સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના નામે વંચિત વર્ગોને લક્ષ્ય બનાવાઇ રહ્યાનો વિપક્ષનો આક્ષેપ 11 વિપક્ષી પક્ષોએ બિહારમાં પ્રસ્તાવિત વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચ (ECI) દ્વારા હાથ ધરવામાં…
View More બિહારમાં બે કરોડ મતદારોનો મતાધિકાર છીનવાશેbihar news
બિહારથી થશે મોબાઇલ દ્વારા મતદાનનો પ્રયોગ
છ નગરપરિષદોની ચૂંટણીમાં અશક્ત મતદારો માટે સુવિધા: મોબાઇલ ફોન ન ધરાવતા લોકો ચૂંટણી પંચની વેબસાઇટ પર ઇ-વોટ આપી શકશે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મતદાન અંગે…
View More બિહારથી થશે મોબાઇલ દ્વારા મતદાનનો પ્રયોગ‘પંજા અને લાલટેને મળીને બિહારને લૂટ્યું…’ બિહારમાં બોલ્યા PM મોદી
પીએમ મોદી ફરી એકવાર બિહારની મુલાકાતે છે જ્યાં તેમણે 10 હજાર કરોડ રૂપિયાની રાજ્ય યોજનાઓ ભેટમાં આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાણી, રેલ અને…
View More ‘પંજા અને લાલટેને મળીને બિહારને લૂટ્યું…’ બિહારમાં બોલ્યા PM મોદીપટનામાં મંત્રીના નિવાસ સ્થાનના ગેટ બહાર યુવક પર ગોળીબાર
બિહારના પટનામાં ગુનેગારોની હિંમત એટલી હદે વધી ગઈ છે કે ગુનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. તાજેતરનો કિસ્સો ગુરુવારનો છે જ્યારે ગુનેગારોએ પોલો રોડના…
View More પટનામાં મંત્રીના નિવાસ સ્થાનના ગેટ બહાર યુવક પર ગોળીબારપટના: ભાજપના ઝંડા વાળી સ્કોર્પિયોએ પોલીસકર્મીઓને કચડી નાખ્યા, મહિલા કોન્સ્ટેબલનું મોત, બે ઘાયલ
બિહારની રાજધાની પટનામાં ચેકિંગ દરમિયાન એક કારે અનેક પોલીસકર્મીઓને કચડી નાંખ્ય હતાં. આ ઘટનામાં એક મહિલા પોલીસકર્મીનું મોત થયું. અને બે પોલીસકર્મીઓ ઘાયલ થયા.…
View More પટના: ભાજપના ઝંડા વાળી સ્કોર્પિયોએ પોલીસકર્મીઓને કચડી નાખ્યા, મહિલા કોન્સ્ટેબલનું મોત, બે ઘાયલમાંડ માંડ બચ્યા તેજસ્વી યાદવ!!!! કાફલામાં ટ્રક ઘુસી જતાં અકસ્માત, ત્રણ જવાનો ઈજાગ્રસ્ત
બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને હાલના વિપક્ષી નેતા તેજસ્વી યાદવ ગઈકાલે મોડી રાત્રે એક માર્ગ અકસ્માતમાં માંડ માંડ બચ્યા છે. એક બેકાબુ ટ્રકે તેજસ્વી…
View More માંડ માંડ બચ્યા તેજસ્વી યાદવ!!!! કાફલામાં ટ્રક ઘુસી જતાં અકસ્માત, ત્રણ જવાનો ઈજાગ્રસ્તઅભણ વરરાજાના લગ્ન બાદ જાન લીલા તોરણે પરત ફરી
બિહારના મોતીહારીમાંથી એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. મોતીહારીના એક ગામમાં જાન લઈને આવેલા વરરાજા અને જાનૈયાઓને બંધક બનાવવામાં આવ્યા હતા. હકીકતમાં જ્યારે માળા…
View More અભણ વરરાજાના લગ્ન બાદ જાન લીલા તોરણે પરત ફરીમોદીની હત્યાની ધમકી: કાકાને ફસાવવા ભત્રીજાનું કારસ્તાન
બિહાર પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતો સંદેશ મળ્યા બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો. પોલીસ અધિકારીઓને સંદેશ મળ્યો કે મોદી…
View More મોદીની હત્યાની ધમકી: કાકાને ફસાવવા ભત્રીજાનું કારસ્તાન‘આતંકવાદીઓને સજા મળી, પહેલગામ હુમલા બાદ બિહારમાં આપેલુ વચન પૂર્ણ કર્યું..’ – PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના કરકટમાં 48520 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે આજે…
View More ‘આતંકવાદીઓને સજા મળી, પહેલગામ હુમલા બાદ બિહારમાં આપેલુ વચન પૂર્ણ કર્યું..’ – PM મોદીબિહારમાં કાર-ટ્રેક્ટર સાથે ટકરાતાં લગ્ન સમારોહમાંથી આવતાં 8નાં મોત
બિહારના કટિહાર જિલ્લામાં કાર અને ટ્રેક્ટર વચ્ચે થયેલી સામસામે ટક્કરમાં આઠ લોકોના મોત થયા છે અને બે લોકો ઘાયલ થયા છે, એમ પોલીસે મંગળવારે જણાવ્યું…
View More બિહારમાં કાર-ટ્રેક્ટર સાથે ટકરાતાં લગ્ન સમારોહમાંથી આવતાં 8નાં મોત