ચૂંટણી વર્ષમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વીજ ગ્રાહકોને મોટી રાહત આપી છે. લોકોને આ મહિનાથી એટલે કે જૂલાઈ 2025ના બિલથી મફત વીજળી મળવાની છે. નીતિ…
View More બિહાર ચૂંટણી પહેલા નીતિશની ખેરાત, 125 યુનિટ વીજળી મફતbihar news
બિહારમાં વરસાદી પ્રકોપ: એક દી’માં વીજળી પડતાં 20નાં મોત, જહાનાબાદમાં ડેમ તૂટ્યો
રાજ્યના 18 જિલ્લામાં એલર્ટ જાહેર, અનેક જિલ્લા પૂરથી પ્રભાવિત બિહારમાં ચોમાસું સક્રિય થયું છે. હવામાન વિભાગે આજે, ગુરુવારે રાજ્યના 18 જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ…
View More બિહારમાં વરસાદી પ્રકોપ: એક દી’માં વીજળી પડતાં 20નાં મોત, જહાનાબાદમાં ડેમ તૂટ્યોબિહારની મતદાર યાદીમાંથી 35 લાખ નામો નીકળી જશે
12.55 લાખ મૃત મતદારો મળ્યા: 17 લાખથી વધુ અન્ય જગ્યાએ કાયમી સ્થળાંતરિત થયા, 5.76 લાખ એકથી વધુ જગ્યાએ નોંધાયેલા હોવાથી તેમના નામ કાઢી નખાયા વિધાનસભા…
View More બિહારની મતદાર યાદીમાંથી 35 લાખ નામો નીકળી જશેબિહાર મોડેલના આધારે દેશભરમાં મતદાર યાદી સુધારણા હાથ ધરાશે
મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છતાં ચૂંટણી પંચ આગામી બે વર્ષમાં તમામ રાજ્યોમાં આ કવાયત આવતા મહિનાથી શરૂ કરશે બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચ (ECI)…
View More બિહાર મોડેલના આધારે દેશભરમાં મતદાર યાદી સુધારણા હાથ ધરાશેબિહારમાં વધુ એક વેપારીની હત્યા: દુકાન સામે જ ગોળીઓ વરસાવી
રાજધાની પટનામાં ફરી એકવાર ગુનેગારોએ લોહિયાળ ગુનો કર્યો છે. આ મામલો પટનાના રામકૃષ્ણ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના પૂર્વ આશુચકનો છે, જ્યાં શુક્રવારે મોડી રાત્રે ગુનેગારોએ…
View More બિહારમાં વધુ એક વેપારીની હત્યા: દુકાન સામે જ ગોળીઓ વરસાવીહવે બંગાળમાં મતદાર યાદી સુધારણાની તૈયારી: સમગ્ર દેશમાં બિહાર મોડેલ બનશે
પશ્ચિમ બંગાળમાં 2026ની વિધાનસભા ચૂંટણી પહેલા, ભારતીય ચૂંટણી પંચ (ECI) એ મતદાર યાદીના ખાસ સઘન સુધારણા (SIR) ની યોજના બનાવી છે. બિહારમાં મતદાર યાદી સુધારણા…
View More હવે બંગાળમાં મતદાર યાદી સુધારણાની તૈયારી: સમગ્ર દેશમાં બિહાર મોડેલ બનશેબિહાર મતદાર યાદીની સમીક્ષા સામે સ્ટે આપવા સુપ્રીમનો ઈનકાર
આધાર, રેશનકાર્ડ, વોટર આઈડીને ઓળખના પુરાવા તરીકે સામેલ કરવા નિર્દેશ, વોટર રિવિઝન ચાલુ રહેશે: વધુ સુનાવણી 28 જુલાઈએ સુનાવણી વિના કોઈનું નામ કાઢી નાખવામાં આવશે…
View More બિહાર મતદાર યાદીની સમીક્ષા સામે સ્ટે આપવા સુપ્રીમનો ઈનકારબિહારમાં મતદાર સમીક્ષા કવાયત વિપક્ષો માટે રાજકીય હથિયાર બની ચૂકી છે
બિહારમાં વિધાનસભાની ચૂંટણીને ગણીને ચાર મહિના બચ્યા છે ત્યારે એ પહેલાં જ કેન્દ્રીય ચૂંટણી પંચે વોટર વેરિફિકેશન શરૂૂ કરતાં બબાલ થઈ ગઈ છે. કોંગ્રેસ અને…
View More બિહારમાં મતદાર સમીક્ષા કવાયત વિપક્ષો માટે રાજકીય હથિયાર બની ચૂકી છેબિહારમાં બેવડો બંધ: મતદાર યાદી સમીક્ષાના વિરોધમાં ચક્કાજામ
બિહારમાં, બુધવારે, ચૂંટણી પંચના મતદાર ચકાસણીના વિરોધમાં મહાગઠબંધન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન, 7 શહેરોમાં ટ્રેનો રોકાઈ અને 12 રાષ્ટ્રીય ધોરીમાર્ગો જામ…
View More બિહારમાં બેવડો બંધ: મતદાર યાદી સમીક્ષાના વિરોધમાં ચક્કાજામચૂંટણી પહેલા નીતિશનો મોટો દાવ: બિહારી મહિલાઓ માટે 35 ટકા અનામત સહિતના નિર્ણયો
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, NDA સરકાર ચલાવી રહેલા સીએમ નીતિશ કુમારે કેબિનેટ બેઠક બાદ એક મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે રાજ્યમાં સરકારી નોકરીઓમાં…
View More ચૂંટણી પહેલા નીતિશનો મોટો દાવ: બિહારી મહિલાઓ માટે 35 ટકા અનામત સહિતના નિર્ણયો