બદમાશો દ્વારા એક વરિષ્ઠ વકીલ અને ભાજપના સભ્ય પિતાબાશ પાંડા (50) ની ગોળી મારીને હત્યા કરવામાં આવી.…
View More ઓડિશામાં ભાજપ નેતા પર ગોળીઓ વરસાવી હત્યાજામરાવલ-પાલિકામાં ત્રણ વખત ચૂંટાયેલા ભાજપ નેતા સહિતનાઓ કોંગ્રેસમાં જોડાયા
જાણીતા ખેડૂત નેતા પાલ આંબલિયા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ થતા ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે. ભાજપમાં 3 વર્ષથી ચૂંટાતા વાલા દુદા 1 કરોડથી વધુની રકમનો ભ્રષ્ટાચારનો…
View More જામરાવલ-પાલિકામાં ત્રણ વખત ચૂંટાયેલા ભાજપ નેતા સહિતનાઓ કોંગ્રેસમાં જોડાયાભાજપના પૂર્વ નેતાના નિધન બાદ NRI પુત્રની હાજરી વગર અંતિમ ક્રિયાથી વિવાદ
તાજેતરમાં વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સતીષ પટેલ ઉર્ફે સતીષ ખેરવાડીનું નિધન થયું હતું. તેમને પુત્ર યોદ્ધે વર્ષોથી કેનેડામાં રહે છે. પિતાના મૃત્યુ બાદ…
View More ભાજપના પૂર્વ નેતાના નિધન બાદ NRI પુત્રની હાજરી વગર અંતિમ ક્રિયાથી વિવાદ